આ ઔષધી છે બ્રમ્હાજી દ્વારા આપવામાં આવેલ સૌથી મોટું વરદાન ઓળખતા નાં હો તો પણ નામ સાભળ્યું હશે

આ ઔષધી છે બ્રહ્માંજી દ્વારા આપવામાં આવેલ સૌથી મોટું વરદાન, એટલા માટે જ તે તમારા રોગને દુર કરવા માટે વરદાન સાબિત થશે

આ જ્ડ્ડી બુટ્ટીનું વેજ્ઞાનિક નામ બાકોપા મોંનીરી છે હમેશા બ્રાહ્મી શબ્દનો ઉપયોગ ગોતુકોલા ની ગણતરીમાં કરવામાં આવે છે કેમકે બન્નેમાં એક સમાન ગુણ હોય છતાં બ્રાહ્મીની સાથે બકોપા મોનિરી વધુ મળી આવતી જ્ડ્ડી બુટ્ટી છે. બ્રાહ્મી બારમાસી જ્ડ્ડી બુટ્ટી સદીઓથી ભારતમાં આયુર્વેદિક અને પારંપરિક દવાઓ તરીકે ઉપયોગ કરવામાં આવી રહી છે તેને જલનિમ્બ પણ કહે છે કેમ કે આ છોડ ભેજવાળી જગ્યાએ જ મળી આવે છે આ આ ઔષધી સ્વાસ્થ્ય ઉપર ખુબ જ અસર કરે છે.

બ્રાહ્મી સામાન્ય રીતે એક તાજા સલાડ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે પણ આ જ્ડ્ડી બુટ્ટીને સુકવીને, વાટીને અને કોઈપણ બીજી રીતે ઉપયોગ કરી શકાય છે તેના પાંદડાને 2-3 દિવસે ચાવવા તમારા માટે લગભગ એક વિટામીન પૂરું પાડનાર દવા જેવું કેમ કરે છે તેનો સ્વાદ ફિક્કો હોય છે અને તેની તાસીર ઠંડી હોય છે પણ બ્રાહ્મીના ઉપયોગનું સાચું કારણ માનવ આરોગ્ય ઉપર થઇ રહેલ તેનું સારો પ્રભાવ છે.

બ્રાહ્મીના ફાયદા

યાદશક્તિ વધારે

બ્રાહ્મીનો સૌથી અગત્યના લાભમાંથી છે સ્મૃતિ, એકાગ્રતા અને મગજને ઉત્તેજિત કરવાની શક્તિ, બ્રાહ્મી સ્મૃતિ, ફોકસ અને પ્રતિધારણ વધારવા માટે લાંબા સમયથી આયુર્વેદિક સારવારમાં ઉપયોગ કરવામાં આવી રહી છે બ્રાહ્મી પણ થોડા કાર્બોનિક યોગિક મસ્તિકમાં સંજ્ઞાનાત્મક રસ્તા ને પ્રોત્સાહિત કરે છે.

બ્રાહ્મીના ગુણ દુર કરે અલ્જાઈમર

બ્રાહ્મીમાં ડીમેશિયા અને એલ્જાઈમર વગેરે વિકારોને શરૂઆતથી ઓછી કરવાની શક્તિ ધરાવે છે આયુર્વેદમાં બ્રાહ્મીને અલ્જાઈમર માટે આશાજનક ઉપચાર ગણવામાં આવે છે.

તનાવ અને ચિંતાથી રાહત

તનાવ અને ચિંતાથી રાહત અપાવવા માટે બ્રાહ્મીના છોડના પાંદડાને ચાવવા જોઈએ બ્રાહ્મીમાં થોડા સક્રિય તત્વ હોય છે જે આપણા શરીરના હાર્મોનલ સંતુલન ઉપર સકારાત્મક અસર કરે છે તેના કારણે તનાવ અને ચિંતા, પારંપરિક દવાની ખરાબ અસર વગેરેથી બચી શકાય છે.

