રાત્રે ઊંઘતા પહેલા આ જાદુઈ ઔષધિની એક ચમચી મોં માં રાખો અને પછી જુઓ કમાલ

અડધી રાત્રે ઊંઘ ઉડી જવી કે ઊંઘ ન આવવી ઘણી જ પીડાદાયક અને નિરાશાજનક હોય છે, અને દુ:ખની વાત એ છે કે આજકાલ દરેક આ બીમારીથી પીડાય છે. આજકાલના દોડાદોડ વાળા જીવનમાં એટલું બધું મગજનો તણાવ વધી ગયું છે કે મગજને રીલેક્સ કરવાનો સમય નથી મળતો, જેને લીધે ઘણી બધી બીમારો ઉત્પન થઇ જાય છે તેમાંની એક છે અનિન્દ્રા કે ઊંઘ ન આવવાની બીમારી.

તો તેના માટે આજે અમે ગુજ્જુ ફેન ક્લબમાં તમારા માટે એક એવો નુસખો લઈને આવ્યા છીએ જે તમને આ બીમારીમાંથી મુક્તિ અપાવી શકે છે અને તમે આરામથી સુઈ શકો છો, અને તેમાં જે વસ્તુનો ઉપયોગ થાય છે તે તમારા રસોડામાં સરળતાથી મળી રહેશે, તે છે મીઠું અને સાકર.

આ બન્ને શરીરમાં તણાવના હાર્મોનને નિયંત્રિત કરે છે અને કોશિકાઓને ફરી વખત ભોજનના પાચનમાં મદદ કરે છે, આ સેલ ચાર્જર્સ તરીકે કામ કરવા માટે ગ્લુકોઝ માઈટોકોન્દ્રિયા માટે જરૂરી છે, શરીરને ઉર્જા અને સોડીયમના બેલેન્સ રાખવામાં મદદગાર છે.

તે ઉપરાંત સાકર શરીર માટે એક સંદેશ મોકલે છે, એ હવે બીજા તનાવ હાર્મોન બહાર પડવાની જરૂર નથી. અને મીઠું એક હોમીયોસ્ટેટીક સ્થિતિને જાળવી રાખે છે એડ્રેનાલાઈનના નિયંત્રણ દ્વારા.

આવો હવે જાણીએ આ મિશ્રણ બનાવવાની રીત :

સામગ્રી:

૨ ચમચી પ્યોર પિંક હિમાલીયનસી સોલ્ટ (૨ tablespoons pure pink Himalayan sea sait )

૨ ચમચી ઓર્ગેનિક બ્રાઉન સુગર  (2 tablespoons organic brown sugar)

૨ ચમચી મધ  (2 tablespoons honey)

રીત :

ઉપરની તમામ ઔષધિઓ એક કાચના વાસણમાં નાખીને સારી રીતે ભેળવી લો અને રાત્રે સુતા પહેલા એક ચમચી તમારા મોઢામાં નાખી દો તમને ઊંઘ સારી આવશે.

નોંધ : જે લોકોને સુગર કે બીપીની તકલીફ છે તે આનું સેવન ન કરે.