આ છે ભારતીય ચમત્કારિક ફળ જે હ્રદય, કીડની, લીવર, કેન્સર, આર્થરાઈટીસ જેવા રોગો નો ઉપાય છે

નોની, નોનીના ફાયદા

નોનીનું english નામ reat morinda, Indian mulberry, noni, beach mulberry, અને cheese fruit અને તેનો બોટનીકલ નામ Morinda Citrifolia છે, Morinda શબ્દ Latin ના Morus અને Indicus થી ભેળવીને બને છે, Mourus નો અર્થ થાય છે Mulberry એટલે કે શહતુત અને Indicus નો અર્થ છે Indian તેનો ભારતમાં Indian Mulberry અને Nuna પણ કહેવામાં આવે છે.

નોની કેન્સરને અટકાવવામાં અને તેને દુર કરવામાટે, હાર્ટ, કીડની, લીવર, Lungs ને સારી કામગીરી કરવા માટે, Free Radicals થી બચવામાં, શરીરના કોઈપણ અંગ કીડની, લીવર, હ્રદય અને બીજા અંગોમાં દુઃખાવો અને સોજાને દુર કરવામાં, રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં, Anti Biotic Resistance ને ઓછું કરવામાં, આવા ઘણા રોગોમાં તે ગજબ નું Health Supplement છે.

નોની એન્ટી ઓક્સીડેંટ

નોનીમાં Ampricanin A, Vitamin E, Selenium મળી આવે છે, Oxidative stress ને ઓછુ કરે છે, જેના લીધે કોશીકોની જે આયુષ્ય વધારવાની પક્રિયા હોય છે તેને ધીમી કરી દે છે. તેનાથી વ્યક્તિ લાંબા સમય સુધી નાની ઉંમરના હોય તેવા દેખાય છે અને યુવાની જળવાય છે. અને આ Effect થી આપણા Heart, Kidney, Liver, Lungs હમેશા Healthy જળવાઈ રહે છે Oxidative Strees Free Radicals થી Free Radicals બને છે.

તે Free Radicals જ ગંભીર રોગોનું મુખ્ય કારણ છે. ત્યાં સુધી કે કેન્સર, હ્રદય, કીડની, લીવર ના ગંભીર રોગ પણ Free Radicals ને લીધે થાય છે. Free Radicals બનવાને કારણે અંગોની અંદર oxygen નું Metabolism ખુબ જ પ્રભાવિત થાય છે અને શરીર Oxygen નું સારી રીતે ઉપયોગ નથી કરી શકતું અને રોગો થી ઘેરાય જાય છે.

નોની માં એન્ટી કેન્સર કેમિકલ્સ

નોનીમાં ઉપર જણાવ્યા મુજબ Anti oxidants ઉપરાંત Ursolic Acid, Seopletin, Damnacanthal, Morenone I, Morenone II મળી આવે છે જે Specially કેન્સરને અટકાવવા અને તેને Primary Stage થી જ દુર કરવામાં ખુબ લાભદાયક છે.

નોનીમાં Essential અને conditional એમીનો અમલ જેવા Proline, Leucine, Cysteine, Methionine,Glycine, Histidine, Isoulucine, Glutamic Scid, Phenylanine, Serine, Threonine, Triptophan, Tyrosine, Arginine, Valine નામનું ખુબ ઉપયોગી Amino Asid મળી આવે છે, તે આપણને બીજા ખોરાકમાં ખુબ ઓછું મળી આવે છે. આ Amino Asid શરીરની અંદર નથી બનતું તેથી તેને ખોરાક દ્વારા જ લેવું પડે છે. તેની ઉણપ થી ઘણી બીમારીઓ થઇ જાય છે, શરીરમાં protein બનાવવાની પ્રક્રિયા તેના Amino Asid થી પૂરી થાય છે તેથી Body બિલ્ડર વાળા તે જરૂર પીવો. તેનાથી એક મહિનામાં પરિણામ મળશે. તેની ઉણપથી કુપોષણ (Kwashiorkr) એક સામાન્ય બીમારી છે જે થઇ શકે છે અને તે બાળકોથી લઈને વૃદ્ધ માં થઇ શકે છે.

