જાણો કયા રંગની હશે ઇલેક્ટ્રિક કારની નંબર પ્લેટ? અને ટોલ તો ક્યારેય નહીં ભરવો પડે સાથે વાંચો બીજા પણ જોરદાર મળશે ફાયદા.

કેન્દ્રીય રોડ પરિવહન મંત્રાલયે ઇલેક્ટ્રિક વ્હીકલની અલગ ઓળખાણ માટે દેશના તમામ રાજ્યોને પત્ર લખીને આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ તરીકે રજીસ્ટર થતા વાહનોની રજીસ્ટ્રેશન પ્લેટ લીલા બેકગ્રાઉન્ડ વાળી હોવી જોઈએ, જેમાં નંબર સફેદ કલરમાં લખેલા હોવા જોઈએ.

ઇલેક્ટ્રિક કાર આવથી દેશને ઘણો બધો ફાયદો થશે. પહેલો તો પર્યાવરણને થશે પ્રદુષણ કરતી જ નથી આવી ઇલેક્ટ્રિક કાર સાથે પેટ્રોલ કે સીએનજીની જરૂર પડતી નથી એટલે બીજા દેશ માંથી લાવવામાં આવતા ક્રુડ ઓઈલની જરૂરિયાત ઓછી થઇ જશે. આવા બીજા પણ ઘણા ફાયદા છે.

શું તમારા માંથી કોઈની પાસે ઇલેક્ટ્રિક કાર છે તો કોમેન્ટ અવશ્ય કરો. કઈ છે એ પણ જણાવજો.

કોમર્શીયલ વ્હીકલ :-

સરકારના પત્ર મુજબ પ્રાઇવેટ કોમર્શીયલ વ્હીકલની રજીસ્ટ્રેશન પ્લેટનું બેકગ્રાઉન્ડ ગ્રીન કલરનું હોવું જોઈએ, જો કે નંબર પીળા કલરમાં લખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નીતિ આયોગે કેન્દ્ર સરકાર માટે આવા પ્રકારનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેમાં કેન્દ્રના સાત મંત્રાલય પાવર, રોડ, હેવી ઈંડસ્ટ્રીજની મદદ લેવામાં આવી છે.

શું રહ્યું કારણ :-

ખાસ કરીને સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદવા વાળાને પાર્કિંગ અને ટોલમાં ડિસ્કાઉંટ આપવા માંગે છે. તેના માટે કારની જુદી જુદી ઓળખાણ માટે સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલની જુદી જુદી ઓળખાણ કરવા માંગે છે, જેને પાર્કિંગ અને ટોલમાં સરળતાથી ફાયદો પહોચાડી શકે.

ભારતમાં બહાર પડે છે 4 પ્રકારની નંબર પ્લેટ :-

ભારતમાં હાલના સમયમાં ચાર પ્રકારની નંબર પ્લેટ છે. પર્સનલ વ્હીકલ માટે સફેદ બેકગ્રાઉંડ સાથે બ્લેક નંબર અને કાગળ, કોમર્શીયલ વ્હીકલ માટે પીળું બેકગ્રાઉન્ડ સાથે કાળા કાળા અક્ષર લેટર, સેલ્ફ ડ્રાઈવેણ રેંટલ વ્હીકલ માટે બ્લેક બેકગ્રાઉન્ડ સાથે સફેદ અક્ષર, હાઈ કમીશનના વ્હીકલ માટે બ્લુ બેકગ્રાઉન્ડ સાથે સફેદ અક્ષર લખી શકે છે.

મિલેટ્રી વ્હીકલ માટે જુદા પ્રકારની રજીસ્ટ્રેશન પ્લેટ :-

તે ઉપરાંત રક્ષા મંત્રાલય તરફથી મિલેટ્રી વ્હીકલના રજીસ્ટ્રેશન માટે જુદા પ્રકારના નંબર બહાર પાડવામાં આવે છે. સાથે જ રાષ્ટ્રપતિ અને ગવર્નરના વ્હીકલ માટે લાલ બેકગ્રાઉન્ડ રજીસ્ટ્રેશન પ્લેટ સાથે રાષ્ટ્રીય પ્રતિકનું(ચાર સિંહની આકૃતિ) ચિન્હ લગાવવામાં આવે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.