સોજો અને ઘરેલું ઉપચાર માટે

જયારે બ્રાહ્મીના છોડના પાંદડાને શરીર ઉપર જરૂરી ભાગ ઉપર ઘસવામાં આવે છે ત્યારે તેમાં રહેલા યોગિક સોજાને ઓછા અને બળતરા દુર કરે છે, સાથે જ શરીરની અંદર થઇ રહેલ ઉત્તેજનાને દુર કરે છે આ ગઠીયા અને બીજા સોજાને લગતા રોગો થી પીડિત લોકો માટે ઉત્તમ છે.

બ્રાહ્મી એંટીઓક્સીડેન્ટ ગુણ

બ્રાહ્મી એંટીઓક્સીડેન્ટ ગુણ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા વાળા છે તેના નિયમિત સેવનથી મસ્તિકની શક્તિ વધવા લાગે છે તેના એન્ટીઓક્સીડેન્ટ ફૂન્ન મુક્ત કણોને દુર કરી શકે છે આ મુક્ત કણ આપણી ચામડીથી લઈને હ્રદય પ્રણાલી સુધી અસર કરે છે.

શ્વસન ક્રિયામાં લાભકારક

જયારે બ્રાહ્મીને ચા માં કે સામાન્ય પાંદડા સ્વરૂપે ચાવવામાં આવે છે ત્યારે ખરેખર તમારા શ્વસન કાર્યને પ્રોત્સાહન આપી શકે છે તે બ્રોકાઈટીસ, રક્ત સંકુલન છાતીમાં શરદી અને સાઈનસ બ્લોકેજ ની આયુર્વેદિક સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે આ ઉપરાંત બલગમ કે કફને બહાર કરીને સોજો દુર કરીને ઝડપથી ગળા અને શ્વાસમાં રાહત આપે છે.

ઈમ્યુન સીસ્ટમ વધારે

તેનો કોઈપણ સ્વરૂપે સેવન કરવાથી પ્રતિરક્ષા પદ્ધતિને એક જરૂરી પ્રોત્સાહન આપે છે તેના એન્ટીઓક્સીડેંટ યોગિક વાયરસ કે જીવાણુ સંક્રમણ વિરુદ્ધ આપણી પ્રતિરક્ષા પદ્ધતિની પ્રતિક્રિયા નો સમય બદલવા માટે થાય છે.

મીર્ગીના ઈલાજ માટે ફાયદાકારક

બ્રહ્મીના પાંદડા હજારો વર્ષોથી મીર્ગી વિરુદ્ધ એક ઈલાજ ના રૂપમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે મીર્ગીના હુમલાને રોકે છે સાથે જ માનસિક રોગના બીજા પ્રકારો અને નસના દુઃખાવા સહિત દવિદ્રુવી વિકારોને રોકવામાં મદદ કરે છે.

ચામડી માટે લાભકારક

જો તમે ઘાવ ઝડપથી મટાડવા મટાડવા માગો છો તો તે સમયે ચામડી શુદ્ધ કરવી જરૂરી છે, તેથી અસરવાળી જગ્યા ઉપર બ્રાહ્મીનો રસ કે તેલ લગાવવાથી તે ચામડી ઉપર નિશાનને ઓછું કરે છે અને ચામડીને નરમ અને સ્વસ્થ બનાવે છે.

બ્રાહ્મી કરે છે ડાયાબિટીસ નો ભય ઓછો

થોડી શોધો અધ્યનમાં બ્રહ્મીને વધેલા લોહીના સ્તર સાથે જોડવામાં આવે છે તેથી જ બ્રાહ્મી હાઈપોગ્લાઇસીયા માં સુધારો કરવા માટે સક્ષમ હોય છે અને એક સામાન્ય સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે.

યાદ રાખશો બ્રાહ્મીને 12 અઠવાડિયાથી વધુ સેવન કરવું સારું નથી જયારે જરૂર હોય ત્યારે જ ઉપયોગ કરો. જો તમારું પેટ સંવેદનશીલ છે કે અલ્સર છે તેમને કદાચ તેનું સેવન સારી રીતે સહન ન થાય તો તમે તેને ગાયના ઘી સાથે લો.

 

ઉપયોગ કેવી રીતે કરવો તેના માટે નીચે વિડીયો માં જુઓ

વિડીયો