રાત્રે જયારે આપણે સુઇએ છીએ તો આપણે ક્યાં પડખે સૂવું જોઈએ? જરૂર જાણો હેલ્થી ટોપિક

રાત્રે જયારે આપણે સુઇએ છીએ તો આપણે ક્યાં પડખે સુઇએ તેની આપણેને ખબર જ હોતી નથી. ક્યારેક ડાબી બાજુના પડખે સુઇએ તો ક્યારેક જમણી બાજુએ ક્યારેક ઉંધા સુઇએ છીએ. જેનાથી આપણેને લાગે છે કે આરામ મળી રહ્યો છે આ બાજુના પડખે સુઈ જઈએ છીએ.

તમને ખબર પણ છે કે રાત્રે જયારે આપણે સુઇએ છીએ તો તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણી આ પડખા ફરવાની ટેવ થી શરીરના ભાગોની સાથે સાથે મગજ ઉપર પણ ફરક પડે છે.

જાણકારો અનુસાર ડાબી બાજુ પડખું ફરીને સુવાથી તમારા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. તેથી તમે ઘણી બીમારીઓથી બચી જશો. ઘણી વાર રાત્રે સુતી વખતે પોતાને ખબર નથી હોતી કે આપણે કઈ સ્થીતીમાં સુતા હોઈએ છીએ. તેનાથી પેટ ને લગતી ઘણી તકલીફોમાંથી છુટકારો મળશે સાથે જ તમારું મગજ સારી રીતે કામ કરશે. જો તમને પેટને લગતી કોઈ જેવી કે પેટ ફૂલવું, ગેસ થવો, એસીડીટીની તકલીફ વગેરે છે તો તેનાથી તમને ફાયદો મળી શકે છે.

ડોકટરો મુજબ માનવામાં આવે છે કે ડાબી બાજુ પડખું ફરીને સુવાથી શરીરમાં જમા થનારા ટોક્સીન ધીમે ધીમે લસીકા તંત્ર દ્વારા નીકળી જાય છે, કેમ કે ડાબી તરફ સુવાથી આપણા લીવર ઉપર કોઈ જાતનું દબાણ નહી પડે, માટે તે ટોક્સીન શરીરમાંથી બહાર નીકળવામાં સફળ થઇ જાય છે. જેથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.

ડાબી બાજુ સુવાનું કારણ ગ્રેવિટી. ભોજન ને નાના આતરડા થી મોટા આતરડા સુધી આરામથી પહોચાડવામાં મદદ કરે છે. જેથી તમારું સવારનું પેટ આરામથી સાફ થઇ જાય છે.

તમે જાણો છો કે આપણા શરીરમાં સૌથી વધુ ગંદકી આપણા લીવર અને કિડનીમાં હોય છે. તેના લીધે રાત્રે સુતી વખતે વધુ પ્રેશર પડે છે. જેને લીધે આપણને એસીડીટી ની તકલીફ થઇ જાય છે. ડાબી બાજુ પડખું રાખીને સુવાથી આ બન્ને આપણા કામ યોગ્ય રીતે કરે છે. તેનાથી વધુ બાઈલ જુસ નીકળે છે જેનાથી વસા સારી રીતે પચે છે. સાથે જ લીવરમાં ચરબી જમા નથી થઇ શકતી.

આ ક્લિક કરી ને જાણો>>> આ બે દિશા માં ક્યારેય પણ માથું રાખી ને નાં ઊંઘસો જાણો એનું વૈજ્ઞાનિક કારણ સમજો સાચી દિશા કઈ?

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.