તમે આ જોયું છે પણ શું તમે જાણો છો આ સુ કામ મુકાયેલી? જોયા છતાં આપણે નથી જાણતા તેનું કારણ

આજે આપણે ટેક્નોલીજીના વિષે એવી વાતોની ચર્ચા કરીશું કે જે આપણા રોજબરોજના જીવનમાં સામાન્ય છે પણ તેના વિષે જાણતા નથી.

1 તમારા રેડિમેટ શર્ટના પાછળ હુક જોયું હશે, આપણા માંથી કેટલા લોકોને આના ઈતિહાસ વિષે નઈ ખબર હોય પણ કહેવામાં આવતું હતું કે અમેરિકાના યુનિવર્સીટીમાં જયારે વિધાર્થી યુનિફોર્મ સીવડાવતાં ત્યારે પાછળ તેઓ હુક રાખતા હતા, અને જયારે કોઈ છોકરો કોઈ બીજી છોકરી સાથે ડેટિંગ કરતો એટલે સીધું કહીયે તો તે કોઈના પ્રેમમાં હોય તો તે પોતાના શર્ટના પાછળથી હુકને નીકાળી લે છે અને જો કોઈ છોકરાની શર્ટની પાછળ શર્ટનું હુક કાપેલ નથી કે જેમ ની તેમ છે તો તે છોકરો સિંગલ માનવામાં આવે છે. પછી આ હુકને શર્ટ લટકાવવા માટે ઉપયોગ કરવા માંડ્યા.

2. તમે તમારા લેપટોપના ચાર્જરમાં કે બીજા કોઈ ચાર્જર કે યુએસબી કેબેલ માં સિલેન્ડર જોયું હશે, આપણે હમેશા આવા ચાર્જરનો ઉપયોગ કરતા હોય છે જેમાં સિલેન્ડર લાગેલું હોય છે. પણ ઘણા લોકોને આના વિષે નથી ખબર કે એને ત્યાં લગાડવામાં કેમ આવે છે. આ એક મેગ્નેટિક આયનોસાઈડથી બનેલ હોય છે જે હાઈ ફિક્વન્સીથી ઈલેક્ટ્રો મેગ્નેટિક ઇન્ફેરન્સને સ્ટેબલ કરવા માટે ચાર્જરમાં લગાડવા આવે છે. આના કારણે કોમ્પ્યુટર, લેપટોપ, સ્પીકર, મોનિટર અને બીજી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં ઇલોક્ટ્રોસોન્સ મેગ્નેટને ફિલ્ટર કરીને મોકલવામાં આવે છે. સીધી રીતે કહીએ તો તેનાથી ઇલેક્ટ્રિક પાવર માં થતી વધઘટ ને બેલેન્સ કરી ને ડિવાઈસ સુધી પહોચાડે છે. જેના કારણે ડિવાઈસ ને નુકશાન નાં પહુચે

3. તમે જયારે વિમાનમાં મુસાફરી કરતા સમયે જોયું હશે કે વિમાનની બારી માં એક નાનું કાળું જોયું હશે. આપણે વિચારમાં પડી જઈએ કે આટલો નાનું કાળું આ બારી માં કેમ પાડવામાં આવ્યું છે. વાસ્તવમાં આને એર પ્રેશરને કંટ્રોલ કરવા માટે બનાવવામાં આવ્યું છે. જયારે વિમાન ઉપર ગયા બાદ તેનું અંદર નું એર પ્રેશર અને બહારનું એર પ્રેશરમાં ઘણો ફરક હોય છે. અને આ અંદર અને બહારના એર પ્રેશરને આ નાનકડો હોલ ઘણું સારી રીતે કંટ્રોલ કરે છે. એટલા માટે આ નાના કાળું વિમાનની હવાઇયાત્રામાં ખુબ જરૂરી હોય છે.

4. તમે જોયું હશે કે બધા જીન્સના ખીસ્સા ની ઉપર એક નાનું ખીસું હોય છે, દુનિયાની સૌથી પહેલી જીન્સમાં આ ખિસ્સું બનાવ્યું હતું આ ખીસું લિવાઇસ જીન્સ કંપનીએ 1973 માં બનાવ્યું હતું, અને તે સમયે ચેનવાળી પોકેટ વૉચ રાખવાનું એક સામાન્ય ચલણ હતું એટલા માટે પોકેટ વૉચને મુકવા માટે કોઈ સમસ્યા ના થાય એટલા માટે જીન્સમાં આ નાનું ખિસ્સું બનાવવામાં આવ્યું હતું. અને ત્યારથી બધા જીન્સમાં આવા નાના ખીસા બનાવવાની પ્રથા ચાલુ છે. હમણાંના સમયમાં કોઈ પોકેટ વોચનો ઉપયોગ નથી કરતા પણ આજે પણ આ ખિસ્સા ને લોકો ચિલ્લર રાખવા માટે ઉપયોગ કરે છે.

5. જીન્સમાં ખીસાતો જોયા હશે પણ તેની બાજુમાં રહેલા બટન કેમ મુકવામાં આવે છે તેનું કારણ નહિ સમજ્યા હોય. તમે જોયું હશે કે જીન્સના ખીસાની સાઈડમાં કે બાજુમાં બટન હોય છે આને સ્ટેપ કે રિવલ્ડ કહેવામાં આવે છે. આને ખિસ્સાની કિનારીઓએ સ્ટ્રેસ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી ખિસ્સાની સિલાઈ સારી રીતે બની રહે, પણ જયારે આને લગાડવામાં આવ્યું ત્યારે જીન્સ નો શૉ પણ વધી ગયો. પહેરવા વાળને પણ આ પસંદ આવવા લાગ્યું, તેના કારણે આ બટનને જીન્સના ખિસ્સા માટે હમેશા માટે જગ્યા મળી ગયી.

આમ તો જીન્સ ની શરૂઆત સોના ની ખાણ માં કામ કરવા વાળા લોકો માટે થયેલી પણ અત્યારે લોકો ફેશન નાં નામે પહેરી ને ચામડી નાં રોગો ઉભા કરે છે.