કિડનીની પથરી (Kidney Stones) મૂત્રતંત્ર ની એક એવી સ્થિતિ છે જેમાં, કિડનીની અંદર નાના નાના પથ્થર જોઈ શકાય તેવા કઠોર વસ્તુઓ બને છે. કિડનીમાં એક સમયે એક કે વધુ પથરી થઇ શકે છે. સામાન્ય રીતે આ પથરી તકલીફ વગર મૂત્રમાર્ગ માંથી શરીરમાંથી બહાર કાઢી દેવામાં આવે છે, પરંતુ જો તે મર્યાદા કરતા મોટી થઇ જાય (2-3 મીમી સાઈઝની) તો તે મૂત્ર વાહિનીમાં આવરોધ ઉભો કરી શકે છે. આવી સ્થિતિમાં મુત્રાંગો ની આજુ બાજુ અસહ્ય પીડા થાય છે.
(પથરી ની દવા – સ્ટોનઅવે ઘરે મંગાવા માગતા હોય તો ઈદુકાન ડોટ નેટ વેબ સાઈટ પરથી મંગાવી શકો છો આ ની સાથે પંચતુલસી નાં ૫ ટીપાં નાખી ને યુજ કરસો તો ખુબ સારું જલ્દી પરિણામ મળશે આ બન્ને પ્રોડક્ટ મંગાવવા ઈ દુકાન ડોટ નેટ પરથી મંગાવી શકો છો જેમાં સ્ટોનઅવે ની કિમંત ૧૬૦ અને પંચતુલસી ની કિમંત ૧૨૦ રૂપિયા છે સાથે ૫૦૦ રૂપિયા થી ઓછી ખરીદી પર ૩૦ રૂપિયા હોમ ડીલેવરી ચાર્જ લાગશે. એટલે ૩૧૦ રૂપિયા થશે )
આવી સ્થિતમાં સામાન્ય રીતે 30 થી 60 વર્ષની ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળે છે અને સ્ત્રીઓ ની સરખામણી માં પુરુષોમાં ચાર ગણી વધુ જોવા મળે છે. બાળકો અને વૃદ્ધો માં મૂત્રાશય ની પથરી વધુ બને છે, જો કે ઉંમર લાયકોમાં ખાસ કરીને મૂત્રવાહક નળી માં પથરી બની જાય છે.
આજે ભારતના સો કુટુંબોમાંથી દસ કુટુંબો આ પીડાદાયક સ્થિતિથી પીડિત છે, પણ સૌથી દુખદ વાત એ છે કે તેમાંથી થોડા ટકા રોગી જ તેનો ઈલાજ કરાવે છે અને લોકો આ અસહ્ય પીડા ને લીધે મૃત્યુ પામે છે. એટલે કે પથરી થી પીડાતા રોગીએ વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ.
ગુજરાત માં રત્ન કલાકારો માં પથરી વધુ થાય છે જેનું કારણ હીરા માં નંગ પર પૈસા મળે એટલે જેટલા વધુ હીરા ઘસે એમ પૈસા વધુ મળે જેના કારણે લોકો પેશાબ કરવા ઓછુ જાય પાણી પણ ઓછુ પીવે જેથી આ રોગ વધુ થાય છે લગભગ આવું જ્યાં પણ જે નોકરી ધંધા માં રહેતું હોય એને પથરી થતી હોય છે એટલે ક્યારેય વધુ કામ કરવાના ચક્કર માં ઓછુ પેશાબ જવું પડે એવી રીત ભાત નાં અપનાવતા.
જે દર્દીઓમાં ડાયાબીટીસ ની બીમારી છે તેમણે કીડની ની બીમારી થવાની ઘણી શક્યતા રહે છે. જો કોઈ દર્દીને લોહીના દબાણ ની બીમારી છે તો તેને નિયમિત દવાથી લોહીના દબાણને નિયંત્રણ કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ કેમ કે જો લોહીનું દબાણ વધે છે તો પણ કીડની ખરાબ થઇ શકે છે.
