લોકોમાં આ દિવસોમાં ઇન્કમટેક્ષ બચાવવા માટે રોકાણ કરવાની એક અજીબ હડબડી જોવા મળી રહી છે. જી હા, 31 માર્ચ પહેલા જ લોકો ઘણું બધું રોકાણ કરીને ઇન્કમટેક્ષ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેના માટે તે ગમે ત્યાં રોકાણ કરી રહ્યા છે. એવામાં જો તમે પણ રોકાણ કરવાના મુડમાં છો, તો અમે તમારા માટે એક શાનદાર ઓફર લઈને આવ્યા છીએ, જે ભારતીય જીવન વીમાની એક પોલીસી છે, જેના અંતર્ગત તમને શાનદાર ફાયદો પણ મળશે. તો ચાલો જાણીએ કે આપણા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?
રોકાણકર્તા માટે ભારતીય જીવન વીમા એક શાનદાર પોલીસી લઈને આવ્યા છે, જેની મદદથી તમે પોતાના રોકાણનો બમણો લાભ લઇ શકો છો અને જરૂરિયાતના સમયે ભારતીય વીમા તમને લોન પણ આપવા માટે તૈયાર છે. હવે ભાઈ જો રોકાણ કરવું જ હોય તો વિચારીને સારી જગ્યાએ જ કરવું જોઈએ જેથી તમારો બમણો ફાયદો થાય. તેથી અમે તમારા માટે ભારતીય જીવમ વીમાની એક એવી શાનદાર પોલીસી લઈને આવ્યા છીએ, જેનાથી તમને માટે ફાયદો જ નહી થાય, પણ લોન પણ મળશે.
જીવન ઉત્કર્ષ વીમો :-
ભારતીય જીવન વીમાએ પોતાના ગ્રાહકો માટે જીવન ઉત્કર્ષની પોલીસી કાઢી છે, જે ઘણા સમયથી ચાલી રહી છે. આ પોલીસીથી ગ્રાહકોને ઘણો ફાયદો મળવાનો છે. જણાવી દઈએ કે આ પોલીસીની સૌથી મોટી ખાસિયત તેનો 12 વર્ષમાં મેચ્યોર થઇ જવાનો છે અને તેને 6 વર્ષની ઉંમરથી શરુ કરી શકાય છે. જી હા, જો તમારું બાળક 6 વર્ષનું છે, તો તમે તેનું નામ પણ આ પોલીસીમાં લઇ શકો છો અને તેના હાઈ લેવલના અભ્યાસ માટે તમે પૈસા ભેગા કરી શકો છો. તેના સિવાય આ પોલીસીને 47 વર્ષ સુધીના ઉંમર વાળા વ્યક્તિ પણ લઇ શકે છે.
કેટલી મળશે ઓછામાં ઓછુ સમ એશ્યોર્ડ?
જો તમે આ વીમો લીધો છે અને તમારે વચ્ચે પૈસાની જરૂર પડી ગઈ તો તમે ભારતીય જીવન વીમાથી આ પોલીસીના બદલે લોન લઇ શકો છો. આ લોન પોલીસી શરુ થયાના ત્રણ મહિનામાં ન મળે, પણ ત્યાર પછી ક્યારેય તમે લઇ શકો છો. આ પોલીસી વિષે વધુ જાણકારી માટે તમે પોતાના એજન્ટથી જાણી શકો છો અને એક સારું રોકાણ કરી શકો છો.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.