ઇન્ટરવ્યૂમાં છોકરીને : કઈ સિચ્યુએશનમાં છોકરો 20 થી 25 મિનિટમાં થાકી જાય છે? જવાબ દંગ કરી દેશે

UPSC ની પરીક્ષા દુનિયાની સૌથી અઘરી પરીક્ષાઓમાં આવે છે. તેને પાસ કરવા માટે સખત મહેનતની જરૂર હોય છે. વિધાર્થીઓ દિવસ રાત મહેનત કરીને આઇએસની પરીક્ષાને ક્લિયર કરે છે. જેમણે આઇએસની પરીક્ષા આપી હશે તેમને ખબર હશે કે લેખિત પરીક્ષાથી વધુ મુશ્કેલ હોય છે ઈન્ટરવ્યું ક્લિયર કરવું. ઈન્ટરવ્યુંમાં એવા એવા ટ્રીકી પ્રશ્ન કરવામાં આવે છે જે સાંભળીને ઈન્ટરવ્યું આપવા વાળાનું માથું ફરી જાય છે.

ઈન્ટરવ્યુંમાં તમને એવા એવા વાંકા પ્રશ્ન પૂછે છે જેના વિષે તમે વિચારી પણ નથી શકતા. ખાસ કરીને વિદ્યાર્થીઓના આઈ કયુ લેવલ ચેક કરવા માટે એવા પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્ન જવાબની માથાકૂટમાં ઘણી વખત એવા પ્રશ્ન પણ પૂછવામાં આવે છે જેના જવાબ ઘણા સિમ્પલ અને સારા હોય છે. એવા જ થોડા માથું ફેરવી દે તેવા પ્રશ્ન અમે તમારા માટે લઇને આવ્યા છે. જણાવી દઈએ કે આ પ્રશ્ન એક છોકરીને આઇએસ ઈન્ટરવ્યું દરમિયાન પૂછવામાં આવ્યા હતા.

પૂછવામાં આવે છે આવા ટ્રીકી પ્રશ્ન :

જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલા એક છોકરીને આઇએસના ઈન્ટરવ્યુંમાં ઘણા એવા ટ્રીકી પ્રશ્ન પૂછવામાં આવ્યા જે સાંભળીને તેનું મગજ ફરી ગયું. ઘણું વિચાર્યા પછી છેવટે છોકરીએ આ પ્રશ્નના સાચા જવાબ આપ્યા. આ છોકરીને પૂછવામાં આવ્યું કે કઈ સીચુએશનમાં છોકરા ૨૦ થી ૨૫ મિનીટ માં જ થાકી જાય છે? પરંતુ છોકરી કહે છે કે હમણાં તો શરુ કર્યુ છે? આ પ્રશ્ન સાંભળીને તમે પણ દંગ રહી ગયા હશો. પરંતુ તેમાં વધુ દંગ થવાની વાત નથી. જો ધ્યાનથી વિચારવામાં આવે તો તેનો જવાબ એકદમ સ્પષ્ટ અને સરળ છે.

આઈકયું લેવલ કરવામાં આવે છે ચેક:

હંમેશા આઈએસ અને આઈપીએસના ઈન્ટરવ્યુંમાં વિદ્યાર્થીઓના આઈકયુ ચેક કરવા માટે એવા પ્રશ્ન કરવામાં આવે છે. આ પ્રશ્નના જવાબ વિચારવામાં છોકરીએ થોડો સમય લીધો. પછી ઘણું સમજી વિચાર્યા પછી સાચો જવાબ આપી દીધો. છોકરીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો, ‘શોપિંગ કરવામાં’. આ જવાબ સાંભળીને ઈન્ટરવ્યું લેવા વાળા ખુશ થઇ ગયા અને છોકરીનું સિલેકશન થઇ ગયું.

એકદમ એવા જ ટ્રીકી પ્રશ્ન ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવે છે. જો વ્યક્તિ થોડી ધીરજ અને શાંત મગજથી વિચારે તો તે સાચા જવાબ આપી શકે છે. આવો તમને એવા જ થોડા પ્રશ્ન વિષે જણાવીએ છીએ જે અત્યાર સુધીમાં UPSC/આઇએસ/આઈપીએસના ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવી ગયા છે.

પ્રશ્ન : શરીરના ક્યા ભાગમાં પરસેવો નથી નીકળતો?

જવાબ : હોઠ માંથી ક્યારે પણ પરસેવો નથી નીકળતો.

પ્રશ્ન : વિશ્વમાં કાળા રંગના હંસ ક્યા દેશમાં મળી આવે છે?

જવાબ : ઓસ્ટ્રેલીયા.

પ્રશ્ન : ક્યા દેશમાં સુરજ આખી રાત પણ ચમકે છે?

જવાબ : નોર્વે.

પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે જે સીડીઓ વગર ચડે ઉતરે છે?

જવાબ : ડા રુનો ન શો.