આ મગજને બનાવશે સુપર સ્ટ્રોંગ, તમામ પ્રકારની મગજની નબળાઈ થશે છુમંતર

મેમરી બુસ્ટર (Memory Booster) મગજ અને સ્નાયુના રોગોની ઉત્તમ ઔષધી, એકાગ્રતા વધારે.

મગજ આપણા શરીરનો મહત્વનો ભાગ છે, કે એમ કહીએ કે આજ્ઞાતંત્ર છે, જ્યાંથી આખા શરીરને કામ કરવાના ઓર્ડર મળી શકે છે. જો અહિયાં કોઈ ગડબડ થાય તો શરીરના ઘણા કામ અટકી જાય, તેમાં કોઈ ગડબડ થવાથી યાદશક્તિની નબળાઈ, લકવા, મીર્ગી, ગાંડપણ, અલ્ઝાઈમર, મંદબુદ્ધી અથવા અનેક ન્યુરો (Neuro) સમસ્યા ઉભી થાય છે. આ રોગ ઘણી પીડા આપે છે. અને આજે એલોપેથીમાં તેના માટે મોટાભાગની ઊંઘની દવાઓ જ આપવામાં આવે છે. જો કે આયુર્વેદમાં તેના માટે અનેક પ્રકારની દવાઓ રહેલી છે.

આ બધી બીમારીઓને દુર કરવા માટે ઓન્લી આયુર્વેદ (only ayurved) એ એક ઘણી જ સરસ દવા બનાવી છે, જેનું નામ છે Memory Booster. તેનું સેવન બાળકોને ઘણા બુદ્ધિશાળી અને તેજ અને તરવરાટ વાળા બનાવી દે છે. અમે જે બાળકોને આ આપ્યું તેમાં ૧૫ દિવસમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું. ઘણી સ્કૂલો અને માતા પિતાએ બાળકોમાં અભૂતપૂર્વ પરિવર્તન મેળવ્યું છે. બાળકો અભ્યાસમાં તેજ અને રમત ગમતમાં પણ ઘણા એક્ટીવ થયા. અને તેનો ઉપયોગ માત્રથી ૧૦ થી ૧૫ દિવસમાં તેના ઘણા સારા પરિણામ મળ્યા.

તો આજે અમે જણાવી રહ્યા છીએ કે દિવ્ય હર્બલ મેડીસીન Memory Booster કઈ કઈ ઔષધિઓ માંથી બનાવવામાં આવી છે. આજે અમે તે થોડી ઔષધિઓને લઈને ચર્ચા કરીશું.

Memory Booster માં કુલ ૧૦ ઔષધિઓ નાખવામાં આવી છે.

૧. બ્રાહ્મી

૨. સેમલ

૩. શંખપુષ્પી

૪. યષ્ટિમધુ

૫. અશ્વગંધા

૬. જટામાંસી

૭. વચ

૮. તગર

૯. માલકાંગની

૧૦. સર્પગંધા

૧. બ્રાહ્મી : બ્રાહ્મીને આયુર્વેદમાં મગજનો રાજા કહેવામાં આવે તો કાંઈ ખોટું નહિ ગણાય. તેના માટે કહેવામાં આવે છે કે મંદબુદ્ધીને પણ શ્રુતિઘર બનાવી દે છે. તે દિવસ રસાયણ છે. તે મગજના તાવને પણ દુર કરે છે. યોગ્ય પ્રમાણમાં લેવાથી તે માનવને મહામાનવ બનાવી શકે છે.

૨. સેમ્લ : સેમ્લની મુસળી મગજને તેજ કરવામાં ઘણું ફાયદાકારક છે. તેના સેવનથી યાદ શક્તિ વધે છે અને બળની પણ પ્રાપ્તિ થાય છે.

૩. શંખપુષ્પી : શંખપુષ્પીને સ્મૃતિસુધા પણ કહે છે, તે યાદશક્તિને વધારવા વાળું, તેજ વધારવા વાળું, મગજના દોષોને દુર કરે છે. તે હીસ્ટીરિયા, ઊંઘ ન આવવી, ગાંડપણ, મીર્ગી વગેરે માનસિક રોગોમાં ઘણું ફાયદાકારક છે.

૪. યષ્ટિમધુ : યષ્ટિમધુ એટલે જેઠીમધ સ્નાયુને લગતી નબળાઈને દુર કરે છે, તે માથાના દુ:ખાવામાં રાહત આપે છે, મીર્ગીમાં એના નિયમિત તેના સેવનથી ઘણા સારા પરિણામ મળે છે.

૫. અશ્વગંધા : અશ્વગંધા વધુ પડતા તણાવને દુર કરે છે. અને તે શારીરિક અને માનસિક શક્તિ પૂરી પડે છે, અનિન્દ્રાનો નાશ કરે છે.

૬. જટામાંસી : જટામાંસી હીસ્ટીરીય, મીર્ગી, વધુ પ્રમાણમાં માથાનો દુ:ખાવો અને હાથ પગમાં ધ્રુજારીમાં ઘણું ફાયદાકારક છે. તે ઉપરાંત તે હાઈ બ્લડપ્રેશર, બેભાન, નબળાઈ વગેરે રોગોમાં ઘણું ફાયદાકારક છે. ઊંઘમાં ચાલવાની બીમારીમાં પણ તે ઘણું ઉપયોગી છે.

૭. વચ : વચને આયુર્વેદમાં મગજના શક્તિવર્ધક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તે યાદ શક્તિ વધારવામાં ઘણું ફાયદાકારક છે. મીર્ગી અને લકવા જેવા રોગોમાં તેનો ઉપયોગ ઘણો ફાયદાકારક છે. તોતડાવા જેવી સ્થિતિમાં તેના ઘણા સારા પરિણામ છે.

૮. તગર : તગરને સુગંધ વાળાના નામથી પણ ઓળખવામાં આવે છે, તે લકવા અને સ્નાયુના રોગોમાં ઘણો ફાયદો કરે છે. મગજમાં કોઈ કારણોસર સ્ટ્રોક હોવા ઉપર તેનો ઘણો સારો ઉપયોગ છે. તે મીર્ગી અપસ્માર હીસ્ટીરીયા અને ધ્રુજારી વગેરે રોગોમાં ફાયદાકારક છે.

૯. માલકાંગની : માલકાંગની બુદ્ધી અને યાદશક્તિ વધારવામાં ઉત્તમ છે, તે લોહીના સંચારને મગજ તરફ સુચારુ કરે છે, તે અનિન્દ્રા, માથાનો દુ:ખાવો, ગાંડપણ વગેરે રોગોમાં ફાયદાકારક છે.

૧૦. સર્પગંધા : સર્પગંધા તનાવને દુર કરી અનિન્દ્રાનો નાશ કરે છે, અને લોહીના દબાણને પણ નિયંત્રિત કરે છે.

Memory Booster લેવાની રીત :

સવારે શૌચ પછી ખાલી પેટ અને રાત્રે સુતા સમયે ૧૫-૩૦ ml એક કપ પાણીમાં ભેળવીને લેવું.