કિડનીની પથરી માટે હોમીયોપેથીક અને આયુર્વેદની સૌથી ઉત્તમ દવાઓમાંની આ દવાઓ !!

કિડનીની પથરીના લક્ષણો

કિડનીની પથરી ના લીધે પીઠના નીચેના ભાગમાં ખુબ દુઃખાવો થઇ શેકે છે, જે થોડી મીનીટો કે કલાકો સુધી રહી શકે છે. તેમાં દુઃખાવા સાથે જીવ ગભરાવો તથા ઉલ્ટીની ફરિયાદ પણ થઇ શકે છે. જો પેશાબ ને લગતા કોઈ ભાગમાં સંક્રમણ છે તો તેના લક્ષણોમાં તાવ, ધ્રુજારી, પરસેવો આવવો, પેશાબ આવવા સાથે સાથે દુઃખાવો થવો વગેરે પણ થઇ શકે છે પેશાબ માં લોહી પણ આવી શકે છે.

(પથરી ની દવા – સ્ટોનઅવે ઘરે મંગાવા માગતા હોય તો ઈદુકાન ડોટ નેટ વેબ સાઈટ પરથી મંગાવી શકો છો આ ની સાથે પંચતુલસી નાં ૫ ટીપાં નાખી ને યુજ કરસો તો ખુબ સારું જલ્દી પરિણામ મળશે આ બન્ને પ્રોડક્ટ મંગાવવા ઈ દુકાન ડોટ નેટ પરથી મંગાવી શકો છો જેમાં સ્ટોનઅવે ની કિમંત ૧૬૦ અને પંચતુલસી ની કિમંત ૧૨૦ રૂપિયા છે સાથે ૫૦૦ રૂપિયા થી ઓછી ખરીદી પર ૩૦ રૂપિયા હોમ ડીલેવરી ચાર્જ લાગશે. એટલે ૩૧૦ રૂપિયા થશે)

પથરી થવાનું મુખ્ય કારણ

જેને પણ શરીરમાં પથરી હોય તે ચૂનો ક્યારેય ન ખાય. (ઘણા લોકો વ્યસન વાળી વસ્તુ માં ખાય છે) કેમ કે પથરી થવાનું મુખ્ય કારણ તમારા શરીરમાં વધુ પ્રમાણમાં કેલ્શિયમનું હોવાનું છે. એટલે કે જેના શરીરમાં પથરી થઇ છે તેના શરીરમાં જરૂર કરતા વધારે પ્રમાણમાં કેલ્શિયમ છે પણ તે શરીરમાં પચી નથી રહ્યું.

સૌથી ઉત્તમ હોમિયોપેથી દવાઓ

જેને પથરી એટલે કે સ્ટોનની તકલીફ છે તેમના માટે હોમિયોપેથીની દવા સૌથી ઉત્તમ છે, તે દવાઓ તમને કોઈપણ હોમિયોપેથીની દુકાનમાં મળશે. તેનું નામ છે “Berberis Vulgaris” મદર ટીક્ચર. આ મદર ટીક્ચર તેની પોટેસી છે. તે દુકાનવાળા ને કહેવાનું છે. હવે તમારે આ દવા 15 ટીપા ચોથા ભાગના કપમાં મદર ટીક્ચર હુફાળા પાણીમાં નાખવાની છે અને દિવસમાં ત્રણ વાર સતત એક દોઢ મહિના માટે પીવાની છે.

જેટલા પણ પ્રકારના સ્ટોન છે તે કોઈપણ જગ્યાએ કેમ ન હોય જેમ કે ગાલબ્લેડરમાં હોય કે કિડનીમાં હોય કે યુરીનની આજુ બાજુ હોય, તે બધા જ સ્ટોનને દુર કરે છે. આ દવા ની કોઈ આડ અસર નથી. રાજીવજી મુજબ લગભગ 2 મહિનામાં જ તે ૯૯ ટકા સ્ટોન ઓગળીને નીકળી જાય છે. ક્યારેક ત્રણ મહિના લાગે છે. અને જરૂર પડે તો તમે 2 મહિના પછી અલ્ટ્રાસાઉન્ડ કરાવી લો. તેનાથી તમને ખબર પડી જશે કે સ્ટોન કેટલો તૂટી ગયો છે કે કેટલો રહી ગયો છે.

