જાપાન માં આવી રીતે કરવામાં આવે છે ચોખા ની ખેતી તમે જોઈ ને દંગ થઇ જશો. એકવાર જરૂર જોજો

 

ભારત ખેતી પ્રધાન દેશ છે. અનેક રાજ્યોમાં એક તરફ ખેડૂતોની સ્થિતી દિવસેને દિવસે ખરાબ થતી જાય છે, જ્યાં બીજી તરફ ખેડૂતો આધુનિક ખેતી તરફ વળીને નવી પદ્ધતિથી અઢળક નાણાં કમાય રહ્યાં છે. આજનાં યુવાનોનો પણ ખેતી તરફ ઝોક વધતો જાય છે.

ભારતમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અને ખેતરોના કદ નાનાં અને છૂટાછવાયાં હોવાથી ખેડૂતને સુધારેલી ખેતી અને મોંઘા બિયારણો તથા ખાતરોનો ઉપયોગ કરવો પોષાય તેમ નથી.

આ ખેતીમાં ખેડૂતને ખેતીની આવક પોતાના કુટુંબના ભરણપોણમાં વપરાઇ જતી હોય છે તેથી તેને આત્મનિર્વાહ ખેતી કહે છે.

જોકે હવે આ ખેતીમાં સિંચાઇની સગવડ, રાસાયણીક ખાતરો, જંતુ નાશક દવાઓ વગેરેનો ઉપયોગ થતાં  કૃષિ ઉત્પાદન વધરે થાય છે તેથી આ કૃષિનું વ્યાપારિક કૃષિ તરફ પ્રયાણ થઇ રહ્યું છે.

જાપન અને ઈજરાઈલ જેવા દેશો ખુબ નાના છે પણ તેમણે એમની ટેકનોલોજી નો ડંકો આખી દુનિયા નાં માં વગાડ્યો છે. આમ તો જાપાન ઇલેક્ટ્રિક માલ સામાન માં જગતભર માં વિખ્યાત છે પણ અહી ની ખેતી પણ ખુબ આધુનિક એડવાન્સ છે આજ અમે તમને આ વિડીયો માં જાપાન ઇઝરાઈલ માં ચોખા ની ખેતી કેવી રીતે કરે છે એ દેખાડશું.

જાપાન નાનો દેશ હોવાથી અને ટેકનોલોજી માં આગળ હોવાથી આવું કરી શકે આપડે ક્યારેય આવા વિડીયો જોઈ ને પોતાને ઓછા ને એમને સારા નાં માનવું જોઈએ આ વિડીયો ફક્ત નવી ટેકનોલોજી જોવા માટે જ મુક્યો છે. આપડે ત્યાં ખેડૂત એનું કામ પ્રમાણિકતા થી અને પૂરી નિષ્ઠા થી કરે છે. આધુનિક દેશો માં વૈજ્ઞાનિકો નો સૌથી વધુ ફાળો છે. સાથે સાથે ખેતી ની આવક પણ ઘણી સારી હોય છે જે ભારત માં ક્યારેય મળે એમ લાગતું નથી.

આખી વિડીયો જોશો તોજ તમને ચોખા ની ખેતી ની વિડીયો સમજાશે. શરુ થી લઇ ને અંત સુધી જોજો

વિડીયો