લકવાનો હુમલો આવતા જ આ ઉપાયોને અપનાવવા થી બચી શકો છો તમે લકવા (પેરાલીસીસ) થી

પેરાલીસીસ જેના આપણે લકવા કહીએ છીએ. આ બીમારીમાં શરીરની શક્તિ ઓછી થઇ જાય છે. દર્દી માટે હરવા ફરવાનું મુશ્કેલ થઇ જાય છે. લકવા ત્યારે થાય જયારે અચાનક મગજમાં લોહી પહોચતું બંધ થઇ જાય છે કે મગજની કોઈ વેન્સ ની નળી ફાટી જાય છે.

અને મસ્તિકની કોશિકાઓની પાસેની જગ્યા ઉપર લોહી જામી જાય છે. કોઈ ને પણ આ બીમારી થઇ શકે છે. તે અડધા શરીર ઉપર જ પોતાની અસર બતાવે છે. પરંતુ તરત જ સારવારથી આ બીમારીથી બચી શકાય છે.(થોડું પણ જણાય તો તાત્કાલિક સારા ડોક્ટર ની સારવાર લઇ લો)

પેરાલીસીસ શરીરના કોઈ પણ ભાગ કે મસ્તિકમાં કેન્સર થોવાનું કારણ પણ લોકો આ તકલીફ થી ઘેરાયેલા મસ્તિકમાં અચાનક રકતસ્ત્રાવ થવો જેના કારણે દર્દી ના હાથ પગ ચાલતા બંધ કરી દે છે.

મસ્તિકની કોઈ રક્તવાહિની ફાટી જાય છે, જેના કારણે લોહી યોગ્ય રીતે શરીરના અંગો સુધી નથી પહોચી શકતું. જમણા પગ કે જમણો હાથ કામ કરવાનું અચાનક બંધ થઈ જવું. યાદશક્તિ નબળી થવી. બોલવામાં તકલીફ થવી.
લકવાનો હુમલો થતા જ તરત જ તલનું તેલ ૫૦ થી ૧૦૦ ગ્રામની માત્રામાં થોડું ગરમ કરીને દર્દીને પીવરાવી દો સાથે લસણ પણ ચાવીને ખાવાનું કહો. એટેક આવવાથી જ લકવાગ્રસ્ત અંગ એટલે માથા ઉપર શેક પણ કરવાનું શરુ કરી દેવું તથા આઠ દિવસ પછી માલીશ કરો. લકવા માં વધુમાં વધુ ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસમાં પાણીમાં મધ નાખી ને લેતા રહો.

લકવાના રોગીને દુધમાં ખજુર(ખારેક) નાખી ને ખાવાથી લકવાના રોગમાં ખુબ જ લાભ મળે છે. પરંતુ એક સાથે ચારથી વધુ ખજુર ન ખાવા જોઈએ.

૬૦ ગ્રામ કાળા મરી લઈને ૨૫૦ ગ્રામ તેલમાં ભેળવીને થોડા સમય સુધી પકાવો. પછી તે તેલનો લકવા વાળા અંગો ઉપર પાતળો પાતળો લેપ કરવાથી લકવા દુર થાય છે. આ તેલ ને તે સમયે જ બનાવીને હુંફાળું લગાવવામાં આવે છે. તેનો એક મહીના સુધી નિયમિત રીતે ઉપયોગ કરવાથી ઘણે અંશે સફળતા મળે છે.

લીલા લસણના પાંદડા સાથે આખી ડાળીનો રસ કાઢીને તેને પાણીમાં ભેળવીને પીવરાવવા થી બી.પી. વધવાને કારણે થયેલ લકવામાં રાહત થાય છે.

લકવાના રોગીનું બ્લડ પ્રેશર નિયમિત માપતા રહો. જો રોગીના લોહીમાં કોલેસ્ટોલનું પ્રમાણ વધુ હોય તો સારવાર કરાવડાવવી જોઈએ. રોગીને તમામ નશા વાળી ચીજો ઉપર નિયંત્રણ રાખવું. ભોજન માં તેલ, ઘી, માંસ, મચ્છી નો ઉપયોગ ન કરો. યાદ રાખો લકવા ની સામાન્ય અસર પણ જણાય તો તાત્કાલિક ડોક્ટર ની સારવાર લઇ જ લો

જેને લકવા અને પેરાલીસીસ થઇ ગયો છે મટતો નાં હોય તો આ જગ્યાએ ૭ દિવસ માં મફત માં ઠીક થવા નાં ચાંસ છે એ વાંચવા આની પર ક્લિક કરો >>> માત્ર ૭ દિવસમાં જ લકવા, પક્ષઘાતનો રોગી સાજો થઈ જશે એ પણ નિઃશુલ્ક, જરૂર વાંચો અને શેયર કરો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.