ડોકટરે ૯૯ ટકા હાર્ટ બ્લોકેજ કીધું હોય તેને પણ ખતમ કરી દે છે આ પાંદડા જાણો કેવીરીતે

પીપળાના ૧૫ પાંદડા લો કુણા અને ગુલાબી કુંપણ ના હોય એવા, પણ પાંદડા લીલા, કોમળ અને પુરી રીતે વિકસેલા હોવા જોઈએ. દરેકનો ઉપર અને નીચેનો ભાગ કાતરથી કાપી નાખી જુદા કરી દો.

પાંદડાનો વચ્ચેનો ભાગ પાણીથી સાફ કરીલો. તેને એક ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકળવા દો. હવે પાણી ઉકાળી ને ત્રીજા ભાગ નું રહે પછી તેને ઠંડુ થાય ત્યારે સારા કપડાથી ગાળી લો અને ઠંડી જગ્યાએ મૂકી દો. દવા તૈયાર.

આ ઉકાળા ને ત્રણ ભાગ બનાવીને દર ત્રણ કલાકે લેવું. હાર્ટ એટેક પછી થોડો સમય થઇ ગયા પછી સતત પંદર દિવસ તે લેવાથી હ્રદય ફરી વખત સ્વસ્થ થઇ જાય છે ફરી હ્રદય રોગ નો હુમલો થવા ની શક્યતા રહેતી નથી, હ્રદય ના રોગી આ નુસખાનો એક વખત પ્રયોગ જરૂર કરો.

પીપળ ના પાંદડા માં હ્રદય ને શક્તિ અને શાંતિ આપવાની અદભુત શક્તિ છે.

આ પીપળા ના પાન ના ઉકાળા ના ત્રણ ભાગ સવારે ૮ વાગ્યે,૧૧ વાગ્યે અને ૨ વાગ્યે લઇ શકાય છે.
દવા લેતા પહેલા પેટ બિલકુલ ખાલી ન હોવું જોઈએ, પણ પચીજાય તેવો કે હલકો નાસ્તો કરીને પછી જ લો.
પ્રયોગ દરમિયાન તળેલી વસ્તુ, ચોખા ન લેવા, મીઠું, ચીકણાઈ વાળો ખોરાક બંધ કરી દેવો.

દાડમ, પપૈયા, આંબળા, બુથુઆ, લસણ, મેથીના દાણા, સફરજન નો મુરબ્બો, મોસંબી, રાત્રે પલાળેલા કાળા ચણા , કિશ મીશ, દહીં, છાશ વગેરે લો.

જો તમે હાઈ બીપી, કોલેસ્ટ્રોલ ની દવા ખાઈ ખાઈને પરેશાન થઇ ગયા છો કે તમારા હ્રદયની રક્તવાહીનીઓમાં એટલી બ્લોકેજ થઇ ગઈ છે કે ડોકટરે તમને ઓપરેશનની કે બાયપાસની કે પેસ મેકરની કે સ્ટંટ લગાવાની સલાહ આપી દીધી હોય કે કોઈ રોગીને હાર્ટ એટેક આવી ગયેલ છે અને તે ઈચ્છે છે કે ફરી વખત હાર્ટ એટેક ન આવે તો હવે તમારે ગભરાવાની જરૂર નથી, only Ayurved તમારા માટે લઈને આવેલ છે એવી ઉત્તમ દવા જેનું નામ છે Heart Re Booster એટલે હ્રદયને પુનઃ શક્તિ પૂરી પાડવા વાળું, તેનું સેવન કરવાથી તમારી એ દવા પણ બંધ થઇ જશે જે ડોકટરે કાયમ માટે લેવા માટેની સલાહ આપેલ હતી.

Heart Re Booster હાર્ટ રી બુસ્ટર only ayurved દ્વારા બનાવામાં આવેલ એક ખુબ જ મહત્વની અને વિશ્વાસપાત્ર ઔષધી છે, જે તમારા હાર્ટની સંપૂર્ણ જાળવણી રાખે છે, તેમાં નાખવામાં આવેલ તમામ ઔષધિઓ એક બીજાથી ચડીયાતી છે. અને આ ઔષધીઓનું તાકાત માત્ર આયુર્વેદમાં જ નહી પણ એલોપેથી પણ માનવામાં આવે છે.

હાર્ટ નાં ઓપરેશન કરાવતા પહેલા આ જરૂર વાંચો ક્લિક કરો >>> કેટલાક ડોક્ટરનું કહેવું છે કે આનો ઈલાજ માત્ર ઓપરેશન જ છે. પરંતુ આવું જરાય નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.