જુઓ આવીરીતે કરે છે જાદુગર આ લોકપ્રિય જાદુની ટ્રીક્સ, જાણીને ચોંકી ઉઠશો અને તમે પણ બની જશો જાદુગર

જાદુ એક એવી વસ્તુ છે જે માનવ જાતિને ખબર નથી કેટલા સમય પહેલાથી આકર્ષિત કરતી આવી રહી છે. રાજાઓ ના સમયથી લઈને આજ સુધી જાદુને જાદુગર લોકો એ મનોરંજન માટે ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ કેવી રીતે કરે છે ?

આવો આજે અમે તમને જણાવીએ છીએ.

જિંગ જૈગ ગર્લ ટ્રીક –

આ ટ્રીકમાં એક મહિલા એક કેબિનેટમાં પગ મુકે છે અને પછી કેબીનેટના મધ્ય ભાગના આવરણથી બહાર ધકેલી દેવામાં આવે છે.

સ્પષ્ટીકરણ : આ જાદુની ચાલાકી માટે છૂપો ડબો કે જાળી દરવાજાની જરૂર પડતી નથી. તેમાં મહિલા પહેલા અંદર જાય છે અને જયારે જાદુગર અંદર ધાર વાળી પ્લેટ નાખે છે તો તે થોડી સાઈડમાં હોય છે અને પેટને એકદમ અંદર કરી લે છે. તેને વધુ સારી રીતે સમજવા માટે તમે આ વિડીયો જુઓ.

વિડીયો – ૧

સિક્કા ગાયબ કરવાની રીત

તે તમે શો માં અને ત્યાં સુધી કે રોડ ઉપર જોવા મળતી સૌથી સામાન્ય ટ્રીકમાં ની એક છે. જાદુગર પોતાની મુઠીમાં એક સિક્કો લે છે અને તેને બંધ કરી દે છે. પછી તે હથેળી ને ખોલે છે અને સિક્કો જતો રહે છે.

સ્પષ્ટીકરણ : જાદુગર હાથમાં ચોટાડવાનો ગુંદર લગાવી દે છે. તે સિક્કા ને પોતાના હાથની પાછળ લઇ જાય છે જ્યાં તે ચોટી જાય છે. આ વિડીયોમાં જુઓ.

વિડીયો – ૨

કોફીને પૈસામાં બદલી નાખવી

આ ડેવિડ બ્લેન ની સૌથી પ્રખ્યાત જાદુની ચાલાકી માંથી એક હતું જેમાં તેમણે એક માણસના કોફીના ક્પને સિક્કાથી ભરેલા કપમાં ફેરવી નાખ્યો.

સ્પષ્ટીકરણ : કોફીના કપની અંદર છુપાયેલો એક નાનો કપ છે, જેમાં તેની નીચે સ્પંજ હોય છે. વધુ જાણકારી માટે આ વિડીયો જુઓ.

વિડીયો – ૩

મહિલાને કાપીને બે ભાગ કરી દેવા

આ સૌમાં સામાન્ય ટ્રીક છે એક મહિલાને એક બોક્સની અંદર રાખવામાં આવે છે, માત્ર તેના પગ અને માથું જોઈ શકાય છે. એક ધારદાર આરી થી તે મહિલાને કાપવામાં આવે છે. ખરેખર તે કપાઈ રહી નથી હોતી જે પ્રેક્ષકો હોય છે તેમને એવું લાગે છે કે તે કપાઈ રહી છે. ક્યારેય વિચાર્યું છે કે તે કેવી રીતે કરે છે ?

સ્પષ્ટીકરણ : તેના માટે એક યોગ્ય મંચ સેટઅપ અને લાંબા સ્વયંસેવક ની જરૂર પડે છે. નીચે આપેલ વિડીયો વિગતવાર સમજાવશે. તે વિડીયોમાં જુઓ.

વિડીયો – ૪

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી બાબતો તમારા માટે લાવતા રહીશું.