પથરી એક એવી બીમારી છે જે રોગીને અસહ્ય પીડા આપે છે. પથરીના રોગીને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. આજકાલ ના પ્રદુષિત વાતાવરણ અને ખોટું ખાવા પીવાનું કારણ મનુષ્યના શરીરમાં ઘણી બીમારીઓએ જન્મ લઇ લીધો છે.
પથરી બનવાનું મુખ્ય કારણ હોય છે યુરિક એસીડ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને ઓક્લેલીક એસીડ ના મળવાથી થાય છે. તે કોઈપણ માણસને થઇ શકે છે. પથરી બે પ્રકારની હોય છે એક મોટી અને એક નાની. નાની પથરી બહાર નીકળી જાય છે પણ મોટી પથરી નથી નીકળી સકતી જેને લીધે રોગીને ખુબ તકલીફ વેઠવી પડે છે. આજે અમે તમેને પથરીને તરત ઓગાળી ને બહાર કાઢવાના થોડા ઘરગથ્થું ઉપચાર જણાવવા જઈ રહ્યા છીએ.
(પથરી ની દવા – સ્ટોનઅવે ઘરે મંગાવા માગતા હોય તો ઈદુકાન ડોટ નેટ વેબ સાઈટ પરથી મંગાવી શકો છો આ ની સાથે પંચતુલસી નાં ૫ ટીપાં નાખી ને યુજ કરસો તો ખુબ સારું જલ્દી પરિણામ મળશે આ બન્ને પ્રોડક્ટ મંગાવવા ઈ દુકાન ડોટ નેટ પરથી મંગાવી શકો છો જેમાં સ્ટોનઅવે ની કિમંત ૧૬૦ અને પંચતુલસી ની કિમંત ૧૨૦ રૂપિયા છે સાથે ૫૦૦ રૂપિયા થી ઓછી ખરીદી પર ૩૦ રૂપિયા હોમ ડીલેવરી ચાર્જ લાગશે. એટલે ૩૧૦ રૂપિયા થશે)
પથરી (Kidney Stones) થવાનું કારણ :
આમ તો સામાન્ય રીતે પથરી (Kidney Stones) કોઈપણ ને થઇ શકે છે પણ ખાસ કરીને તેનું એક મુખ્ય કારણ તે જોવામાં આવેલ છે કે જયારે કોઈ ખાવા પીવાને લીધે જ મૂત્ર ઘાટું થઇ જાય છે તો પથરી બનવાનું ચાલુ થઇ જાય છે અને તે ઘાટા પેશાબના કણ ધીમે ધીમે જમા થવા લાગે છે અને થોડા દિવસોમાં તે પથરી નું સ્વરૂપ લઇ લે છે. અને જયારે મૂત્રમાર્ગ માં અડચણ ઉભી કરે છે એટલે કે પેશાબ કરવામાં દુઃખાવા નો અનુભવ થવા લાગે છે ત્યારે રોગીને તેનો અહેસાસ થાય છે કે તેમને પથરી થઇ ગઈ છે.
જરૂરી સામગ્રી :
* 20 ગ્રામ તુલસીના સુકા પાંદડા
* 20 ગ્રામ અજમો
* 10 ગ્રામ સિંધાલુમીઠું
દવા બનાવવાની રીત :
(1) 20 ગ્રામ તુલસીના સુકા પાંદડા, 20 ગ્રામ અજમો અને 10 ગ્રામ સિંધાલુમીઠું લઈને પાવડર બનાવી મૂકી દો. આ 3 ગ્રામ ચૂર્ણ હુફાળા પાણી સાથે રોજ સવાર સાંજ સેવન કરવાથી કિડનીનો તીવ્ર દુઃખાવો દુર થાય છે.
