પથરીનો આવો ઘરગથ્થું ઉપચાર તમે પહેલા નહિ જાણ્યો હોય – સ્ટોન ટ્રીટમેન્ટ BY રાજીવ દિક્ષિત

સૌથી પહેલાં થોડી પરેજી. મિત્રો જેને પણ શરીરમાં પથરી હોય તેણે ચૂનો ક્યારેય ના ખાવો જોઈએ. (ઘણાં લોકો પાનમાં નાખીને ખાઈ જાય છે) કારણકે પથરી હોવાનું મુખ્ય કારણ તમારા શરીરમાં વધુ પ્રમાણમાં કેલ્શિયમ હોય તે છે.

અર્થાત જેમના શરીરમાં પથરી થયી હોય તેમના શરીરમાં જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં કેલ્શિયમ છે પરંતુ તે શરીરમાં પચતું નથી તે અલગ વાત છે. તેથી તમે ચૂનો ખાવાનું બંધ કરી દો.

પથ્થરફૂટી નામનો એક છોડ હોય છે! તેને કેટલાક લોકો પત્થરચટ,પખાણબેદ પણ કહે છે ! તેના ૧૦ પાંદડાને ૧ થી દોઢ ગ્લાસ પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી લો. માત્ર ૭ થી ૧૫ દિવસમાં બધી પથરી નો અંત!! અને કેટલીકવાર તો તેનાથી પણ જલ્દી અંત આવે છે!!! તમે દિવસમાં ૩ વખત ૩ પાંદડા ઉકાળ્યા વગર પણ ખાઈ શકો છો!

આજકાલ ઘણાં લોકોને પથરી થયી જાય છે. મોટાભાગે પિત્તાશયમાં પથરી થયી જાય છે, અથવા તો મુત્રપિંડ માં થયી જાય છે, નહિ તો કિડનીમાં, પથરીને કાઢવા માટે એક ખુબ જ સારી દવા છે. પિત્ત ની પથરી અથવા સ્ટોન માટે સફરજનનો રસ એક સારી દવા છે.

એક કપ સફરજનનો રસ દરરોજ સવારે ખાલી પેટે પીવો અને જયારે સફરજન નો રસ કાઢો ત્યારે છાલ કાઢવી નહિ, કારણકે સફરજન ની બધી શક્તિ છાલ માં હોય છે. જો છાલ ઉતારી દીધી તો સફરજન બેકાર છે. જો તમે ૪ સફરજન એકસાથે ખાશો તો એક કપ રસ બનશે, તો તમે ૪ સફરજન સવારે ખાલી પેટે ચાવીને ખાઈ જાઓ. તેનાથી પીત્તાશયની પથરી ૬ થી ૮ મહિનામાં નીકળી જશે.

પથરીની બીજી એક સારી દવા છે. જયારે પથરી ગુદામાં, કિડનીમાં અને મુત્રપિંડ માં હોય તો તેની દવા છે, ગાયનું મુત્ર. તેણે તમે અડધો કપ રોજ પીવો. તેનાથી પથરી તૂટીને નીકળી જશે અને તમે જીંદગીમાં ક્યારેય પથરીની બીમારીનો ભોગ નહિ બનો.

જો તમે પાણી ઘૂંટી ઘૂંટી ધીમે ધીમે પીશો તો પણ તમને ક્યારેય પથરી નહિ થાય, પિત્તાશય માં પણ નહિ, મુત્રપિંડ માં પણ નહિ અને ગુદા માં પણ નહિ, પથરી તે લોકોને જ થાય છે, જે જલ્દી-જલ્દી ઘટ-ઘટ કરતા પાણી પીવે છે.

માણસ સિવાય કોઈ ઘટ-ઘટ કરીને પાણી પીતું નથી. દુનિયામાં બધા પ્રાણીઓ ધીમે-ધીમે પાણી પીવે છે. કુતરો ચાટી-ચાટીને પાણી પીવે છે, ભૂંડ ચાટીને પાણી પીવે છે, બિલાડી ચાટીને અને પક્ષીઓમાં ચકલી એક એક ટીપું પાણી પીવે છે. બધા ધીમે-ધીમે પાણી પીવે છે.