નોનીમાં Anti Microble

નોનીમાં Asperulosidic acid અને Scopoletin નામનું રસાયણ મળી આવે છે જે શરીરમાં થતા સંક્રમણ ને રોકે છે.

નોનીમાં Anti Fungal

નોનીમાં caprylic Acid, Hexanoic Acid અને Caproic Acid મળી આવે છે, તે કોઈપણ પ્રકારના ફંગલ ઇન્ફેકશન ને ઓછું કરે છે જેવા ધાધર, ખરજવું, ખંજવાળ, ગુપ્ત ભાગમાં ઇન્ફેકશન વગેરે.

નોનીમાં Flavonoid

નોનીમાં Quercetin અને Kaenpferolm dervatine નામનું Flavonoid મળી આવે છે. તેમાં Quercetin પોતાના Hypo Lipidemic Effect ને લીધે લોહીમાં બૈડ કોલેસ્ટ્રોલ (LDL) ને ઓછું કરે છે અને તે Quercetin Anti Inflammatory છે અને Lipoxygenage inhabiter પણ છે જે ગઠીયા આર્થરાઈટીસ કે શરીરમાં થતા કોઈપણ પ્રકારના દુઃખાવો અને શરીરમાં કોઈ પણ પ્રકારનો સોજો હોય તો તે તે બન્નેમાં ખુબ ઉપયોગી છે. સોજા જેવા હાર્ટ ના સોજા (Myocarditis) કીડની નો સોજો Nephritis અને Liver નો સોજો (Hepatitis) ફેફસા નો સોજો (Pleuritis) વગેરે રોગોમાં પણ તે ખુબ લાભદાયક છે.

 

* નોનીમાં મળી આવતા Kaempferolm derivative પોતાના Hypo Glycemic Effect ને લીધે લોહીમાં વધી ગયેલ ગ્લુકોઝના પ્રમાણને ઓછું કરે છે.

સ્કીન માટે નોની

નોનીમાં Crtrifolinoside B મળી આવે છે જે અલ્ટ્રા વાયલેટ (UV B) કિરણો થી બચાવવામાં ખુબ ઉપયોગી છે. Ultra violet B કિરણ આપણી ચામડી ના ઉપરની ચામડીને નુકશાન પહોચાડે છે. સવારે 10 થી સાંજના વાગ્યા સુધી તડકામાં આ કિરણો વધુ હોય છે. તે આપણી ચામડીને કાળી બનાવે છે. જો વધુ સમય સુધી તમે આ કિરણોમાં રહો છો તો તમને સ્કીન કેન્સર થઇ શકે છે.

* તેની સાથે નોનીમાં Milanin ને બનતું અટકાવવા માટે Glucopyranose મળી આવે છે. Milanin જ ચામડીના રંગને નિર્ધારિત કરે છે, જેમાં વધુ Melanin બને છે, તેની ચામડી નો રંગ કાળો હોય છે. અને નોની તે બનતું અટકાવે છે.

નોની થી Viral Infection and Immunity

નોનીમાં Rubiadin અને 8-Hydroxy 8-Methoxy 2-Methyl Amthraquinine મળી આવે છે તે બન્ને Anti Viral છે, જો લોકોને સતત તાવ, શરદી, ખાંસી હોય છે, તેમના માટે આ ઉત્તમ દવા છે.

* asitosterol એલ કુદરતી Sterol છે જે immune સિસ્ટમને વધારે છે, સાથે જ તે લોહીમાં વધેલ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે.

અમારી પાસેથી નોની જ્યુસ મંગાવી શકો છો તેના માટે ૮૮૬૬૧૮૧૮૪૬ પર વોટ્સ એપ મેસેજ કરી ને મંગાવી શકો છો ૪૦૦ ml બોટલ ની કિમંત છે ૩૯૦ રૂપિયા