ઘણા લોકોને વારંવાર સ્ટોન થવાની તકલીફ હોય છે. આમ તો એક વખતમાં તૂટીને નીકળી જાય તે ખુબ સારું કહેવાય, કેમ કે હવે ક્યારેય બીજી વાર ન થવો જોઈએ. તેના માટે તમે એક બીજી દવા લખી લો જેનું નામ છે “china 1000” આ દવાઓ તમને લીક્વીડના સ્વરૂપમાં લેવી પડશે. અને તેના બે બે ટીપા સવાર, બપોર અને સાંજે એટલે કે એક દિવસમાં ત્રણ વાર લેવા પછી ભવિષ્યમાં ક્યારેય બીજી વખત સ્ટોન નહી બને. પહેલા બર્બરીસ(ઉપર જણાવી એ ) લેવાની છે આખો સ્ટોન તમારો નીકળી જાય ત્યાર પછી ચાઈના થાઉંજેંડ લેવાની છે.

(પથરી ની દવા – સ્ટોનઅવે ઘરે મંગાવા માગતા હોય તો ઈદુકાન ડોટ નેટ વેબ સાઈટ પરથી મંગાવી શકો છો આ ની સાથે પંચતુલસી નાં ૫ ટીપાં નાખી ને યુજ કરસો તો ખુબ સારું જલ્દી પરિણામ મળશે આ બન્ને પ્રોડક્ટ મંગાવવા ઈ દુકાન ડોટ નેટ પરથી મંગાવી શકો છો જેમાં સ્ટોનઅવે ની કિમંત ૧૬૦ અને પંચતુલસી ની કિમંત ૧૨૦ રૂપિયા છે સાથે ૫૦૦ રૂપિયા થી ઓછી ખરીદી પર ૩૦ રૂપિયા હોમ ડીલેવરી ચાર્જ લાગશે. એટલે ૩૧૦ રૂપિયા થશે)

બીજી આયુર્વેદિક દવા છે STONE AWAY

તેવામાં Stone Away એક સારી ઔષધીનું કામ કરે છે, સવાર સાંજ બે બે ચમચી એક કપ પાણીમાં નાખીને પીવાથી આ તકલીફમાંથી છુટકારો મળી શકે છે.

તેની સાથે તમારે સવારે વહેલા ઉઠીને કપાળ ભાતી પ્રાણાયામ પણ કરવા જોઈએ. પણ ખુબ ધીમી ગતિએ.
આ બધું કરવાથી તમને ખુબ ઝડપથી પરિમાણ એક થી ત્રણ મહિનામાં મળી જશે. અને અમને જરૂર તમારું પરિણામ જણાવશો.

જો તમે ડાયાલીસીસ ઉપર છો તો તમે પ્રાણાયામ કોઈ શિક્ષકની દેખરેખ નીચે કરો.

Stone Away ના ગુણ :

Stone Away માં છે સુદ્ધ શિલાજીત, સવેત પર્પટી, મુલીક્ષાર, શીતલ સાકર, સિંધાલુ મીઠું, સજ્જીક્ષાર, પુનર્વવા, પજ્ચત્રિ મૂળ, ગોખરું બી, વરુણ છાલ, કુલ્થીના બી, પલાશના ફૂલ, લજાલું મૂળ, મકોઈ પંચાંગ, કાકડીના બી, દારૂહરિદ્ર, પાષાણભેદ નું એક ખાસ મિશ્રણ છે જે તમારી કીડની અને પેશાબની દરેક તકલીફનો એક ઉત્તમ ઉપાય છે.

Stone Away ને લેવાની રીત.

સવાર સાંજ બે ચમચી (૧૦ મિ.લી.) એક ગ્લાસ પાણીમાં ભેળવીને જમ્યા નાં  એક કલાક પછી પીવો. અને તે પીધા પછી અડધો કલાક સુધી કંઈપણ ન ખાવું પીવું. 9 મી.મી. સુધીના સ્ટોન તેનાથી એક થી ત્રણ મહિનામાં નીકળી શકે છે. તેની કિંમત એક બોટલની 120 રૂપિયા છે. આ કિંમતમાં Urine Alkalizer પણ બજારમાં નથી આવતું, જેમાં આનાથી અડધી વસ્તુ પણ નથી હોતી. તે Urine Alkalizer ની સાથે સ્ટોનને પણ સાફ કરે છે. તેની ઓછામાં ઓછી 6 થી 8 બોટલ તમારે લેવી પડશે. જે લોકોને વારંવાર પાછી બને છે તે લોકો માટે તો Stone Away અમૃત સમાન છે.