નમસ્કાર મિત્રો, તમારું ફરી એક વાર સ્વાગત છે. અહીંયા તમને રાજીવજીની દરેક પ્રકારના ઘરઘથ્થુ નુસખા અને ઔષધિઓ પ્રાપ્ત થશે. તો મિત્રો પાછળના આર્ટિકલમાં તમે રાજીવજી દ્વારા ચુના નાં ફાયદા વાંચ્યા હશે. આજના આ આર્ટિકલનો વિષય છે પથરી નો ઈલાજ.
તો મિત્રો જેમને સ્ટોન વાંરવાર બને છે, તેમણે ચૂનો ન ખાવો.
જેનાં પણ શરીરમાં પથરી છે તે ચૂનો ક્યારેય ન ખાય, (ઘણા લોકો પાનમાં ચૂનો નાખીને ખાય છે) કેમ કે પથરી થવાનું મુખય કારણ છે તમારા શરીરમાં વધુ માત્રામાં કેલ્શિયમ હોવું. એટલે કે જેના શરીરમાં પથરી થઇ છે તેનાં શરીરમાં જરૂરથી વધુ માત્રામાં કેલ્શિયમ છે પરંતુ તે શરીરમાં પછી નથી રહ્યું.
જેમને પથરી એટલે કે સ્ટોન ની ફરિયાદ છે તેમના માટે હોમયોપેથી ની દવા સૌથી ઉત્તમ છે આ દવા તમને કોઈ પણ હોમિયોપેથી ની દુકાનમાં મળશે. આ દવાનું નામ છે “Berberls Vulgarls” મદર ટિંક્ચર. આ મદર ટિંક્ચર તેની પોટેન્સી છે. તે દુકાનવાળાને કહેવાનું છે.
હવે તમારે આ દવા 15 ટીપાં એક નો ચોથો ભાગ કપમાં હુંફાળા પાણીમાં નાખીને દિવસમાં ત્રણ થી ચાર વાર પીવાનું છે. તમે તેને સવારે,બપોરે,સાંજે અને રાત્રે,ચાર વાર નહીં તો કમ સે કમ ત્રણ વાર એકધારી એક થી દોઢ મહિના માટે પીવાની જેટલા પ્રકારના સ્ટોન છે અને કોઈ પણ જગ્યાએ હોય જેમ કે ગાલબ્લેડર માં હોય કે કિડનીમાં હોય કે પેશાબની આજુબાજુ હોય. તે બધા જ સ્ટોનને ખલાશ કરે છે. આ દવાની કોઈ જ સાઇડઇફેક્ટ નથી.
રાજવજીના જણાવ્યા મુજબ મહિનામાં જ તે 99 % સ્ટોન ઓગળીને નીકળી જાય છે. ક્યારેક ત્રણ મહિના પણ થઇ શકે છે.અને જો લેવી પડે તો બે મહિના પછી અલ્ટ્રાસાઉન્ડ કરાવી લો,તેનાથી તમને ખબર પડી જશે કે સ્ટોન કેટલો તૂટી ગયો છે કે કેટલો રહી ગયો છે.
ઘણા લોકોને વાંરવાર સ્ટોન બનવાની તકલીફ હોય છે. સામાન્ય રીતે તો એક વખત તૂટીને નીકળી ગયા તો ખુબ જ સારું ગણાય, કેમ કે હવે ક્યારેય બીજી વાર નહીં થાય, તેના મેટે તમે એક બીજી દવા લખી લો જેનું નામ છે “china 1000” આ દવા તમને લિકવિડના સ્વરૂપમાં લેવી પડશે. અને તેના બે બે ટીપા સવારે,બપોરે,સાંજે એટલે કે એક દિવસમાં ત્રણવાર લઇ લો પછી ભવિષ્યમાં ક્યારેય ફરી વખત સ્ટોન નહીં બને.
પહેલા બર્બેરિસ લેવાની છે આખો સ્ટોન જો તમારો નીકળી જાય ત્યાર પછી ચાઇના 1000 લેવાની છે.
(પથરી ની દવા – સ્ટોનઅવે ઘરે મંગાવા માગતા હોય તો ઈદુકાન ડોટ નેટ વેબ સાઈટ પરથી મંગાવી શકો છો આ ની સાથે પંચતુલસી નાં ૫ ટીપાં નાખી ને યુજ કરસો તો ખુબ સારું જલ્દી પરિણામ મળશે આ બન્ને પ્રોડક્ટ મંગાવવા ઈ દુકાન ડોટ નેટ પરથી મંગાવી શકો છો જેમાં સ્ટોનઅવે ની કિમંત ૧૬૦ અને પંચતુલસી ની કિમંત ૧૨૦ રૂપિયા છે સાથે ૫૦૦ રૂપિયા થી ઓછી ખરીદી પર ૩૦ રૂપિયા હોમ ડીલેવરી ચાર્જ લાગશે. એટલે ૩૧૦ રૂપિયા થશે)