ઇન્ટરવ્યૂમાં છોકરીને પૂછ્યું – જો રાષ્ટ્રપતિની ગાડીથી કોઈ અકસ્માત થઇ જાય તો જવાબદાર કોણ હશે?

આજે કોણ સરકારી નોકરી નથી ઇચ્છતું. દોડધામ વાળા જીવનમાં બધાને નોકરીની જરૂર છે. કેમ કે પ્રાઈવેટ નોકરીનો કોઈ ભરોસો નથી. હોતો કે તે નોકરી ક્યારે હાથ માંથી જતી રહે. એટલા માટે બધા લોકો ઈચ્છે છે કે તેને સરકારી નોકરી મળે.

સરકારી નોકરી મેળવવા માટે લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે અરજી કરે છે અને આકરી મહેનત કરે છે. સરકારી નોકરી મેળવવા માટે તમારે કોઈ પુસ્તકો વાચવા જોઈએ જેથી તમને ખબર પડે કે પરીક્ષા પાસ થવા માટે કેવી રીતે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તે ઉપરાંત તમારું GK પણ સારું હોવું જોઈએ. તમને ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવે છે અને તમને GK સાથે જોડાયેલા પ્રશ્ન પૂછવામાં આવે છે.

તમારી એ સમસ્યાના સમાધાન માટે અને તમારા માટે થોડા એવા પ્રશ્નો લાવ્યા છીએ જે તમને ઘણા કામ લાગશે અને હંમેશા ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવે છે.

૧. ઈન્ટરવ્યું દરમિયાન છોકરીને પૂછવામાં આવ્યું ચન્દ્રમા ઉપર જીવન કેમ શક્ય નથી?

જવાબ : કેમ કે ચન્દ્રમા ઉપર જળ અને વાયુ બન્ને જ નથી. એટલા માટે જળ વાયુ વગર માણસ જીવતા નથી રહી શકતા.

૨. ક્યા દેશમાં તાશનો આવિષ્કાર થયો હતો?

જવાબ : ચીન

૩. જણાવો એ કઈ વસ્તુ છે જે પાણીમાં પડવા છતાં પણ ભીની નથી થતી?

જવાબ : પડછાયો

૪. દુનિયામાં એવો કયો દેશ છે, જ્યાં દર વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે?

જવાબ : સ્વિત્ઝરલેન્ડ એક એવો દેશ છે. જ્યાં દર વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે.

૫. જો રાષ્ટ્રપતિની ગાડીનો અકસ્માત થઇ જાય તો જવાબદાર કોણ ગણાશે?

જવાબ : ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૩૬૧ માં લખવામાં આવ્યું છે કે જો રાષ્ટ્રપતિની ગાડી સાથે કોઈ અકસ્માત થઇ જાય છે, તો તેના માટે તે જવાબદાર નહિ હોય. કેસ રાજ્ય સરકાર ઉપર ચાલશે અને પીડિત વ્યક્તિ વળતરના હક્કદાર રહેશે.

૬. ભારતની આઝાદીના સમયે બ્રિટેનના રાષ્ટ્રપતિ કોણ હતા?

જવાબ : લોર્ડ રીપન

આવા ઘણા લેખ આ પેજ પર મુકવામાં આવશે તો ખાસ આ પેજને લાઇક કરી લેશો કે જેથી નવી પોસ્ટ મુકતાની સાથે તમારા ફેસબુક પર તમારા ટાઇમ લાઈનમાં દેખાશે જેથી તમે એ વાચવાનું ચૂકો નહિ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.