માથાં થી એડી સુધીની કોઈ પણ નસ બંધ હશે તો ખુલી જશે બનાવો ઘરે જ અને લાખો નાં ખર્ચ થી બચો

મિત્રો આજે અમે તમારા માટે જે ટોપિક લાવ્યા છીએ તે શરીરની નસોને ખોલવાના વિષે છે. ફક્ત એકસઠ ગ્રામ વસ્તુઓનું મિશ્રણ તમારા શરીરની એડીથી માથાં સુધીની બધી જ બ્લોક નસોને ખોલી દેશે…..

અમે તમારા માટે એક એવું મિશ્રણ લાવ્યા છીએ જે તમારા હ્રદયની બધી બ્લોકેજ ખોલવામાં મદદ કરશે. આજકાલ ખોટી ખાણીપીણીની આદતોના લીધે જેને જુઓ તે હ્રદયની સમસ્યાઓ માંથી પસાર થઇ રહ્યા છે.

આ નુસ્ખો તે સમયે પણ ખુબ લાભ આપે છે જયારે કોઈની એન્જિઓપ્લાસ્ટિક અથવા તો પછી બાઈપાસ સર્જરી થઇ હોય કારણ કે સ્ટંટ નખાવ્યાના થોડા સમય પછી જ સ્ટંટની આસપાસ કેલ્સિયમ અથવા તો કોલેસ્ટ્રોલ જમા થવાનું શરુ થઇ જાય છે જેનાથી ફરીથી ઓપરેશન અથવા ફરી સ્ટંટ નખાવવાની જરૂર પડી શકે છે.

જેનાથી આપણા પૈસા તો ખર્ચ થાય જ છે સાથે સાથે આપણે ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે જેનાથી આપણે માનસિક તથા ઈકોનોમીકલી તથા શારીરિક દરેક સમસ્યામાંથી પસાર થવું પડે છે પરંતુ આજે અમે આ વીડિઓમાં તમને જણાવીશું કે તમે કેવી રીતે આ મુશ્કેલીઓથી બચી શકો છો તે પણ માત્ર તમારા રસોડાના સામાનની એકસઠ ગ્રામની સામગ્રીથી.

તો આવો જાણીએ કે તે સામાન કયો છે :-

• એક ગ્રામ તજ

• દસ ગ્રામ આખા કાળા મરી

• દસ ગ્રામ આખા તમાલ પત્ર (તેજ પત્તા)

• દસ ગ્રામ મગજતરી નાં બીજ (તરબૂચ ના બીજ નો અંદરનો ભાગ)

• દસ ગ્રામ સાકર લેવાની છે

• દસ ગ્રામ અખરોટ

• દસ ગ્રામ અળસી

હવે તમારી પાસે કુલ સામગ્રી થઇ ગઈ એકસઠ ગ્રામ. અને આ સામગ્રી તમને તમારા ઘરમાં મળી જશે અથવા તો પછી તમે કોઈ પંસારી અથવા કરીયાણા સ્ટોર ઉપરથી લઇ આવો. તમે તમારા આ સામાનને મિક્સરની જારમાં નાખીને અને તેને પીસીને બારીક પાઉડર બનાવવાનો છે હવે તમારે શું કરવાનું છે તમે આ પાવડરની દસ પેકેટ બનાવી દો. અને તમારી ઔષધી તૈયાર થઇ ગઈ છે.

હવે અમે તમને તેના સેવનની રીત જણાવીએ છીએ. તમારે સતત દસ દિવસ આ પેકેટ માંથી દરરોજ એક પેકેટ ને ખાલી પેટે હુફાળા પાણીની સાથે સેવન કરવાનું છે અને એક કલાક સુધી કઈ જ ખાવા નું નથી. અને તમારે ચા પણ પીવાની નથી જો તમે દસ દિવસ સુધી આ દવાનો પ્રયોગ કરશો અને તમે પોતે જ તફાવત જોઈ શકશો કે તમારા શરીરમાં શું ફેર પડ્યો.

આ નુસખો એટલો અસરકારક અને ફાયદાકારક છે કે તમારા શરીરની દરેક બ્લોક નસોને ખોલી દેશે અને જેનાથી તમારે હાર્ટ અટેક અને લકવા જેવા રોગોનો સામનો કરવો પડશે નહી.

વીડિઓ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.