આ પોસ્ટ યુરિક એસીડના દર્દીઓ માટે વરદાન સ્વરૂપ સાબિત થશે. રામબાણ ઘરેલું સારવાર

દેશમાં યુરિક એસીડ ના વધવાની સમસ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે, ઉંમર વધવાની સાથે સાથે યુરીન એસીડ ગઈટ આર્થરાઈટીસ તકલીફનું હોવું ઝડપ થી નોધાઇ રહ્યું છે. યુરિક એસીડ વધવાથી સમયસર સારવાર ન કરવાથી સાંધા, ગાંઠોનો રોગ,ગઠીયા રોગ, કીડની સ્ટોન, ડાયાબીટીસ, લોહીનો વિકાર થવાની શક્યતાઓ ખુબ જ વધી જાય છે. એટલા માટે લોહીમાં યુરિક એસિડનાં પ્રમાણ ને નિયંત્રિત કરવો ખુબ જ જરૂરી છે. આવો જાણીએ આ રોગથી કેવી રીતે આસાની થી બચી શકાય.યુરિક એસીડ નો ઘરેલું ઉપાય.

યુરિક એસિડના લક્ષણો :

પગ-સંધમાં દુઃખાવો થવો.

પગ એડીઓમાં દુઃખાવો થવો.

ગાંઠો માં સોજો

સાંધા માં સવાર સાંજ ખુબ જ દુઃખાવો ઓછો વધુ થવો.

એક જગ્યાએ વધુ સમય બેસવાથી પગ એડીઓમાં અસહ્ય દુઃખાવો, પછી દુઃખાવો સામાન્ય થઇ જવો.

પગ, સાંધા, આંગળીઓ, ગાંઠો માં સોજો આવવો.

સાકરનું લેવલ વધવું. આવી રીતની કોઈ પણ તકલીફ થવા થી તરત જ યુરિક એસીડ ની તપાસ કરાવી લો.
યુરિક એસીડ વધવાથી શું ખાવું પીવું ?

યુરિક એસીડ વધે ત્યારે માંસ, માછલી નું સેવન તરત જ બંધ કરી દો. નોન વેઝ ખાવાથી યુરિક એસીડ ઝડપથી વધે છે. ઔષધી દવાઓ અસર ઓછી કરે છે. યુરિક એસીડ વધે ત્યારે ઈંડાનું સેવન બિલકુલ બંધ કરી દો. ઈંડા રીચ પ્રોટીન વસા થી ભરપુર છે. જે યુરિક એસીડને વધારે છે.

બેકરીની ખાદ્ય બનાવટો બંધ કરી દો. બેકરી ફૂડ પ્રિજરવેટિવ થાય છે. જેમકે પેસ્ટ્રી, કેક, પેનકેક, બન્ન, ક્રીમ બિસ્કીટ વગેરે.

યુરિક એસીડ વધવાથી તરત જંકફૂડ, ફાસ્ટફૂડ, ઠંડા સોડા પીણું, તળેલું-બંધ કરી દો. જંકફૂડ, ફાસ્ટફૂડ, ઠંડા સોડા પીણું, તળેલું પાચન ક્રિયા ને વધુ બગાડે છે. જેનાથી યુરિક એસીડ ઝડપથી વધે છે.
ચોખા, બટેટા,તીખા મરચા,ચટપટુ, તળેલા પકવાનો ને એકદમ ખાવાનું બંધ કરી દો. આ વસ્તુ યુરિક એસીડ વધારવામાં ઉપયોગી છે.

બંધ ડબ્બા માં રહેલ દરેક પ્રકારની વસ્તુ ખાવાનું એકદમ થી બંધ કરી દો. બંધ ડબ્બા ની ખાવા પીવાની વસ્તુઓ ને બનાવતી વખતે તેમાં કેમિકલ્સ રસાયણ ભેળવવામાં આવે છે. જેવી કે જાત જાતના પ્લાસ્ટિક પેક ચીપ્સ, ફૂડ વગેરે. હજારો જાતના બંધ ડબ્બા અને પેકેટ ની ખાદ્ય સામગ્રી યુરિક એસીડ ઝડપથી વધારવામાં ઉપયોગી છે.

આલ્કોહોલ નું સેવન સંપુર્ણ બંધ કરી દો. બીયર, દારૂ યુરિક એસીડને ઝડપથી વધારે છે. સંશોધન થી જાણવા મળ્યું છે કે લોકો સતત દારૂ નશીલી વસ્તુ નું સેવન કરે છે, ૭૦ ટકા તેમણે સૌથી વધુ યુરિક એસીડની તકલીફ થાય છે. યુરિક એસીડ વધે ત્યારે બીયર, દારૂ પીવાનું બંધ કરી દો. બીયર દારૂ સ્વસ્થ વ્યક્તિને પણ રોગી બનાવી દે છે. બીયર, દારૂ નશીલી વસ્તુ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

યુરિક એસીડ નિયંત્રણ કરવાના રામબાણ ઘરેલું સારવાર

યુરિક એસીડ ને આપણે ખુબ જ આસાની થી આયુર્વેદ અને ઘરેલું નુસ્ખા દ્વારા નિયંત્રિત કરી શકીએ છીએ. તેમાંથી અમુક ઉપાય જે નીચે બતાવવામાં આવ્યા છે તે યુરિક એસીડ ના દર્દીઓ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ અને તેને આપના જીવનમાં ઉતારીએ. યુરિક એસીડ ના ઘરેલું સારવાર.

