જૂનામાં જૂની હરસને પણ ઠીક કરી દે છે નારિયળ બસ ખાવાની સાચી રીત ખબર હોવી જોઈએ

આજના સમયમાં હરસ સૌથી વધુ વધી રહેલ છે. આ ઘણો જ કષ્ટદાયક રોગ છે. જેનો તરત જ શરૂઆતના સ્ટેજ ઉપર જ સારવાર ફાયદાકારક રહે છે. અહીંયા તમને હરસ ના ઈલાજ માટે ઉપાય ઘરગથ્થુ નુસખા જણાવવા જઈ રહયા છીએ. જેના દ્વારા તમે ઘેર જ થોડા દિવસોમાં લાભનો અનુભવ કરવા લાગશો. તો આવો જાણીએ એના વિષે વિસ્તારથી.

આની રાખને માત્ર ૩ દિવસ સુધી છાસમાં નાખીને પીવાથી હરસ નો નાશ થઇ જાય છે, આની અસર પેલા ઓડકારમાં જ અનુભવાશે :

બવાસીર એટલે કે હરસ નો રોગ શારીરિકથી વધારે માનસિક રૂપથી રોગીને પરેશાન કરે છે. રોગી કોઈને કહી પણ નથી શકતો અને પોતાના રોગનું સમાધાન પણ મેળવી શકતો નથી. આ લેખમાં અમે તમને બવાસીરના સમાધાન માટે એક ખુબ જ કારગર ઉપચાર જણાવી રહ્યા છીએ.

બવાસીર માત્ર ત્રણ દિવસમાં સરખો થઇ શકે છે :-

જો તમે સાચું જ બવાસીરથી ખુબ જ પરેશાન છો ભલે પછી તે સાદું બવાસીર હોય કે પછી ખૂની તો આ સરળ ઉપચાર તમારા માટે ખુબ જ વધારે લાભકારી હશે. આને પ્રયોગ કરવાવાળા લોકોનો દાવો છે કે આના પ્રયોગથી માત્ર ૩ દિવસમાં જ સુધારો થવા લાગે છે. સૌથી મોટી ખાસ વાત એ છે કે આ પ્રયોગ બિલકુલ સસ્તો અને સરળ છે.

બવાસીરનો પ્રયોગ કેરવાની વિધિ :

નારિયેળની છાલ લઈને તેને એક દિવસનો ખુબ વધારે તડકામાં રાખીને પૂર્ણ રૂપથી સુકવી લો. પછી આ સુકાઈ ગયેલી છાલને માટીના વાસણમાં રાખીને પૂર્ણ રીતે સળગાવી દો. પૂર્ણ રીતે સળગી ગયા બાદ જે નારિયેળની છાલની ભસ્મ જેવી રાખ વધશે તે જ તમારે પ્રયોગમાં લેવાની છે. આનું સેવન કરવા માટે અડધો કપ તાજું જમાવેલું અને ગાયના દૂધમાંથી બનેલા દહીંમાં ત્રણ ગ્રામ આ નારિયેળના છાલની ભસ્મ ભેળવીને દિવસમાં ત્રણ વાર લેવાની છે. આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે દહીં બિલકુલ ખાટું ન હોય. આ પ્રયોગ બવાસીરના મસ્સાના આકારને સંકોચી દે છે અને લોહી પડવાનું પણ બંધ કરી દે છે. તેના સિવાય આ પ્રયોગ સ્ત્રીઓમાં રક્તપ્રદરના રોગમાં પણ લોહી વહેવાનું બંધ કરે છે.

આ લેખના માધ્યમથી લખાયેલો આ ઉપચાર અમારી સમજમાં પૂર્ણ રીતે હાનીરહિત છે. તો પણ તમને આયુર્વેદિક ચિકિત્સકના પરામર્શ બાદ જ આને પ્રયોગ કરવાની અમે તમને સલાહ દઈએ છીએ. ધ્યાન રાખો કે તમારા ચિકિત્સક તમારા શરીર અને રોગ વિષે સૌથી સારા જાણકાર છે અને તેમની સલાહનો કોઈ વિકલ્પ નથી.

આ લેખના માધ્યમથી જણાવેલી જાણકારી તમને સારી અને લાભકારી લાગી હોય તો કૃપયા લાઇક અને શેર જરૂર કરજો. તમારા એક શેરથી કોઈ જરૂરિયાતવાળા સુધી સાચી જાણકારી પહોચી શકે છે અને અમને પણ તમારા માટે વધારે સારા લેખ લખવાની પ્રેરણા મળે છે. આ લેખ સંબંધિત તમારો કોઈ સુજાવ હોય તો કૃપયા કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો.