અંગ્રેજી નાં કારણે ૨૦ થી 25 ટકા બાળકો ડોબા બની રહ્યા છે જાણો તમારા બાળક ને…

ભારતમાં લગભગ ૨૦-૨૫ % બાળકો મંદબુદ્ધીના છે એટલે કે જેમને વાચવા લખવામાં અને સમજવામાં મુશ્કેલી થાય છે. આ મંદબુદ્ધિના બાળકોમાંથી ૯૦% ડીસ્લેક્સીયા નામના મંદબુદ્ધિના રોગથી પીડિત છે ડીસ્લેક્સીયા એટલે કે વાચવા લખવામાં તકલીફ. આજે ગુજ્જુ ફેન ક્લબ નાં આ આર્ટીકલ માં અમે જાણવસુ તમારો બાળક કેવીરીતે આ રોગ થી દુર થઇ શકે

આટલી મોટી ટકાવારી મંદબુદ્ધીના બાળકો ઘણી ગંભીર બાબત છે.

ડીસ્લેક્સીયા રોગ જે મંદબુદ્ધીનું મુખ્ય કારણ છે તેમાં બાળકો વાક્ય અને શબ્દને તે સારી રીતે વાચી નથી શકતા અને શબ્દને લખી નથી શકતા. ઉદાહરણ માટે furniture શબ્દને તે સારી રીતે વાંચી નથી શકતા ફૂરનીટુરી વાંચશે, ડીસ્લેક્સીયા રોગ એટલા માટે ઉત્પન થાય છે કેમ કે ઇન્લીશ ફોનેટીક ભાષા નથી ઈંગ્લીશ જેવું લખવામાં આવે છે તેવું બોલી નથી શકતા અને જેવું બોલવામાં આવે છે તેવું લખી નથી શકાતું પરિણામ ડાબા અને જમણા મસ્તિકમાં અંદરથી જ આ રોગ ઉત્પન થાય છે,

અંગ્રેજી વિશ્વની અપ્રાકૃતિક કૃત્રિમ અને અવેજ્ઞાનિક ભાષાઓમાંથી એક છે.

સાદી ભાષામાં કહેવામાં આવે તો અંગ્રેજી વાચવા લખવાથી ભારતમાં બાળકો ડોબા અને મંદબુદ્ધી થતા રહે છે.

(ગુજ્જુ ફેન ક્લબ નાં આર્ટીકલ વિદ્વાન રીસર્ચરો દ્વારા લખાયેલા હોય છે અમે કોઈ નાં કોપી પેસ્ટ કે સંપાદિત નથી કરતા)

હિન્દી અને બીજી ભારતીય ભાષાઓ ફોનેટીક છે એટલે જેવું બોલવામાં આવે છે તેવું જ લખવામાં આવે છે અને એવું લખવામાં આવે છે તેવું જ વાંચવામાં આવે છે ઉદાહરણ માટે ટેબલ ગુજરાતીમાં જેવું બોલવામાં આવે છે તેવું જ લખવામાં આવે છે પણ અંગ્રેજીમાં table તેને વાંચીએ તો ડીસ્લેક્સીયા બાળકો ટાબ્લી વાંચશે.

હિન્દી અને બીજી ભારતીય ભાષાઓ વાચવા લખવામાં મસ્તિકની અંદર ઉત્પન નથી થતી અને અંગ્રેજી છોડીને હિન્દી વાચવા લખવાથી થોડા વર્ષોમાં ડીસ્લેક્સીયા રોગ થઇ શકે છે.

અંગ્રેજી વાંચવાથી ભારતમાં ડીસ્લેક્સીયા નામનો મંદબુદ્ધીનો રોગ થઇ રહ્યો છે.

વિશ્વના શ્રેષ્ઠ ન્યુરોલોજિસ્ટ અને વૈજ્ઞાનિક જાણે છે નોન ફોનેટીક કૃત્રિમ અને અપ્રાકૃતિક ભાષાઓ જેવી કે અંગ્રેજી વાચવા લખવાથી મસ્તિકના જમણા અને ડાબા હેમીસ્ફીયરમાં અંતદ્વંદ ઉત્પન થઈને ડીસ્લેક્સીયા રોગ થાય છે અને લગભગ ૩૦% લોકોમાં કાર્પસ કલોસમ ઓછો વિકાસ થાય છે જે જમણા અને ડાબા મસ્તિક ને જોડે છે આ સત્ય ગોપનીય રાખવામાં આવેલ છે કે અંગ્રેજી વાંચવાથી અમુક બાળકો મંદબુદ્ધીના બને છે. ગુજ્જુ ફેન ક્લબ વિદ્વાનો નાં રીસર્ચ ને આધારે આ આર્ટીકલ લાવ્યો છે અમે કોઈ નાં કોપી પેસ્ટ નથી કરતા.

આજે અમે પહેલી વખત આ રહસ્યને ખુલ્લું પાડીએ છીએ કે નોન ફોનેટીક ભાષા અંગ્રેજીને કારણે ડીસ્લેક્સીયા થાય છે, જુના જમાનામાં કોઈ વેજ્ઞાનિકની હિમ્મત ન હતી કે અંગ્રેજી ને ડીસ્લેક્સીયા સાથે જોડવાની એ તો ડીસ્લેક્સીયાને એક કુદરતી રોગ દર્શાવે છે જો કે તેમને બરોબર ખબર છે કે આ રોગ નોન ફોનેટીક ભાષાઓ જેવી કે અંગ્રેજી વાચવા લખવા થી બાળકોમાં ઉત્પન થાય છે.

ડીસ્લેક્સીયાનો ઉપચાર છે હિન્દી ભાષામાં ગુજરાતી ભાષા માં માત્રુ ભાષા ઓ માં લખવું વાંચવું તે ફોનેટીક ભાષાઓના ઉપયોગ કરવાના થોડા વર્ષોમાં ડીસ્લેક્સીયા રોગ દુર થઇ જશે.

ભારતમાં જો શરૂઆતનું શિક્ષણ અંગ્રેજી દુર કરી દેવામાં આવે તો મંદબુદ્ધીની ટકાવારી ૨૫-૩૦ % થી ઘટીને ૧-૨ ટકા ઉપર આવી જશે જે કુદરતી અને સામાન્ય છે.

  નરેશ આર્ય (Msc Microbilogy + UGC CSIR NET) Saffron Research and Analysis Wing S- RAW ભગવા અનુસંધાન એવં વિષ્લેષણ સંસ્થા

ગુજ્જુ ફેન ક્લબ નાં આર્ટીકલ વિદ્વાન રીસર્ચરો દ્વારા લખાયેલા હોય છે અમે કોઈ ગુજરાતી વેબસાઈટ કે ગુગલ માંથી લઇ ને કોપી પેસ્ટ કે સંપાદિત પણ નથી કરતા.