નસ પર નસ ચડવી અથવા માસ-પેસિઓનું ખેંચાણનો સૌથી સરળ અદભુત ઉપચાર

આધુનિક જીવન શૈલી જેમાં વ્યક્તિ આરામની જિંદગી જીવવાનું પસંદ કરે છે અને બધું કામ મશિનો દ્વારા કરે છે તથા ખાઓ પીઓ અને મોજ કારોની ઈચ્છા રાખે છે જે તમારા જીવનમાં આ પ્રકારના જટિલ રોગોને જન્મ દઈ રહી છે રાત્રે સૂતી વખતે અથવા અચાનક જ ક્યારેક ક્યારેક નસ (vein) ચડી જાય છે તેના કારણે લાગે છે કે બસ જીવ જ નીકળી જશે અને કેટલાક લોકોને પગ અને પિંડલીઓમાં હળવો દુખાવનો પણ અનુભવ થાય છે તથા પગમાં દુખાવાની સાથે બળતરા, સુન્ન, ઝણઝણાહટ ( sensation ) અથવા સોઈ વાગવા જેવો અનુભવ થાય છે-

નસ પર નસ ચડવી એક ખુબ જ સાધારણ પ્રક્રિયા છે પરંતુ જયારે પણ શરીરમાં ગમે ત્યાં નસ પર નસ ચડી જાય તો તમારો જીવ જ કાઢી નાખે છે અને જો રાત્રે સૂતી વખતે પગમાં નસ પર નસ ( vein climbing on vein ) ચડી જાય તો વ્યક્તિ ચકરધીનીની જેમ ગોળ ફરીને બેસી જાય છે જો તમારી સાથે થઇ જાય તો તરત આ ઉપાય કરો –

શું કરવું-

1 – જો તમારી નસ પર નસ ચડી જાય તો તમારા જે પગની નસ ચડી છે તે તરફના હાથની વચ્ચેની આંગળીના નખની વચ્ચેના ભાગમાં દબાવો અને છોડો આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી સરખું ન થઇ જાય –

2 – તમે લંબાઈમાં પોતાના શરીરને અડધા અડધા બે ભાગમાં ચિહ્નિત કરો હવે જે ભાગમાં નસ ચઢી છે તેના વિપરીત ભાગના કાનના નીચલા નીચલી જોડ પર આંગળીથી દબાવતા આંગળીને હળવું ઉપર અને હળવું નીચેની તરફ વારંવાર દસ સેકન્ડ સુધી કરતા રહો – નસ ઉતરી જશે –

3 – સૂતી વખતે પગની નીચે મોટું ઓશીકું રાખીને સૂઓ તથા જયારે પણ આરામ કરો તો પગને ઉંચાઈ પર રાખો –

4 – જે અંગમાં ખાલીપણું હોય તે પ્રભાવવાળા સ્થાન પર બરફની ઠંડી માલીસ કરો આ માલીસ પંદર મિનિટ દિવસમાં પાંચ દસ વાર કરો –

5 – જો ગરમ – ઠંડી માલીસ ત્રણ થી પાંચ મિનિટ કરો તો આ સમસ્યા અને દુખાવો બંનેથી ઝડપથી રાહત મળશે –

6 – ધીમેથી ખેંચાણવાળી પેશીઓ એટલે તંતુઓ પર હળવો ખેંચાણ દો અને ધીમેથી માલીસ કરો –

7 – વેરીકોઝ વેન માટે પગને ઉંચાઈ પર રાખો તથા પગમાં સ્થિતિસ્થાપક પટ્ટી બાંધો જેનાથી પગમાં લોહી જમા ન થાય

શું ચરી પાડવી

1. જો તમને મધુમેહ (ડાયાબિટીસ) અથવા ઉચ્ચ રક્તચાપથી(હાઇબીપી) પીડિત છો તો ખાસ ચારી પાડો ઉપચારથી નિયંત્રણ કરો તથા દારૂ, તમાકુ, સિગરેટ, નશીલા તત્વો થી હંમેશા દૂર રહો

2. સરખા માપના આરામદાયક મુલાયમ બુટ પહેરો અને જો તમારામાં વધારાની ચરબી હોય તો વજન ઘટાડો તથા દરરોજ ચાલવા જાવ અથવા જોગીંગ કરો – તેનાથી પગની નસો મજબૂત થાય છે –

3. ફાબરયુક્ત ભોજન કરો જેમ કે ભાખરી, બ્રાઉન બ્રેડ, શાકભાજી અને ફળ વગેરે અને મેંદા અથવા પાસ્તા જેવા રિફાઇન્ડ ફૂડનું સેવન કરવું નહિ –

4. સૂતી વખતે તમે તમારા પગને ઉંચા રાખો તથા પગની નીચે ઓશીકું રાખી લો – આ સ્થિતિમાં સૂવું તમારા માટે ઘણું ફાયદાકારક રહે છે –

ભોજનમાં શું લેવું –

તમે તમારા ભોજનમાં લીંબુ-પાણી, નારિયેળ-પાણી, ફળોમાં વિશેષ કરીને મોસંબી, દાડમ, સફરજન, પપૈયું, કેળું વગેરે અવસ્ય સમાવેશ કરો –

નસ પર નસ ચઢવાના કેટલાક અન્ય ઘરેલુ ઉપચાર

1. સૂતી વખતે પગની નીચે મોટું ઓશીકું રાખીને સૂઓ.

2. આરામ કરો. પગને ઉંચાઈ પર રાખો.

3. પ્રભાવવાળા વિસ્તાર પર બરફની ઠંડી માલીસ કરો. માલીસ 15 મિનિટ, દિવસમાં 3-4 વાર કરો.

4. જો ગરમ – ઠંડી માલીસ 3 થી 5 મિનિટ કરો તો આ સમસ્યા અને દુખાવો – બંનેથી રાહત મળશે.

5. ધીમેથી ખેંચાણવાળી પેસીઓ, તંતુઓ, પર ખેંચાણ દો, ધીમેથી માલીસ કરો.

6. વેરી કોઝ વેન માટે પગ ઉંચાઈ પર રાખો, પગમાં સ્થિતિસ્થાપક પટ્ટી બાંધો જેનાથી પગમાં લોહી જમા ન થાય.

7. જો તમે મધુમેહ અથવા ઉચ્ચ રક્તચાપથી પીડિત છો તો ત્યાગ, ઉપચારથી નિયંત્રણ કરો.

8. દારૂ, તમાકુ, સિગરેટ, નશીલા તત્વોનું સેવન કરવું નહીં.

9. સરખા માપના આરામદાયક મુલાયમ બુટ પહેરવા.

10. પોતાનું વજન ઘટાડો. દરરોજ ચાલવા જાવ અથવા જોગિંગ કરો. તેનાથી પગની નસો મજબૂત થાય છે.

11. ફાઈબરયુક્ત ભોજન કરો જેવું કે ચપાટી, બ્રાઉન બ્રેડ, શાકભાજી અને ફળો. મેંદા અને પાસ્તા જેવા રિફાઇન્ડ ફૂડનું સેવન કરવું નહીં.

12. સૂતી વખતે પોતાના પગને ઉંચા રાખવા. પગના નીચે ઓશીકું રાખી લો. આ સ્થિતિમાં સૂવાથી ઘણો ફાયદો રહે છે.

વિડીયો 

https://youtu.be/Sv_yklmytVc


Posted

in

, , ,

by