એલોપેથી નાં ડોકટરો પણ દંગ પિત્તાશય પથરી 3 થી 5 દિવસમાં થઇ ગઈ છુમંતર

ગાલ બલૈડર સ્ટોન સારવાર

આયુર્વેદ નો એક એવો ચમત્કાર જે જોઇને એલોપેથી ડોક્ટર્સ પણ દાંત વડે આંગળીઓ ચાવી લીધી. જે ડોકટરો કહે છે કે ગાલ બલૈડર સ્ટોન એટલે કે પિત્તાશય ની કોથળી ની પથરી નીકળી જ નથી શકતી. તેમની જીભ ધીમેથી નીચે પેટમાં ઉતરી ગઈ.

માત્ર એક જ નહિ ઘણા દર્દીઓ ઉપર સફળતા પૂર્વક અજમાવવામાં આવેલ છે આ પ્રયોગ. આ પ્રયોગ ના ડોક્ટર તો 5000 થી લઈને 10000 માં કરે છે. જયારે આ પ્રયોગ ની સાચી કિંમત માત્ર 30-40 રૂપિયા જ છે અને આ છોડ તમારા ઘર કે આસપાસ માં હશે તો મફત માં થશે. આ પ્રયોગ ગાલ બલૈડર સ્ટોન અને કીડની બન્ને પ્રકારના સ્ટોન કાઢવામાં ખુબ જ અસરકારક છે. આ પ્રયોગ અમે જેની ઉપર અજમાવેલ છે તે કોઈ નાની હસ્તી નથી, તે છે ડોક્ટર બિંદુ પ્રકાશ મિશ્રા જી, જેઓ મહર્ષિ દયાનંદ કોલેજ પરેલ મુંબઈ માં ગણિત ના પ્રોફેસર તરીકે સેવા આપે છે. અને યુનીવર્સીટી સેનેટ ના સભ્ય પણ છે.

ડોક્ટર સાહેબ ને 21 mm નો સ્ટોન 8 વર્ષ થી પિત્તાશય માં હતો. અને ખુબ જ દુઃખાવો હતો. ડોક્ટર તેને ગાલ બલૈડર તરત કઢાવવાની સલાહ પણ આપી દીધી હતી. પણ તેમણે આયુર્વેદ ના સાનિધ્ય માં જવાનું વિચાર્યું. અને પછી શું બસ 5 દિવસમાં સ્ટોન ગાયબ થઇ ગયો, ખબર પણ ન પડી. 5 દિવસ પછી જયારે ફરી વખત તપાસ કરાવી તો ગાલ બલૈડર સ્ટોન ની જગ્યાએ થોડી રેતી જેવું દેખાયું. જેને પાછળથી ડોક્ટરોએ તેમને થોડી દવાઓ લેવાનું કહ્યું.

ગાલ બલૈડર સ્ટોન ની ચમત્કારી દવા :

તો શું છે આ ચમત્કારી દવા. તે બીજું કાઈ નથી તે છે જાસુદ ના ફૂલ નો પાવડર એટલે કે અંગ્રેજી માં કહીએ તો Hibiscus Powder આ પાવડર ખુબ સરળતાથી ગાંધી ની દુકાનેથી મળી જશે. જો તમે ગુગલ ઉપર Hibiscus powder નામથી સર્ચ કરશો તો તમને ઘણી જગ્યાએ પાવડર ઓનલાઈન મળી જશે. અને જયારે તમે ઓનલાઈન તે મંગાવો તો તેને જોશો organic hibiscus powder આજ કાલ ઘણી બધી કંપનીઓ ના આર્ગેનિક પણ લઈને આવી રહી છે તો તે સારું રહેશે. પણ ધ્યાન રાખશો કે આ પાવડર External use અને internal use માટે જુદા જુદા આવે છે તો તમારે માત્ર internal use વાળુ જ લેવાનું છે. જો આવું બરોબર ન લખેલું હોય તો તમે જાસુદ ના ફૂલની પાંખડીઓ ને તડકામાં સુકવી લો અને તેનો પાવડર કરી લો. આમ જોવા જઈએ તો તે દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. આ ફૂલ નાં છોડ ઘણા પોતાના ઘરે ઉગાડતા પણ હોય છે.

ગાલ બલૈડર સ્ટોન કાઢવા માટે જાસુદ ના પાવડરના ઉપયોગની રીત.

જાસુદ નાં ફૂલ નો પાવડર એક ચમચી રાત્રે સુતા સમયે ભોજન કર્યા પછી ઓછામાં ઓછું એકથી દોઢ કલાક પછી ગરમ પાણી સાથે ફાકી લો. તે થોડો કડવો હોય છે. તેથી મન મક્કમ કરીને રાખો. પણ તે એટલો પણ કડવો નથી હોતો કે તે તમે ખાઈ પણ ન શકો. તે ખાવો બીલકુલ સરળ છે. તે ખાધા પછી કંઈપણ ખાવાનું નથી.

ડૉ. મિશ્રા જી મુજબ,કેમ કે તેમના સ્ટોનની સાઈઝ મોટી હતી તેમણે પહેલા બે દિવસ રાતે આ પાવડર લીધા પછી છાતીમાં અચાનક જ ખુબ જ દુઃખાવો ઉપડ્યો. તેમને એવું થયું કે હાર્ટ એટેક આવી જશે. પણ તે દુઃખાવો હતો સ્ટોનના તૂટવાનો. જે બે દિવસ પછી ન થયો. અને 5 દિવસ પછી ગાયબ થઇ ગયું હતું અને પાછળ રહી ગઈ હતી તેની યાદ રેતી બનીને, જેનો સફાઈ અભિયાન હાલમાં ચાલી રહ્યો છે. તેની સાથે તેમને પ્રોસ્ટેટ enlargement ની તકલીફ પણ હતી, તે પણ ઠીક થઇ ગઈ. ત્યાર પછી આ પ્રયોગ તેમણે એક દૂધ વાળા અને એક બીજા માણસ ઉપર પણ કર્યો જેમનો સ્ટોન 8 mm અને 10 mm હતો. તેમને આ પ્રયોગ દુઃખાવા વગર બિલકુલ સારું થઇ ગયું.

એટલે કે જો સ્ટોન ની સાઈઝ મોટી છે તો દુઃખાવો થઇ શકે છે. એક વખત જો તમે આ પ્રયોગ કરો, અને તમને ફાયદો તો થશે જ તો મહેરબાની કરીને ગૌશાળા કે મંદિર જેવા ધાર્મિક સ્થાનો માં તમારી શક્તિ મુજબ સેવા જરૂર કરો. અમે તમારી પાસેથી કાંઈજ નથી માંગતા. તમને અમારા પ્રયોગ થી ફાયદો થાય તો બસ ગૌશાળા ના નામે સેવા જરૂર કરો. આ પ્રયોગ એક ખુબ જ વિદ્વાન ડૉ. ઓછામાં ઓછા 5 થી 10 હજાર લઈને લોકોને કરાવે છે. અને તમારા માટે ગુજ્જુ ફેન ક્લબ તેને મફતમાં આપે છે લોક હિત માટે.

આ પ્રયોગમાં રાખવાની મહત્વની સાવચેતી.

પાલક, ટમેટા, બીટ, ભીંડાનું સેવન ન કરવું. અને જો તમારો સ્ટોન મોટો છે તો તે તૂટતી વખતે દુઃખાવો પણ થઇ શકે છે. અને આ પ્રયોગ કરતા પહેલા જો તમારો સ્ટોન તમારી cbd નળી ની સાઈઝથી મોટો હશે તો મહેરબાની કરીને ડોક્ટર ની દેખરેખ માં જ પ્રયોગ કરવો. અને સ્ટોનને તોડવા માટે વાચકોને અનુરોધ છે કે તે પહેલા 5 દિવસ રોજ 5 ગ્લાસ સફરજન નું જ્યુસ પીવે. દર ત્રણ કલાક પછી એક ગ્લાસ સફરજન નું જ્યુસ પિતા રહો. અને તમારું ખાવાનું ખુબ ઓછું કરી દો. તેનાથી તમારા સ્ટોનના ટુકડા ટુકડા થઈ જશે. પછી ફરી વખત ટેસ્ટ કરાવો. જો સ્ટોન ની સાઈઝ મોટી હશે તો નીકળવામાં cbd નળી માં ફસાઈ શકે છે જે ખુબ ખતરનાક બની શકે છે. માટે જે લોકોના સ્ટોનની સાઈઝ મોટી હોય તો માત્ર ડોક્ટર ની દેખરેખ માં અને પોતાની બુદ્ધિથી આ પ્રયોગ કરો.

પથરી ની દવા – સ્ટોનઅવે ઘરે મંગાવા માગતા હોય તો ઈદુકાન ડોટ નેટ વેબ સાઈટ પરથી મંગાવી શકો છો આ ની સાથે પંચતુલસી નાં ૫ ટીપાં નાખી ને યુજ કરસો તો ખુબ સારું જલ્દી પરિણામ મળશે આ બન્ને પ્રોડક્ટ મંગાવવા ઈ દુકાન ડોટ નેટ પરથી મંગાવી શકો છો જેમાં સ્ટોનઅવે ની કિમંત ૧૬૦ અને પંચતુલસી ની કિમંત ૧૨૦ રૂપિયા છે સાથે ૫૦૦ રૂપિયા થી ઓછી ખરીદી પર ૩૦ રૂપિયા હોમ ડીલેવરી ચાર્જ લાગશે. એટલે ૩૧૦ રૂપિયા થશે

પથરી માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>>  એક અઠવાડિયામાં પથરીને ઓગાળીને બહાર કાઢવાના અને ફરી વખત બને નહિ તેના ઘરેલું ઉપાય

પથરી માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> જાણો કિડનીની પથરીના કારણ, લક્ષણ અને ઘરગથ્થું ઉપચાર એકદમ સરળ છે આ ઉપચાર

પથરી માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> કિડનીની પથરી માટે હોમીયોપેથીક અને આયુર્વેદની સૌથી ઉત્તમ દવાઓમાંની આ દવાઓ !!

પથરી માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> પિત્તની પથરીથી છો પરેશાન તો ઓપરેશન કરાવ્યા કરતા અપનાવો આ ઘરગથ્થું ઉપચાર

પથરી માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> હોમીયોપેથીક ની આ દવાઓથી કરો પથરીનો ઈલાજ, દિવસમાં ત્રણથી ચાર વખત લેવી પડશે

પથરી માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> પથરીનો આવો ઘરગથ્થું ઉપચાર તમે પહેલા નહિ જાણ્યો હોય – સ્ટોન ટ્રીટમેન્ટ BY રાજીવ દિક્ષિત