ઇન્ટરવ્યૂમાં પૂછ્યું – અમીર અને ગરીબ બનેંના ઘરમાં આગ લાગે, તો પોલિસ કયા ઘરની આગ પહેલા ઓલવશે?

આજે કોણ સરકારી નોકરી નથી ઇચ્છતા. દોડધામ ભરેલા જીવનમાં બધાને નોકરીની જરૂર છે. કેમ કે પ્રાઈવેટ નોકરીનો કોઈ ભરોસો નથી હોતો કે તે નોકરી ક્યારે હાથ માંથી જતી રહે. એટલા માટે બધા લોકો ઈચ્છે છે કે તેને સરકારી નોકરી મળે.

સરકારી નોકરી મેળવવા માટે લાખો વિદ્યાર્થીઓ અરજી કરે છે અને સખત મહેનત કરે છે. સરકારી નોકરી મેળવવા માટે તમારે કોઈ પુસ્તક વાંચવું જોઈએ. જેનાથી તમને એ ખબર પડે કે પરીક્ષા પાસ થવા માટે કેવા પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તે ઉપરાંત તમારું GK પણ સારું હોવું જોઈએ. તમને ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવે છે અને તમને GK સાથે જોડાયેલા પ્રશ્ન પૂછવામાં આવે છે.

તમારી આ સમસ્યાને ઉકેલવા માટે અમે તમારા માટે થોડા એવા પ્રશ્ન લાવ્યા છીએ. જે તમને જરૂર કામમાં આવશે અને હંમેશા ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવે છે.

૧. ઈન્ટરવ્યું દરમિયાન છોકરીને પૂછવામાં આવ્યું ચન્દ્રમા ઉપર જીવન કેમ શક્ય નથી?

જવાબ : કેમ કે ચન્દ્રમા ઉપર જળ અને વાયુ બન્ને જ નથી. એટલા માટે જળ, વાયુ વગર માણસ જીવતા નથી રહી શકતા.

૨. ક્યા દેશમાં તાશનો આવિષ્કાર થયો હતો?

જવાબ : ચીન

૩. જણાવો એ કઈ વસ્તુ છે. જે પાણીમાં પડવા છતાં પણ ભીની નથી થતી?

જવાબ : પડછાયો

૪. દુનિયામાં એવો કયો દેશ છે જ્યાં દર વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે?

જવાબ : સ્વિત્ઝરલેન્ડ એક એવો દેશ છે. જ્યાં દર વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે.

૫. ભગવાન એવું ન કરે કે ક્યારે કોઈના ઘર માં આગ લાગે પણ જો ક્યારેક એક સાથે પૈસાદાર અને ગરીબને ઘેર આગ લાગી જાય તો પોલીસ પહેલા કોના ઘરે આગ ઓલવશે?

જવાબ : આ પ્રશ્ન નો જવાબ છે પોલીસ આગ નથી બુજાવતી, એ કામ ફાયર મેન કે અગ્નિશામક કર્મચારીઓનું છે. અમે તમારી ભાવનાઓ ને સમજી શકીએ છીએ કે આ પ્રશ્ન તમને કન્ફયુઝ કરવા માટે જ પૂછવામાં આવ્યા હતા.

આવા ઘણા પ્રશ્નો તમારી પાસે પણ હશે તો કોમેન્ટમાં લાખો. જેથી જોઈ શકાય કે કોણ કોણ આ તમારા પ્રશ્નનો ઉત્તર આપી શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.