જો તમે પણ આ દૂધ પીવો છો તો બંધ કરી દો ! ડેનમાર્કના લોકો આ દુધને દરિયામાં ફેંકી દે છે

વિનંતી આખી પોસ્ટ વાચ્યા સિવાય કોઈ પ્રતિક્રિયા ન આપશો. કે અરે તમે ગાયને પણ સ્વદેશી વિદેશી કરી દીધી. અરે ગાય તો માં હોય છે તમે માં ને પણ સારી ખરાબ કરી દીધી. પણ મિત્રો સાચું તે છે કે આ જર્સી ગાય નથી પૂતના છે. પૂતનાની વાત તો તમે સાંભળી હશે ભગવાન ક્રષ્ણને દૂધ પીવરાવીને મારવા આવી હતી આ જર્સી ગાય !!
સૌથી પહેલા તમે તે જાણી લો કે સ્વદેશી ગાય અને વિદેશી જર્સી ગાય (સુઅર) ની ઓળખ શું છે ? દેશી અને વિદેશી ગાય ઓળખવાની જે મોટી નિશાની છે તે દેશી ગાયની પીઠ ઉપર મોટું એવું ઉપસેલો ભાગ છે જયારે જર્સી ગાય ની પીઠ સપાટ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે દુનિયામાં ભારત સિવાય જર્સી ગાયનું દૂધ કોઈ પીતું નથી.

જર્સી ગાય ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં જોવા મળે છે. ડેનમાર્કમાં તો બધા લોકોથી વધુ ગાય છે. અને તમને તે જાણીને નવાઈ લાગશે કે ડેનમાર્ક વાળા દૂધ જ નથી પીતા. કેમ નથી પિતા ? કેમ કે કેન્સર થવાની શક્યતા છે, ગોઠણ પગ દુખવા તો સામાન્ય વાત છે. મધુમેહ (શુગર થવાનું સૌથી મોટું કારણ છે તે જર્સી ગાયનું દૂધ !) ડેનમાર્ક વાળા ચા પણ દૂધ વગરની પીવે છે ! ડેન્માર્કની સરકાર દૂધ વધુ થવાથી દરિયામાં ફેંકાવી દે છે ત્યાં એક લાઈન ખુબ મશહુર છે. milk is a white poison ! અને તે તો તમે જાણો જ છો ભારતમાં 36000 કતલખાનામાં દર વર્ષે બે કરોડ પચાસ લાખ ગાયો કાપવામાં આવે છે અને જે 72 લાખ મેટ્રિક ટન માસનું ઉત્પાદન થાય છે તે સૌથી વધુ અમેરિકા અને ત્યાર પછી યુરોપ અને પછી અરબ દેશોમાં મોકલવામાં આવે છે. તમારા મનમાં સવાલ ઉઠશે કે તે

અમેરિકા વાળા પોતાના દેશની ગાયનું માસ કેમ નથી ખાતા?

ખાસ કરીને વાત એમ છે કે યુરોપ અને અમેરિકાની જે ગાય છે તેને ખુબ ગંભીર બીમારીઓ છે અને તેની એક બીમારીનું નામ છે Mad cow disease. આ બીમારીથી ગાયના શીઘડા અને પગમાં પરું થઇ જાય અને ઘા થઇ જાય છે સામાન્ય રીતે જર્સી ગાયોને આ ગંભીર બીમારી રહે છે જો આ બીમારી વાળી ગાયનું માસ જો કોઈ ખાય તો તેમને તેનાથી પણ વધુ ગંભીર બીમારીઓ થઇ શકે છે. માટે જ યુરોપ અને અમેરિકા વાળા લોકો આજકાલ પોતાના દેશની ગાયનું માસ ઓછું ખાય છે ભારત ની ગાયના માસની માંગ વધુ છે. કેમ કે ભારતની ગાયોમાં આ બીમારી નથી હોતી. તમને જાણીને નવાઈ લાગશે જર્સી ગાયોને આ બીમારી એટલા માટે થાય છે કે તેમણે પણ માંસાહારી ભોજન કરાવવામાં આવે છે જેથી તેના શરીરમાં માસ માં વધારો થાય. યુરોપ અને અમેરિકાના લોકો ગાયને માસ માટે પાળે છે માસ તેમના માટે પ્રાથમિક જરૂરિયાત છે દૂધ પીવાનો ત્યાં કોઈ રીવાજ નથી તેઓ દૂધ પીવાનું વધુ પસંદ પણ નથી કરતા.

