48 કલાક માં જ કેન્સર અને Leulemia ના સેલ્સ નાશ થવાના શરુ થઇ જાય છે જાણો સંસોધન અને આયુર્વેદ

48 કલાકમાં કેન્સર દુર .. જાણો ચમત્કારિક દવા Liukemia Treatment

Natural Tratment Of cancer, કેન્સર નો આયુર્વેદિક ઈલાજ

કેન્સર ના દર્દી ઉપર 25 વર્ષની શોધ પછી કેલીફોર્નીયા યુનીવર્સીટી ના મેડીકલ ફીજીક્સ અને સાઇકોલોજિકલ ના સીનીયર પ્રોફેસર ડૉ. હર્દિન બી જોન્સ નું કહેવું છે કે કેન્સર ના ઈલાજ તરીકે પ્રયોગ કરવામાં આવતા કીમોથેરોપી કેન્સર પીડિત દર્દીને દયાજનક મૃત્યુ તરફ લઇ જઈ શકે છે. તેવામાં હાલમાં જ દેશ અને વિદેશમાં કેન્સર ની કુદરતી સારવાર ખુબ પ્રખ્યાત છે અને તે ખુબ સારી પણ છે અને તેના પરિણામ કેટલાય ગણા વધુ સારા છે તો આવો જાણીએ કેન્સરનો કુદરતી ઈલાજ.

રેવચી થી કેન્સરનો ઈલાજ

રેવચિ (rhubarb) નો છોડ જેને Revand chini પણ કહે છે.

રૂબર્બ છોડ જેને રેવતચીની અને રેવન્દચીની ના કે રેવચી ના નામથી ઓળખવામાં આવે છે. તે છોડ આયુર્વેદિક દવાઓ માં પ્રયોગ કરવામાં આવે છે. તે છોડના પાંદડા ઝેરીલા હોય છે પણ તેની ડાળખીનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

હાલમાં થયેલ યુએસ માં એક શોધ મુજબ, રૂબર્બ છોડ ની ડાળખી કેન્સરના ઈલાજ માટે પ્રયોગમાં લાવવામાં આવશે. તે શોધ માં નવાઈ ના પરિણામ સામે આવ્યા છે.

Anthaquin Glycosides નામના કેમિકલ જે રેવચિ માં મળી આવે છે તે કેન્સર વિરોધી ગુણો થી ભરપુર છે, તે વ્યક્તિને કેન્સર થી બચાવવા અને કેન્સર ને રોકવામાં ખુબ ઉપયોગી છે. તે ઉપરાંત તેમાં Parietin નામના વિશેષ Pigment મળી આવે છે. આ છોડની ડાળખીમાં મળી આવતા Paritin નામનું એક ખાસ ઓરેન્જ પીગમેન્ટ જે 6PGD નામનું એન્જાઈમ ને અટકાવી દે છે તે એન્જાઈમ કેન્સર સેલ ના ગ્રોથ માટે જરૂરી હોય છે જયારે આ એન્જાઈમ ની ઉણપ કેન્સર સેલ માં બનવાના શરુ થઇ જાય તો કેન્સર સેલ્સ પોતાની જાતે જ ખલાશ થવાના શરુ થઇ જશે.

લેબોરેટરી માં કરવામાં આવેલ એક શોધ થી જાણવા મળ્યું કે Parie tin પીગમેન્ટ કેન્સર ના સેલ્સ ને 48 કલાક ની અંદર જ ખલાશ કરવાની શક્તિ ધરાવે છે. શોધમાં દાખલાનો ઉપયોગ દ્વારા બે જ દિવસમાં લયુકૈમિયા નું અડધા થી વધુ સેલ્સ ને આ છોડ નાશ કરી ચુક્યા હતા.

જોર્જિયા ની વિનશિપ કેન્સર ઇન્સ્ટીટ્યુટ અને એમોરી યુનીવર્સીટી દ્વારા 2000 કોમ્પોનેન્ટ સાથે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં વેજ્ઞાનિકો એ પારીટીન મેળવ્યું. જે એન્ટી કેન્સર ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે.