(2) મૂળા ના 100 મી.લી. રસ સાકર સાથે ભેળવીને સવારે ખાલી પેટ સેવન કરવાથી થોડા દિવસોમાં જ કિડનીની પથરી ઓગળીને નીકળી જાય છે અને દુઃખાવો શાંત થાય છે.
(3) 100 મી.લી. નારીયેલ નું પાણી લઈને, તેમાં 10 મી.લી. પાલક નો રસ ભેળવીને પીવાથી 14 દિવસમાં પથરી દુર થઇ જાય છે. પાલક નાં પાનનો રસ 20 થી 40 મી.લી. ના પ્રમાણમાં રોજ સવાર-સાંજ ખાવાથી પથરીમાં ફાયદો મળે છે.
(4) 25 ગ્રામ અજમા ને 500 મી.લી. પાણીમાં ઉકાળો અને અડધું પાણી રહે એટલે ઠંડુ કરીને અડધો કે 2 કપ 3-3 કલાક ના અંતરે રોગીને પિવરાવો. તેનાથી દુઃખાવો તરત દુર થઇ જાય છે.
(5) કલમી શોરા, ગંધક અને આમલાસાર 10-10 ગ્રામ જુદું જુદું વાટીને ભેળવી લો અને હળવા તાપ ઉપર ગરમ કરીને 1-1 ગ્રામના અડધા કપ મૂળાના રસ સાથે સવાર સાંજ લેવાથી કિડનીની પથરીમાં ફાયદો મળે છે.
(6) જીરું અને ખાંડ ને સરખા ભાગે લઈને સારી રીતે વાટીને દિવસમાં ત્રણ વખત એક એક ચમચી પાણી સાથે લેવાથી પથરી ઓગળીને બહાર નીકળી જાય છે.
(7) પથરીને કાઢવા માટે સૌથી અસરકારક ઉપાય છે.આંબળા ને સુકવીને તેનું ચૂર્ણ બનાવી લો અને રોજ દિવસમાં મૂળા સાથે ખાવાથી પથરી બહાર નીકળી આવે છે.
(8) પપૈયા ખાવાથી ઘણા ફાયદા થાય છે તે આપણે સૌ જાણીએ છીએ પણ પપૈયા ના પાન થી પણ આપણે ને ફાયદો થાય છે તે ખુબ ઓછા લોકો જાણે છે. 6 ગ્રામ પપૈયા ના પાન ને સારી રીતે વાટી લો અને એક કપ પાણીમાં ઘોળી ને ગાળી લો અને તેનું સેવન કરો. પથરી જલ્દી થી બહાર નીકળી આવશે.
પથરી ની દવા – સ્ટોનઅવે ઘરે મંગાવા માગતા હોય તો ઈદુકાન ડોટ નેટ વેબ સાઈટ પરથી મંગાવી શકો છો આ ની સાથે પંચતુલસી નાં ૫ ટીપાં નાખી ને યુજ કરસો તો ખુબ સારું જલ્દી પરિણામ મળશે આ બન્ને પ્રોડક્ટ મંગાવવા ઈ દુકાન ડોટ નેટ પરથી મંગાવી શકો છો જેમાં સ્ટોનઅવે ની કિમંત ૧૬૦ અને પંચતુલસી ની કિમંત ૧૨૦ રૂપિયા છે સાથે ૫૦૦ રૂપિયા થી ઓછી ખરીદી પર ૩૦ રૂપિયા હોમ ડીલેવરી ચાર્જ લાગશે. એટલે ૩૧૦ રૂપિયા થશે
પથરી માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> કિડનીની પથરી માટે હોમીયોપેથીક અને આયુર્વેદની સૌથી ઉત્તમ દવાઓમાંની આ દવાઓ !!
પથરી માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> જાણો કેવીરીતે : આ 3 દિવસમાં પથરી અને એક દિવસમાં ગાંઠને ઓગાળી નાખે છે. વાળ માટે પણ છે વરદાન