૧. યુરિક એસીડ વધવાથી હાઈડ્રાલીક ફાઈબર યુક્ત આહાર ખાઓ. જેમાં પાલક, બ્રોકલી, ઓટ્સ,દલિયાય, ઇસબગુલ, ભૂસી ફાયદાકારક છે.

૨. આંબળા નો રસ અને એલોવેરા નો રસ મિક્ષ કરી સવાર સાંજ ભોજનના ૧૦ મિનીટ પહેલા પીવાથી યુરિક એસીડ ઓછું કરવામાં સક્ષમ છે.

૩. ટમેટા અને દ્રાક્ષ નું જ્યુસ પીવાથી યુરિક એસીડ ઝડપથી ઓછું કરવામાં સક્ષમ છે.

૪. ત્રણ ટાઇમ ભોજન કર્યાની ૫ મિનીટ પછી ૧ ચમચી અળસી ના બીજ ને ઝીણા ચાવીને ખાવાથી ભોજન પાચન ક્રિયામાં યુરિક એસીડ નથી બનતો.

૫. ૧ ચમચી મધ અને ૧ ચમચી અશ્વગંધા પાવડરને ૧ કપ ગરમ દૂધ સાથે હલાવીને યુરિક એસીડ નિયંત્રણ માં આવે છે.

૬. યુરિક એસીડ વધવા દરમિયાન જેતુન નું તેલ નો ઉપયોગ ખાવાનું તથા નાસ્તા બનાવવામાં કરો. જેતુન ના તેલમાં વિટામીન ઈ એટલે કે મિનરલસ રહેલા છે. જે કે યુરિક એસીડ નિયંત્રણ કરવવામાં ઉપયોગી બને છે.

૭. નિયંત્રણ માં વધવાથી ભોજન પહેલા અખરોટ ખાવાથી પાચનક્રિયા શર્કરા અને એમીનો એસીડ ને નિયંત્રણ કરે છે. જે પ્રોટીન ને યુરિક એસીડ માં બદલવાથી રોકવામાં સહાયક થાય છે.

૮. વિટામીન સી યુક્ત વસ્તુ ખાવા નું સેવન કરો. વિટામીન સી યુરિક એસીડ ને મૂત્ર માર્ગે બહાર મોકલવામાં સહાયક બને છે.

૯. રોજ ૨-૩ ચેરી ખાવાથી યુરિક એસીડ નિયંત્રણ માં રાખવામાં સક્ષમ છે. ચેરી ગાંઠોમાં એસીડ ક્રિસ્ટલ નથી જામવા દેતી.

૧૦. સલાડમાં અડધું લીંબુ નીચોવીને ખાઓ. દિવસમાં એક વાર ૧ ગ્લાસ પાણીમાં ૧ લીંબુ ચોવીને પીવાથી યુરિક એસીડ મૂત્રના માધ્યમ થી નીકળવામાં સક્ષમ છે. ખાંડ, મીઠું ન ભેળવો.

૧૧. ઝડપથી યુરિક એસીડ ધટાડવા માટે રોજ સવાર સાંજ ૪૫-૪૫ મિનીટ ઝડપથી પગે ચાલી ને પરસેવો વહાવો. ઝડપથી પગે ચાલવાથી એસીડ ક્રિસ્ટલ સાંધા ગાંઠો ઉપર જવા થી રોકે છે. સાથે લોહીનું ભ્રમણ ને ઝડપી કરી લોહીનું ભ્રમણ યોગ્ય કરવામાં સક્ષમ છે. પગથી ચાલવાથી શરીરમાં થનાર સેકડો રોગોથી છુટકારો મેળવી શકાય છે. ઝડપથી પગે ચાલવું યુરિક એસીડ ને તરત જ નિયંત્રણ કરવામાં સક્ષમ ગણવામાં આવે છે.

૧૨. બહાર નું ખાવાનું સંપૂર્ણ બંધ કરી દો. ઘરમાં બનેલું સાત્વિક તાજું ભોજન ખાઓ. ખાવામાં તાજા ફળ, લીલા શાકભાજી, સલાડ,ફાઈબર યુકત સંતુલિત પોષ્ટિક આહાર લો.

૧૩. રોજ યોગા આસન વ્યાયામ કરો. યોગ આસન વ્યાયામ યુરિક એસીડ ને ઘટાડવા માં મદદરૂપ છે. સાથે યોગા આસન વ્યાયામ કરવાથી મોટાપો વજન નિયંત્રણ રહેશે.

૧૪. વધુ સોજાના દુખાવામાં રાહત માટે ગરમ પાણી માં સુતી વખતે કપડું વીટીને શેક કરો.

૧૫. યુરિક એસીડ સમસ્યા શરુ થાય તો તરત જ તપાસ ઉપચાર કરાવો. યુરિક એસીડ વધુ દિવસો સુધી રહેવાથી અન્ય રોગો આસાનીથી ઘર બનાવી લે છે