જાણો, લગ્ન પછી છોકરીઓને ચાંદલો લગાવવો કેમ જરૂરી હોય છે?

સનાતન ધર્મમાં દરેક ક્રિયા અને પરંપરાનું કોઈ વેજ્ઞાનિક કારણ જરૂર હોય છે. આપણા ઋષિ મુની લોકો ઘણી મહત્વની શોધ કરવાની કોઈ પરંપરા કે માન્યતાઓને દર્શાવે છે. આપણા ગ્રંથોમાં ઘણી બધી માન્યતાઓ અને પરંપરાઓનું વર્ણન જોવા મળે છે. જે માણસો માટે ઉત્તમ હોય છે.

આપણે આપણા માથા ઉપર તિલક લગાવવાનું વેજ્ઞાનિક કારણ પહેલા જ જણાવી ચુક્યા છીએ. જે તમે લોકો એ ઘણું ધ્યાનથી વાચ્યું હશે. આજે અમે તમને લોકોને છોકરીઓના ચાંદલાની પરંપરાનું વેજ્ઞાનિક કારણ જણાવીશું. તમે જરૂર વાચો.

ચાંદલો છોકરીઓના સોળ શણગાર માંથી એક માનવામાં આવે છે. એટલા માટે ચાંદલા કોઈ પણ છોકરીની સુંદરતામાં અનેક ગણો વધારો કરી દે છે. છોકરીઓ તેનો ઉપયોગ સુંદરતાના ઉદેશ્યથી કરે છે અને પરણિત મહિલાઓ માટે સુહાગની નિશાની માનવામાં આવે છે, હિંદુ ધર્મમાં લગ્ન પછી દરેક સ્ત્રીના કપાળ ઉપર લાલ ચાંદલો લગાવવું જરૂરી પરંપરા માનવામાં આવે છે.

ચાંદલાનો સંબંધ આપણા મન સાથે જોડાયેલું છે. યોગ શાસ્ત્ર મુજબ જ્યાં ચાંદલો લગાવવામાં આવે છે. ત્યાં આજ્ઞા ચક્ર આવેલું હોય છે. આ ચક્ર આપણા મનને નિયંત્રિત કરે છે. આપણે જયારે પણ ધ્યાન લગાવીએ છીએ ત્યારે આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. આ સ્થાન ઘણું મહત્વનું માનવામાં આવે છે. મનને એકાગ્ર કરવા માટે આ ચક્ર ઉપર દબાણ કરવામાં આવે છે.

છોકરીઓ ચાંદલો આ સ્થાન ઉપર લગાવે છે. ચાંદલો લગાવવાની પરંપરા આજ્ઞા ચક્ર ઉપર દબાણ જાળવી રાખવા માટે શરુ કરવામાં આવ્યું જેથી મન એકાગ્ર રહે. મહિલાઓનું મન ઘણું ચંચળ હોય છે. એટલે તેના મનને નિયંત્રિત અને સ્થિર રાખવા માટે તે ચાંદલો ઘણો અસરકારક ઉપાય છે. તેનાથી મન શાંત અને એકાગ્ર રહે છે.

૧૬ શણગાર, જાણો સ્ત્રીઓ માટે કેમ છે તેનું મહત્વ :-

માનવામાં તો એવું આવે છે કે હિંદુ ધર્મમાં મળી આવતી દરેક પરંપરાનો પોતાનો કોઈ અર્થ જરૂર હોય છે. અને આજે વિજ્ઞાન એ બધા સત્યોને માને છે. સનાતન સંસ્કૃતિ પોતાની રીતે ઘણી વિશાળ છે, તેને જાણકારીનો દરિયો માનવામાં આવે તો કોઈ અતિશયોક્તિ નહિ ગણાય.

વધુ જાણકારી માટે અમે એક ડીઝીટલ પુસ્તક પણ બનાવ્યું છે. જે તમને હિંદુ ધર્મની દરેક માન્યતાનું વેજ્ઞાનિક અને ધાર્મિક કારણ બતાવે છે. તમે તેને ૧૫૦ રૂપિયામાં મેળવી શકો છો. પુસ્તક તમને ફોન કે કોઈ પણ ડીઝીટલ મશીન ઉપર ચાલે છે અને વિશ્વના કોઈ પણ ખૂણા માંથી વાચી શકાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.