માણસ એવો મુર્ખ પ્રાણી છે જે ઘટ-ઘટ કરીને ફાસ્ટ પાણી પીવે છે. પાણી ક્યારેય ઘટ-ઘટ કરીને પીવું નહિ. પ્રાણિયો ચાટી-ચાટીને થોડું-થોડું કરીને પીવે છે, તેથી કોઈ પણ પ્રાણીને ક્યારેય પથરીની બીમારી થતી નથી. ઘૂંટ-ઘૂંટ કરીને તમે પણ એવી જ રીતે પાણી પીવો.

આયુર્વેદમાં તો આ પણ કહેલું છે કે જે મમળાવી મમળાવી ને જે પાણી પીવે છે, તેમને જીંદગીમાં કોઈ પણ બીમારી થતી નથી.

હોમિયોપેથી ઉપાય:

હવે હોમિયોપેથીમાં એક દવા છે! એ તમને કોઈ પણ હોમિયોપેથીની દુકાને મળશે. તેનું નામ છે Berberis Vulgaris. આ દવાની આગળ Mother Tincher લખવાનું છે! આ તેની પોટેન્સી છે.

તે દુકાનવાળો સમજી જશે. આ દવા હોમિયોપેથીની દુકાનેથી લઇ આવો. (સ્વદેશી કંપની SBL ની ઉત્તમ અસર કરે છે). (આ Berberis Vulgaris દવા પણ પત્થરચટ નામના છોડમાંથી બની છે બસ તફાવત એટલો છે કે આ dilutions form માં છે પત્થરચટ છોડનું botanical name Berberis Vulgaris જ છે).

હવે આ દવા ના ૧૦-૧૫ ટીપા ને એક ચતુર્થૌંસ (૧/૪) કપ હુંફાળા પાણીમાં મેળવીને દિવસમાં ૪ વાર (સવાર, બપોર, સાંજ અને રાત) લેવાનું છે. વધુમાં વધુ ૪ વખત અને ઓછામાં ઓછુ ૩ વખત. આને સતત એક થી દોઢ મહિના સુધી લેવાનું છે.

ક્યારેક-ક્યારેક બે મહિના પણ લાગી જાય છે. તેનાથી જેટલા પણ સ્ટોન છે, જ્યાં પણ હોય ગોલબ્લેડર માં હોય કે પછી કીડની માં હોય, અથવા યુનીદ્રાની આજુબાજુ હોય, અથવા તો મુત્રપિંડ માં હોય. તે બધા સ્ટોન ને પીગાળીને કાઢી નાખે છે.

૯૯% કેસમાં દોઢ થી બે મહિનામાં જ બધું તૂટીને નીકળી જાય છે ક્યારેક-ક્યારેક બની શકે છે કે ૩ મહિના પણ થયી જાય. તો તમે બે મહિના બાદ સોનોગ્રાફી કરાવી લો તમને ખબર પડી જશે કે કેટલા તૂટી ગયા છે અને કેટલા રહી ગયા છે. જો રહી ગયા હોય તો થોડા દિવસ વધારે લો. આ દવા ની સાઈડ ઈફેક્ટ નથી.

(પથરી ની દવા – સ્ટોનઅવે ઘરે મંગાવા માગતા હોય તો ઈદુકાન ડોટ નેટ વેબ સાઈટ પરથી મંગાવી શકો છો આ ની સાથે પંચતુલસી નાં ૫ ટીપાં નાખી ને યુજ કરસો તો ખુબ સારું જલ્દી પરિણામ મળશે આ બન્ને પ્રોડક્ટ મંગાવવા ઈ દુકાન ડોટ નેટ પરથી મંગાવી શકો છો જેમાં સ્ટોનઅવે ની કિમંત ૧૬૦ અને પંચતુલસી ની કિમંત ૧૨૦ રૂપિયા છે સાથે ૫૦૦ રૂપિયા થી ઓછી ખરીદી પર ૩૦ રૂપિયા હોમ ડીલેવરી ચાર્જ લાગશે. એટલે ૩૧૦ રૂપિયા થશે)

પથરીના ઉપાય માટે આ વિડીઓ પણ જુઓ>>

વિડીયો – ૧ 

વિડીયો – ૨