તો જર્સી ગાયને તો છેલ્લા 50 વર્ષમાં એટલી મોટી બનાવી દીધી કે તે ભેંશથી પણ વધુ જાડી થઇ ગઈ છે. યુરોપની ગાયની જે મૂળ જાતિઓ છે holstein frisian ,jarsi તે બિલકુલ વિચિત્ર જેવી છે તેનામાં ગાયના કોઈ જ ગુણ રહ્યા નથી. જેટલા ગુણ ભેંશમાં હોય છે તે બધા જર્સી ગાયમાં જોવા મળે છે.

ઉદાહરણ માટે જર્સી ગાયને તેના બચ્ચા સાથે કોઈ જ લેવા દેવા નથી હોતા અને જર્સી ગાય પોતાના બચ્ચાને ક્યારેય ઓળખતી પણ નથી. ઘણી વખત એવું બને કે જર્સી ગાયનું બચ્ચું કોઈ બીજી જર્સી ગાય સાથે જતું રહેવામાં કોઈ તકલીફ નથી.

પણ ભારતની દેશી ગાય છે જે પોતાના બચ્ચાને એટલો પ્રેમ કરે છે એટલું ધ્યાન રાખે છે કે તેના બચ્ચાને કોઈ ખરાબ નજરથી જુવે તો તેને મારવા માટે તૈયાર થઇ જાય છે. દેશી ગાયની જે સૌથી મોટી વિશેષતા છે તે એ છે કે તે લાખોની ભીડમાં તેના બચ્ચાને ઓળખી લે છે. જર્સી ગાય ક્યારેય પગેથી નથી ચાલી શકતી. ચલાવવાનો પ્રયત્ન કરો તો તે બેસી જાય છે. જયારે ભરતીય ગાયની વિશેષતા છે. તેને કેટલા પણ ઉચા પહાડ ઉપર ચઢાવી દો ચઢતી જ જાય છે.

ક્યારેક તમે હિમાલય પર્વતની પરિક્રમા કરો જેટલી ઉચાઈએ માણસ જઈ શકે છે તેટલી ઉંચાઈ સુધી આપણી દેશી ગાય જોવા મળશે. તમે ઋષિકેશ, બદ્રીનાથ વગેરે જાવ જેટલી ઉચાઇ ઉપર જાવ 8000 – 9000 ફૂટ સુધી દેશી ગાય જેવા મળશે. જર્સી ગાય ને 10 ફૂટ ચડાવવામાં પણ તકલીફ પડે છે. જર્સી ગાય રોડ ઉપર બેસી જાય અને પાછળથી લોકો હોર્ન વગાડી વગાડીને પાગલ થઇ જાય છે પણ તે હટતી નથી. કેમ કે હટવા માટે જે આઈ કયું જોઈએ તે તેમનામાં નથી.

milk2

સામાન્ય રીતે આ જે જર્સી ગાય વિષે યુરોપના લોકો એવું માને છે કે તેને વિકસિત કરવામાં આવેલ છે ડુક્કર (સુઅર) ના જીનમાંથી. ભગવાને ગાય ફક્ત ભારતને જ આપી છે અને તમને સાભળીને નવાઈ લાગશે કે જેટલી પણ જર્સી ગાય છે યુરોપ અને અમેરિકામાં તેનો જે વંશ વધારેલ છે તે બધો જ artiflacial insemeination થી વધારેલ છે અને તમે બધા જાણો છો artiflacial insemeination માં તે શક્ય છે કે કોઈ પણ જાનવરનું જીન ભલે ઘોડા, નું હોય કે પછી સુઅર નું તેમાં નાખી શકાય છે. તો તેને સુવરથી વિકસાવવામાં આવેલ છે. અને artiflacial insemeination થી પણ તેને ગર્ભવતી બનાવી શકાય છે તે તેમણે ત્યાં છેલ્લા 50 વર્ષથી ચાલી આવે છે.
યુરોપ અને અમેરિકાના ભોજન ખાસ કરીને (nutrition expert) છે.

