અરે ભગવાન, લીપ્સ્ટીકની અંદર મળી આવી વસ્તુ જાણીને ધ્રુણા આવી જશે અને આજથી જ કરી દેશો લીપ્સ્ટીક લગાવવાનું બંધ.
લીપ્સ્ટીક લગાવવું દરેક મહિલાને ગમતું હોય છે. ભલે ચહેરા ઉપર કોઈ મેકઅપ હોય કે નહિ પણ લીપ્સ્ટીક લગાવવાથી ચહેરો અલગથી નીખરી ઉઠે છે.
લગ્ન હોય કે ઓફીસ, કોલેજ હોય કે પાર્ટી લીપ્સ્ટીક વગર મહિલાઓનો શણગાર અધુરો જ રહી જાય છે. દરેક ઓકેજન માટે જુદા જુદા રંગની લીપ્સ્ટીક, જેમ કે સ્થળ અને ઓકેજનના હિસાબે લગાવે છે. પણ લીપ્સ્ટીકને લઈને હાલમાં જ એક એવો ખુલાસો થયેલ છે જે સાંભળીને કદાચ તમે લીપ્સ્ટીક બંધ કરી દો. અને તમને ડરાવી નથી રહ્યા પણ મેકઅપ ઉત્પાદકોને લઈને સામે આવેલ રીપોર્ટ વિષે જણાવી રહ્યા છીએ.
કેસ્મેટીક્સમાં ભળેલ મળ :-
જે કેસ્મેટીક્સ, લીપ્સ્ટીકનો ઉપયોગ તમે તમારી સુંદરતા વધારવા માટે કરો છો, શું થશે જયાએ ખબર પડશે કે આ ઉત્પાદનોમાં મળની ભેળસેળ છે. જી હા, હાલમાં અમેરિકા પોલીસને ભેળસેળ વાળા મેકઅપ ઉત્પાદનોમાં પશુનું મળ હોવાની માહિતી મળેલ છે.
પણ ભારતની વાત કરવામાં આવે તો જે કંપનીઓમાં પશુઓના અવશેષ મળે છે તેનું ભારતમાં બજાર ૪૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો છે. તેમાં ઘણી જાણીતી કંપનીના ઉત્પાદન પણ રહેલા છે. મીડિયાના રીપોર્ટ પ્રમાણે ઘણી બધી એટલી જાણીતી કંપનીનો ખુલાસો થયેલ છે જેમાં પશુઓનું મળ હોવાની પુષ્ઠી થયેલ છે.
ફાઈલી કંપનીમાં મળ્યું મળ :-
જે કંપનીમાં પશુના મળના અંશ મળી આવેલ છે, ખાસ કરીને તે અમેરિકન કંપનીઓ છે અને તેમાં જાણીતી મોડલ ફાઈલી જેનરનું કંપની ફાઈલી કોસ્મેસ્ટીક પણ જોડાયેલ છે. મહિલાઓમાં ફાઈલી કંપનીના પ્રોડક્ટસનો ઘણો ક્રેજ જોવા મળે છે. લોંસ એન્જેલીસ પોલીસ વિભાગે જણાવ્યું કે તેમણે એવા સોંદર્ય ઉત્પાદકોને પકડ્યા છે. પરીક્ષણમાં જેમાં મોટાપ્રમાણમાં જીવાણું અને પશુનું મળ હોવાની પુષ્ઠી થયેલ છે. તેનો ઉપયોગ કોઈપણ સ્વસ્થ મહિલાને બીમાર પાડી શકે છે.
૭૦૦,૦૦૦ ડોલરનું કેસ્મેટીક્સ જપ્ત :-
લોંસ એન્જેલીસ પોલીસ વિભાગના કેપ્ટન માર્ક રીનાએ જણાવેલ કે સેન્ટી એલીમાં ૨૧ સ્થળો ઉપર દરોડા પાડવામાં અવેલ છે અને આ દરોડામાં અત્યાર સુધી લગભગ ૭૦૦,૦૦૦ ડોલરનો ભેળસેળ વાળો મેકઅપ ઉત્પાદન જપ્ત કરી લેવામાં આવેલ છે. ડીટેકટીવ રીક ઈશીતાની એ સીએનએન સાથે જોડાયેલ કેએબીસી ને જણાવ્યું કે ગેરેજ કે બાથરૂમમાં બનાવવામાં આવી રહેલ ઉત્પાદનો માં કેઈપણ રીતે મળ ભળી જાય છે.
કીમ કર્દશિયાનું ટ્વીટ :-
આ બાબત ઉપર મોડલ ફાઈલી જેનરની બહેન કીમ કર્દશિયા વેલ્ટ એ દરોડાને લઈને ટ્વીટ કરેલ અને પોતાની પ્રતિક્રિયા માં જણાવેલ “લોંસ એન્જેલીસ પોલીસ વિભાગ દ્વારા જપ્ત ફાઈલી લીપ કીટ્સ માં પરીક્ષણમાં મળ હોવાની પુષ્ઠી થયેલ છે. ક્યારે પણ ભેળસેળ વાળી બનાવટ ન ખરીદો.”
જણાવતા જઈએ કે ફાઈલી જેનર જો કે એક ટીવી પર્સનાલીટી, મોડલ અને શોશ્યલ મીડિયા ક્વીન છે, હાલમાં જ ફેબ્રુઆરી ૨૦૧૮ માં લગ્ન વગર “મા’ બનેલ છે. માત્ર ૨૦ વર્ષની ઉંમરમાં તેણે એક બાળકને જન્મ આપ્યો અને અત્યાર સુધી કોઈને પણ બાળકના પિતાના નામ વિષે ખબર નથી. ફાઈલી જેનરએ પોતાની બહેન સાથે મળીને Kendall & Kylie નામથી કોસ્મેટીક્સ કંપની ખોલી અને ત્યાર પછી ૨૦૧૫ માં ફાઈલીના નામથી કંપની ચલાવી. ફાઈલી જેનર આખા વિશ્વમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતી ટોપ ૧૦ ઈંસ્ટા પર્સનાલીટીમાં જોડાયેલ છે.