ઇજરાયલે હવા અને પાણી ની સાથે એવું આવિષ્કાર કરી છે કે આખી દુનિયા ની નજર હવે તેની ઉપર છે

હવામાંથી પાણી કાઢવાની વાત જૂની થઇ ગઈ છે. પાણી નું સરક્ષણ અને શુદ્ધિકરણ ની પ્રક્રિયા ને અપનાવતા તેને બે વખત સુધી ઉપયોગ ને લાયક બનાવવાની વાત પણ નવી નથી. દરિયાના પાણીને પીવાના પાણીમાં બદલવાની તકનીકી પણ દુનિયાની પાસે છે. તથ્યાત્મક રીતે જોવામાં આવે તો આ બધી વેજ્ઞાનિક શોધો લગભગ ૨૦ વર્ષ જૂની છે.

ઇજરાયલે આ સિવાયની ઘણી શોધો મેળવી છે , તે પણ એક એવા દેશ તરીકે જ્યાં ની મોટા ભાગની જમીન બંજર છે ત્યાં પાણી અને પાણીના પ્રાકૃતિક સ્ત્રોતો ની હમેશા ખોટ રહી છે વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ પડતર જમીનને ફળદ્રુપ બનાવીને ખેતી કરવી આ દેશની સૌથી મોટી સિદ્ધી છે. પોતાની પ્રોધ્યોગીકીયો ને લીધે જ આજની તારીખ માં ઇજરાયલ પાણીને લગતી તમામ પડકારોને પાર કરી ચુક્યું છે. તે જ કારણ છેકે પાણી ની ઉણપ ને દુર કરવા અને પાણીની ગુણવત્તા માં વધારો કરવા સાથે જ આ દેશ પાણી સરક્ષણ ના ક્ષેત્ર માં એક ક્રાંતિકારી સિદ્ધી મેળવી ચુક્યું છે.

તો આમ તો પ્રાચીનકાળ થી જ ઇજરાયલ બંજર જમીન ને કારણે આજીવિકા નું ઉત્પાદન કરવાથી લઇ ને પડકારો નો સામનો કરી રહ્યું છે. ૬૭ વર્ષ પહેલા સ્વતંત્રતા મેળવ્યા પછી થી જ ઇજરાયલ પાણી ની અછત માં સુધારો કરવામાં જોર શોર થી લાગી ગયું અને પોતાની મોટા ભાગની બંજર જમીન ને ખેતી લાયક ફળદ્રુપ જમીન માં બદલી નાખી. આ પ્રયત્નોને લીધે જ ઇજરાયલ દુનિયામાં વધુ ઉત્પાદન કરી શક્યો છે અને પાણીના માલિક દેશોની સાથે જોડાઈ ગયો છે. આ સફળતાની વાત ની પાછળ સરકાર, વહીવટકર્તાઓ, શિક્ષણકારો અને આમ લોકો નો સહિયારો પ્રયાસ જ છે. આ સમગ્ર દ્ર્ધ્ટિકોણ થી જ પાણી સરક્ષણ કે જળપ્રબંધન નાં વિભિન્ન ક્ષેત્રો માં ઇજરાયલ ને વિશેષજ્ઞતા પ્રાપ્ત કરવામાં મદદ કરી છે.

વિડીયો – ૧ ઇઝારાઈલ ની ખેતી

બીજી બાજુ, રચનાત્મકતા અને જરૂરિયાતે સાથે મળીને ઇજરાયલ ની પાણીની વોટર ટેંક ઇન્ડસ્ટ્રી ને આગળ વધારી છે. આજની તારીખે ઇજરાયલ નું પાણી ઉદ્યોગ વર્ષનો લગભગ ૧.૪ અરબ ડોલર આવક કરે છે. આવક કરવામાં મોટા ભાગનું ઉત્પાદન ખેડૂત, જળ પ્રબંધન અને શુદ્ધિકરણ સંબંધિત છે. આ ક્ષેત્રમાં ૬૦૦ થી વધારે કંપનીઓ કામ કરી રહી છે, જેમાં ૧૦૦થી વધારે સ્ટાર્ટઅપ કંપનીઓનો પણ સમાવિષ્ટ છે. આ કંપનીઓ ઉપભોત્તકાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનો અને પ્રૌદ્યોગિકિઓને ડીઝાઈન કરે છે.

વિડીયો – ૨ પાણી રીસાઈકલ

આમાંની કેટલીક કંપનીઓ ભારતમાં કાર્ય કરી રહી છે, જો કે આપણા ભારતીય સહયોગીઓની સાથે એકજુટ થઈને ખેડૂત અને ઉદ્યોગોને જળ સંબંધિત સમસ્યાઓનું સમાધાન ઉપલબ્ધ કરાવે છે, સાથે જ પીવાલાયક જળની ગુણવત્તામાં વધારો કરે છે. આવામાં ઇજરાયલ જળ પ્રબંધનના વિવાદમાં ભારતીય ખેડૂતો અને અન્ય ઉપભોત્તકાઓ માટે જાદુ જ કરી રહ્યું છે.

વીડીઓ – ૩ માં જુઓ ઇજરાયલના સંબંધમાં ભારતીયોનો અનુભવ>>

"इजरायल ने मुझे सिखाया है चुनौतियों और संकट के बावजूद जीवन में उत्कृष्टता प्राप्त करने के लिए।"भारत के प्रधानमंत्री Narendra Modi की आगामी इजरायल यात्रा (जुलाई 4-6) के लिए, हमने भारतीय नागरिक स्मिता, कंदर्प और रॉय को, जो वर्तमान में इजरायल में अध्ययन और काम कर रहे हैं, हमारे साथ अपने अनुभव को साझा करने को कहा। देखिये इस वीडियो में:

Posted by इजरायल हिंदी में on Sunday, July 2, 2017