ઓળખી બતાવો આ લબડતી ચામડીને યુવાન, હ્રદય રોગીને નીરોગી, લોહીને સાફ, સાંધાના દુઃખાવામાં લાભ….

જાવંત્રી લબડતી ચામડીને યુવાન, હ્રદય રોગીને નીરોગી, લોહીને સાફ, સાંધાના દુઃખાવામાં તરત લાભ, કીડનીની સફાઈ કરીને પુનઃ જીવતદાન આપનારી સૌથી ઉપયોગી સંજીવની છે !!

જાવંત્રીને અંગ્રેજીમાં મેસ કહે છે. તેનું જેવીક નામ મિરીસ્ટીકા ફ્રેંગરસ છે. જાવંત્રી કુદરતે આપવામાં આવેલા થોડા વરદાનો માંથી એક છે. જાવંત્રી ને ઘણા દેશોની પાકશૈલી તથા ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે ખુબ જ પોષ્ટિક અને પ્રોટીન તથા ફાઈબર થી ભરપુર હોય છે. તેમાં વધુ પ્રમાણમાં ઔષધીય ગુણો હોય છે જેના લીધે તે તમારા રસોડામાં હોવી જોઈએ.

તો આવો જણાવીએ તમને જાવંત્રીની ખૂબીઓ :

(1) જાવંત્રી નું તેલ માંસપેશીઓ અને સાંધાના દુઃખાવામાં ખુબ અસરકારક હોય છે. તે એક શામક ઔષધી છે. તે ગઠીયા તથા કટીવાત ને ઠીક કરવા માટે ખુબ ઉપયોગી છે. ચાયનામાં તેનો ઉપયોગ પેટના દુઃખાવા તથા સોજાની દવાઓમાં કરવામાં આવે છે.

(૩) જાવંત્રી તમારા પાચન તંત્રને ઠીક રાખે છે. તે પેટના સોજા, કબજિયાત તથા અપચા માટે ખુબ ફાયદાકારક હોય છે. જાવંત્રી નો ઉપયોગ ડાયરિયા ના ઇલાજ માટે પણ કરાય છે.

(૪) જાવંત્રી રક્ત સંચારને વધારે છે. તે તમારી ચામડી અને વાળને સ્વસ્થ રાખે છે. તે ગંભીર બીમારીઓ તથા ઇન્ફેકશન થી બચાવે છે. તે ડાયાબીટીસ માટે પણ લાભદાયક છે.

(5) જાવંત્રી નો એક ઔષધીય ગુણ કીડની ની સુરક્ષા કરવાનો છે. તે શરીરમાં કિડનીની પથરી બનતા અટકાવે છે. અને જો તમને કિડનીની પથરી છે તો તે ધીમે ધીમે દુર થઇ જાય છે.

કેવી રીતે કરવો જાવંત્રી નો ઉપયોગ :

* જાવંત્રી ના બીજ, મધ તથા તજ નું મિશ્રણ :

આ મિશ્રણ રોગાણું વિરોધી તથા કોઈ ઘા માં સડા ને રોકવા માટે ખુબ ઉપયોગી છે. ત્રણે સામગ્રીને સરખા પ્રમાણમાં ભેળવીને રોજ સવારે આ મિશ્રણ ને લગાવો. 10-15 મિનીટ રહેવા દો પછી ઠંડા પાણી થી ધોઈ લો. તેનાથી ખીલ માં પણ આરામ મળે છે.

* જાવંત્રી ના બીજનો પાવડર તથા દૂધના ફેશિયલ 1 ચમચી દૂધ ( તૈલી ત્વચા માટે તથા સુકી ત્વચા માટે) માં પાવડર ને ભેળવી દો. તેને રોજ ચહેરા ઉપર લગાવો, 30 મિનીટ સુધી રહેવા દો. પછી ઠંડા પાણી થી ધોઈ લો.

*હ્રદય રોગ માટે ઉપયોગી :

10 ગ્રામ જાવિત્રી, 10 ગ્રામ તજ તથા 10 ગ્રામ અક્કલગરા ને ભેળવીને મૂકી દો. આ ચૂર્ણ ને દિવસમાં 3 વખત મધ સાથે લેવાથી હ્રદય રોગમાં ખુબ લાભ મળે છે.

* દાંતોના દુઃખાવા માં :

જો તમને દાંતનો દુઃખાવો થઇ રહ્યો હોય તો જાવંત્રી, માજુફળ તથા કડુ ને ભેળવીને રાબ બનાવો. હુંફાળી રાબને થોડી વાર મોઢામાં રાખીને કોગળા કરો. દિવસમાં 2 વખત કરો. દાંતના દુઃખાવામાં ખુબ આરામ મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.