”કારનો ઉપયોગ કરનાર, સાવધાન” આ મેસેજ એટલાન્ટામાં ન્યુરોલોજીસ્ટ છે તેમણે આપેલ છે.

કારનો ઉપયોગ કરનાર, સાવધાન

આ મેસેજ એટલાન્ટામાં ન્યુરોલોજીસ્ટ છે તેમણે આપેલ છે.

દરેક કાર યુઝ કરનાર માટે આ રસપ્રદ અને વાંચવા જેવું છે,કેમ કે આ તમારા સ્વાસ્થ્ય માટે છે.

કાર મેન્યુલ્સ કહે  છે, જ્યારે તમે ગાડીમાં બેસો તો પહેલા થોડીવાર બારી ખોલો અને થોડીવાર પછી એસી ચાલુ કરો,કેમ?

પહેલા કરતા અત્યારે ઘણા માણસો કેન્સરના લીધે મરી રહ્યા છે.આપણે એમ વિચારીએ છીયે કે આ વસ્તુ આવે છે ક્યાંથી ? અહિ એક ઉદાહરણ કેન્સર થવાનું કારણ સમજાવે છે.

ઘણા માણસો સવારમાં ઉઠે એટલે કારમાં અને રાતે છેલ્લે પણ કારમાં આખું અઠવાડિયું આમજ હોય છે.જેવા તમે કાર મા એન્ટર થાઓ એટલે તરત એસી ચાલુ ના કરો.

થોડીવાર પહેલા બારી ખોલો અને પછી થોડીવાર પછી એસી ચાલુ કરો.

અહિ જાણો કેમ?

રિસર્ચ દ્રારા જાણવા મળ્યું છે કે કારનો ડેશબોર્ડ,સીટ જેટલી પણ પ્લાસ્ટિક ની વસ્તુ છે તે બેન્ઝીંન બહાર ફેકે છે જે કેન્સર થવાનું મોટું કારણ છે.સમય લઇ કારની અંદર રહેલા ગરમ પ્લાસ્ટિક ની સ્મેલ પર નિરીક્ષણ કરો જ્યારે કારનો દરવાજો ખોલો ત્યારે અને એસી ચાલુ કરો ત્યારે.

બેન્ઝીંનના કારણે તમારા હાડકા, એનોંમીયામાં અને સફેદ રક્ત ઘટાડવામાં.લ્યુકેમિયા અને બીજા ઘણા પ્રકારના કેન્સર થઈ શકે છે.

સગર્ભા મહિલાનો ગર્ભપાત પણ થઈ શકે છે. બેેન્ઝીંનનું લેવેલ ૫૦ મીંલીંગ્રામ સુધી હોવું જોઈએ…

જયારે ગાડી અંદર પાર્ક કરેલી હોય અને બારી બંધ હોય ત્યારે બેેન્ઝીંનનું લેવલ ૪૦૦-૮૦૦ એટલે કે આઠ ઘણુું વધી જાય છે. અને એજ ગાડી જયારે તાપમાં ઉભી હોય ને બારી બંધ હોય તો આ લેવલ ૨૦૦૦-૪૦૦૦ જેટલું પહોંચી જાય છે. એટલે કે 40 ગણું વધી જાય છે.

જે લોકો કારમાં બેઠા હોય અને બારી બંધ રાખે એ શ્વાસ દ્વારા વધારે પડતા પ્રમાણમાં બેન્ઝીન શરીરમાં લઈ લે છે. બૈન્ઝીંન એક ઝેર છે જે તમારા કીડનીં અને યકૃત પર અસર કરે છે. તમારા શરીર માટે આ આટલા ખરાબ ઝેરને બહાર કાઢવું બહુ જ મુશ્કૅલ છે.

માટે મિત્રો જયારે કારમાં બેસો એ પેહલા થોડો સમય પહેલા બારી ખોલી અંદરની હવા બહાર નીંક્ળવા દો . ત્યારબાદ કારમાં બેસો.

સુઝાવ :

જયારે કોઈ વ્યકિત કૈક સારું અને તમને લાભ થાય તેવું તમારી જોડે શેર કરે તો તે તમારે બીજા સુધી પહોયાડવું જોઈએ. આ તમારી એક નૈતીક જવાબદારી છે. મેહરબાની કરી આ સંદેશો બાધા સુધી પહોંચાડો જેથી બધામાં જાગૃતતા આવે અને કેન્સર જેવી બીમારી થી બચી શકાય.

  • આ મેસેજ ડો.શેયદ બદર હુસેને જે એટલાન્ટામાં ન્યુરોલોજીસ્ટ છે તેમણે આપેલ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.