તેમનું કહેવું છે કે જો જર્સી ગાય નું ભોજન કરવામાં આવે તો ૨૦ વર્ષમાં કેન્સર થવાની શક્યતા , ગોઠણનો દુઃખાવો તરત થાય છે, sugar,arthritis,ashtma અને તેવા 48 રોગ થાય છે માટે જ તેમના દેશમાં આજકાલ એક અભિયાન ચાલી રહ્યું છે કે આપણી ગાયનું માસ ઓછું ખાવ અને ભારતની સુરક્ષિત ગાયનું માસ વધુ ખાવ. માટે જ યુરોપ કમીશને ભારત સાથે સંધી કરેલ છે કે દર વર્ષે ભરતમાંથી 72 લાખ મેટ્રિક ટન માસની નિકાસ કરાય છે જેના માટે 36000 કતલખાના આ દેશમાં ચાલી રહ્યા છે.

તો મિત્રો તેમના દેશના લોકો ન તો આજકાલ પોતાની ગાયનું માસ ખાઈ રહ્યા છે ન તો દૂધ પી રહ્યા છે. અને આપણા દેશના નેતાઓ એટલા હરામખોર છે કે એક રીતે તો આપણી ગાયોનું કતલ કરાવી રહ્યા છે અને બીજી તરફ તેમની સુવર જેવી ગાયને ભારતમાં લાવીને બરબાદ કરવા લાગ્યા છે. પંજાબ અને ગુજરાતમાં સૌથી વધુ જર્સી ગાય છે. અને એક ગંભીર બાબત તમે સાંભળીને ચોંકી જશો ભારતની મોટાભાગની ઘી વેચવાવળી કંપનીઓ બહારથી જર્સી ગાયનું દૂધ આયાત કરે છે.

દૂધ બે વિભાગમાં વહેચવામાં આવે છે. એ 1 અને એ 2. એ 1 જર્સીનું એ 2 ભારતીય દેશી ગાયનું.
તો થાય છે એવું કે આ કંપનીઓ ને વધુમાં વધુ રોજ ઘી બનાવવાનું હોય છે હવે એટલી ગાયને સાંચવવી તેનું પાલનપોષણ કરવું તે બધું તો તેમનાથી થતું નથી. અને ન તો તેટલી ગાય આ ફેકટરીમાં રાખી શકાય તો તે લોકો શું કરે છે ડેનમાર્ક વગેરે દેશોમાંથી એ 1 દૂધ (જર્સી ગાય) નું મંગાવે છે પાવડર (સુકું દૂધ) તેમાંથી ઘી બનાવીને આપણેને વેચી રહ્યા છે. અને આપણા સૌની મજબુરી એ છે કે તમે તેની વિરુદ્ધ કઈ જ કરી શકતા નથી કેમ કે ભારતમાં એવો કોઈ કાયદો નથી બનાવ્યો જે એવું કહે કે જર્સી ગાયનું દૂધ એ 1 ન પીવું જોઈએ. જો કાયદો હોય તો જ તમે કઈક કરો ને? અહિયાં એ 1 ને માપવાની લેબ પણ નથી. નેતા દેશને વેચવામાં મસ્ત છે.

તો તમને સૌને વિનંતી છે કે તમે દેશી ગાયનું જ દૂધ પીવો તેના છાણ થી રાજીવભાઈ દ્વારા જણાવેલ ફોર્મ્યુલા થી ખાતર બનાવો અને ખેતી કરો. દેશી ગાયની ઓળખ અમે ઉપર બતાવેલ છે કે તેની પીઠ ઉપર ઉપસેલા ભાગ જેવું હોય છે. આમ તો આ ઉપસેલો ભાગ જ સૂર્યથી થોડા જુદા પ્રકારનો આકાર લે છે તે તેના દૂધ, મૂત્ર અને છાણ ને પવિત્ર બનાવે છે જેમાં એટલા ગુણ છે. ગૌમાતા સૌ પહેલા સમુદ્ર મંથન થી નીકળી હતી જેને કામધેનું કહે છે ગૌમાતા ને વરદાન છે કે તાના શરીરમાંથી નીકળેલી કોઈ પણ વસ્તુ બેકાર જશે નહી. દૂધ,આપણે પીએ છીએ, મૂત્ર માંથી ઔષધી બને છે છાણમાંથી ખેતી થાય છે. અને છાણ ગેસ ગાડી ચાલે છે, વીજળી બને છે. સુર્યમાંથી જે કિરણો તેના શરીર ઉપર પડે છે તેથી તેના દુધમાં સુવર્ણ ગુણ આવે છે અને તેના દુધનો રંગ સુવર્ણ (સોના જેવો ) અને ગાયના દુધથી 1 ગ્રામ પણ કોલેસ્ટ્રોલ નથી વધતું.

