જો તમે નવા અને તાજા સફરજન નાં શોખીન છો તો આ વિડીયો તમારુ ગાંડપણ ઉતારી દેશે

બજાર મા જે સફરજનનો ભળકતો લાલ કલર જોઇ ને તમે એને ખરીદવા માટે પ્રોત્સાહિત થઈ જાયો છો ! તો હવે આ સફરજન ખરીદતા પહેલા સાવધાની રાખવાનું ચાલુ કરી દો. કેમકે જે સફરજન ને તમે એકદમ તાજું સમજીને બજાર માંથી ઘરે લઈ ને આવો છો એ સફરજન ઉપર વેક્સ કોટીન લાગેલી હોય છે ! આ દેખાવમાં જેટલા આકર્ષિત અને તાજા હોય છે ,એ એટલાજ વધારે તમારા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડે શકે છે.

તમે સફરજન ખરીદવા જાયો ત્યારે ચમકીલા સફરજન પર ઓસ્ટ્રેલીયા યુએસએ લખેલા દેખાશે પણ આવા સફરજન ની હકીકત કેવી છે એ આ વિડીયો માં તમે નજરે જોઈ શકશો. પૈસા વાળા ને થાય કે મોંઘી વસ્તુયો ખરીદવી પણ આ વિડીયો માં દેખાશે મોંઘી વસ્તુયો ની અસલીયત.

વિડીયો – ૧ 

વિનેગર અને બેકિંગ સોડા ને પાણી મા ભેળવી ને સફરજન ને ઘસવાથી વેક્સ કોટિંગ કાઢી શકો છો. સફરજન ઉપર વેક્સ કોટીંગ કરવાનું સૌથી મોટુ કારણ એને આકર્ષિત અને તાજું દેેખાડવાનુ છે કેમકે જ્યારે સફરજન ઉપર કપડું ઘસવામાં આવે તો એની ચમક ખૂબ વધે અને એ તાજું દેખાય.

કેમકે કોટીંગ થિ સફરજન નું મોઇસચર લોક થય જાય છે. વેક્સ નાં કારને તમારી ડાયજેસ્ટ સિસ્ટમ ને નુકસાન પહોચી શકે છે, આનાથી ડાયજેસ્ટ એટલે કે પાચન નથી થતું.

આનાથી ગેસ ની પ્રોબ્લેમ થય શકે છે, અને તમારા લોહીનું પરિભ્રમણ પણ ઓછુ થઈ શકે છે. જેનાથી હાર્ટ એટેક પણ આવી શકે છે. એટલાં માટે હવે સફરજન ખાતા પહેલા એકવાર વેક્સ કોટીંગ ની જરૂર ચકાસણી કરિ લ્યો.

નીચે વિડીયો માં જુઓ ધ્યાન નાં રાખો તો ચીટીંગ પણ થાય છે

વિડીયો ૨

https://youtu.be/l9kYjJ2_6UU