પેટ્રોલને હિન્દીમાં શું કહે છે, ગાડીમાં રોજ પુરાવો છો પરંતુ મોટા ભાગના લોકોને જવાબ નથી ખબર

આજના સમયમાં બેરોજગારીની સમસ્યા સૌથી વિકટ જોવા મળી રહી છે, અને તેમાં પણ ભણેલા લોકો આજે સૌથી વધુ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. કેમ કે એક તો તે ઘણી તકલીફોનો સામનો કરીને પોતાનો અભ્યાસ પૂરો કરતા હોય છે, અને તેમાં પણ ભણ્યા પછી કોઈ નોકરી પણ મળતી નથી.

આજના સમયમાં કોઈપણ નોકરી કરવી હોય વગર ઈન્ટરવ્યું પસાર કર્યે તે તમને નથી મળી શકતી. આમ તો ઘણા ઈન્ટરવ્યું સરળ હોય છે તો થોડા ઘણા જ ટફ. જેને ક્લિયર કરવું કોઈપણ વ્યક્તિની હેસિયતની વાત નથી. છેવટે સરકારી નોકરીના ઈન્ટરવ્યુંમાં ક્યા પ્રશ્ન પૂછવામાં આવે છે, એ દરેક જાણવા માંગતા હોય છે. કેમ કે આ પરીક્ષાની તૈયારી કરવા વાળા ઘણા લોકો એવા હોય છે જેમને અહિયાંથી પાછા ફરવું પડે છે.

તે દરમિયાન તમારી મનો-અવસ્થા જાણવા માટે ઈન્ટરવ્યું લેવા બેસેલા વ્યક્તિ કાંઈક એવા પ્રશ્ન કરી દે છે, જેને તમે ક્યારે પણ ક્યાંય વાંચ્યા જ નથી હોતા. ખાસ કરીને આવા પ્રકારના પ્રશ્નો તમારો IQ ટેસ્ટ કરવા માટે પૂછવામાં આવે છે. જેથી તમે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઇ શકો. તો આવો આજે અમે તમને ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવતા એવા પ્રશ્નો વિષે જણાવીએ. જેના જવાબ ઈન્ટરવ્યું આપવા વાળાએ ઘણા બુદ્ધીપૂર્વક આપ્યા.

પ્રશ્ન 1 : આદુના તળિયું (થડ) જે માટીમાં હોય છે અને ખાદ્યનો સંગ્રહ કરે છે, તેને શું કહેવાય છે?

જવાબ 1 : પ્રકંદ.

પ્રશ્ન 2: તે જે પોતાના દ્વિદળ ચારા અને લીલા ખાતરના રૂપમાં પ્રયોજાય છે?

જવાબ 2 : લોબિયા (શાકની એક ફળી; બોડાના ઝાડની એક લોબિયા જાત) તુબેર અને મગ.

પ્રશ્ન 3 : વિશ્વના કુલ ફળ ઉત્પાદનમાં ભારતનું યોગદાન કેટલું છે?

જવાબ 3 : ૧૫% લગભગ.

પ્રશ્ન 4 : કઈ જગ્યાએ પ્રતિ ૧૦૦ હેક્ટર સકળ ખેતી વિસ્તારમાં મવેશીયોની સંખ્યાનું ઘનત્વ સૌથી વધુ છે?

જવાબ 4 : બિહાર માં.

પ્રશ્ન 5 : પેટ્રોલને હિન્દીમાં શું કહે છે?

જવાબ 5 : પેટ્રોલને હિન્દીમાં શિલાતૈલ કહે છે.

પ્રશ્ન 6 : ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી બકરીની જાત?

જવાબ 6 : જમનાપૂરી.

સરકારી નોકરીના ઈન્ટરવ્યુંમાં આવા અટપટા પ્રશ્નો પૂછવામાં આવે છે. આવા પ્રશ્નોના જવાબ તમને આવડતા હોય તો ઈન્ટરવ્યુંમાં ઘણી મદદ મળી જાય છે, અને નોકરી મળવાના ચાન્સ વધી જાય છે.