શોધમાં ઉંદર ઉપર 11 દિવસ પારીટીન નો ઉપયોગ કરી ને જાણવામાં આવ્યું કે ફેફસાના કેન્સરમાં અસરકારક છે. સાથે જ તે બ્રેન અને ગરદન ના ટ્યુમર ને પણ દુર કરી શકે છે.

શોધ કરનાર ટીમ નું કહેવું છે કે આ છોડ જેને એક પ્રકારનું ફળ પણ કહેવામાં આવે છે કે તેના આધારે કેન્સર ને દુર કરવા માટે નવી દવાઓ બનાવવામાં ઉપયોગી બનશે. તેના પરિણામ કીમોથેરોપી ની જેમ આવનારા વર્ષોમાં ઈલાજ કરી લેવામાં આવશે.

જાણકારો નું કહેવું છે કે પારીટીનનો પ્રયોગ ફફૂંદી રોધક તરીકે કરવામાં આવેલ છે પણ દવાઓ તરીકે તેનો ઉપયોગ આ અદ્યયન પછી કરવામાં આવશે.

આયુર્વેદમાં રેવંચી ના સેવનની રીત

સાધારણ બીમારીઓમાં રેવચી નો ઓછા પ્રમાણમાં 60 થી 250 મીલીગ્રામ આપવામાં આવે છે. અને વધુ ગંભીર બીમારીમાં તેનું પ્રમાણ 1 થી 2 ગ્રામ સુધી હોઈ શકે છે. રોગી ની બીમારી જોઇને પોતે જ તેનું પ્રમાણ નક્કી કરો. તેના સેવન થી 6 થી 8 કલાક માં ઝાળા થઇ શકે છે. જો ઝાળા વધુ થઇ જાય તો પછી તેનું પ્રમાણ ઓછું કરી દો. પણ તેમાં જરૂરી તત્વો હોવાથી ઝાળા પણ પોતાની મેળે જ અટકી જશે. જો મરડો થાય તો 2 ગ્રામ સુંઠ કે 1 ચમચી આદુનો રસ ની સાથે એક ચમચી પીળા ફૂલ આપવાથી મરડો અટકી જાય છે. તેના સેવનથી પેશાબ પણ ઘાટા રંગનો થઇ જાય છે.

રેવચી આયુર્વેદની ખુબ જાણીતી ઔષધી છે, તે પહાડી વિસ્તારમાં ઉગે છે, જેમ કે શિમલા, કાશ્મીર, હરિદ્વાર વગેરે. આ તમને ખુબ સરળતાથી પંસારી પાસેથી મળી જશે.

રેવચી ની આસ્લી નકલી ની ઓળખ

ઘણી વખત અમુક લોકો રેવચી ના નામ ઉપર કોઈ બીજી વસ્તુ આપી દે છે, તેવામાં તમે તેને ખુબ સરળતાથી ઓળખી શકો છો, તેનો સ્વાદ તીખો અને કડવો હોય છે, તેમાં વિશેષ સુગંધ હોય છે, તેમાં Calcium Oxalate હોય છે જેને ચાવવાથી કરકરાપણું લાગશે. તે ચાવવાથી મોઢાની લાળ પીળા રંગની થઇ જાય છે.

કેંસર નાં દર્દી ઓ માટે પ્રોડક્ટ >>> કેન્સર નાં દર્દીઓ માટે મોટા સમાચાર – દરેક સ્ટેજ નું કેન્સર થઇ શકે છે સારું જાણો કેન્સરનો ઈલાજ

કેંસર નાં રોગી ઓ માટે ડાયટ ચાર્ટ વાંચવા ક્લિક કરો >>>> કોઈપણ સ્ટેજ ના કેન્સર હોય રોગીને ચા, ખાંડ, દૂધ અને અનાજ બંધ કરાવી દો અને જાણો કઈ દવા લેવી