કાલથી જ દેશી ગાયનું દૂધ પીવો તમારા દૂધ વાળા ભાઈને પૂછો કે તે કઈ ગાયનું દૂધ લાવીને તમને આપી રહ્યા છે (આમ તો ઘણા દૂધવાળાઓને દેશી-જર્સી ગાય વિષે નો તફાવત વિષે ખબર જ નહી હોય) તમે જણાવી દેશો દૂધ દેશી ગાયનું જ પીવું. અને ઘીમાં દેશી ગાયનું જ ખાવ. ગાયના ઘી માટે વધુ જાણકારી માટે જાણી લો.
ગાયનું ઘી સામાન્ય રીતે બે જાતનું હોય છે એક ખાવાનું ઘી છે અને બીજું પંચગ્વ્યા નાકમાં નાખીને ઈલાજ કરવા માટે (પંચગ્વ્યા ઘી બે બે ટીપા નાકમાં કે નાભિમાં પડે છે અને તે 48 રોગ ઠીક કરે છે ( 8 થી 10 હજાર રૂપિયા લીટર વેચાય છે) પણ 10 એમ એલ જ મહિનો ચાલે છે. તેની સાચી રીત જે આયુર્વેદ માં કહ્યું છે તે મુજબ બનાવવા વાળા ભારતમાં ખુબ ઓછા લોકો છે.

આયુર્વેદમાં ખાવાનું ગાયના દૂધમાંથી બનેલું જે રીત લખેલી છે તે રીતે જ તમે ઘી બનાવશો તો તમને 1200 થી 2000 રૂપિયા કિલો પડશે. કેમ કે 1 કિલો ઘી માટે 25 થી ૩૦ લીટર દૂધ જોઈએ. મોંઘુ હોવાનું કારણ તે પણ છે કે દેશી ગાયની સંખ્યા ઓછી થતી જાય છે કતલ ખુબ થઇ રહી છે આમતો આ ઘી સૌથી ઉત્તમ છે. પણ એક બીજી રીતે પણ આજકાલ બનાવવા લાગ્યા છે. હવે તકલીફ એ છે કે લગભગ બધી કંપનીઓ પણ તો ભેશનું ઘી વેચે છે તે ગાયનું ઘી કહીને જર્સીનું વેચી રહ્યા છે.

જો તમારે ઘી ખાવું જ છે તો ભારતની સૌથી મોટી ગૌશાળા વિશ્વની પણ સૌથી મોટી ગૌશાળા તે છે રાજસ્થાનમાં તેનું નામ છે પથમેડા ગૌશાળા. તેનું ઘી ખાઈ શકો છો પથમેડા ગૌશાળામાં ત્રણ લાખ દેશી ગાય છે. તેમના ઘી ની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ક્રીમ વાળાની જેમ બનાવવામાં આવે છે પણ છતાં પણ ભેંશ અને જર્સી સુવર નું ઘી ની તુલનામાં ઘણું બધું સારું છે. પણ તેની કિંમત સાધારણ ઘી સામે થોડું વધુ છે એક લીટર 600 રૂપિયા માં મળે છે. ભગવાનની જો તમારી ઉપર આર્થિક રીતે કૃપા છે તો તમે દેશી ગાયનું જ ઘી ખાવ. ઓછું ખાવ પણ જર્સીનું ક્યારેય ન ખાવું. અને દૂધ પણ હમેશા દેશી ગાયનું જ પીવો.

અને છેલ્લે એક વાત જાણી લો હવે આ વિદેશી લોકોને ભારતની ગાયનું મહત્વ સમજાયું છે તમને જાણીને નવાઈ લાગશે ભરતીય જાતની સૌથી ઉત્તમ ગાય ( ગીર ગાય) ને જર્મની વાળા પોતાના દેશમાં લઇ જઈને તેનો વંશ આગળ વધારીને 2 લાખ ડોલર (લગભગ એક કરોડ)ની ગાય વેચી રહ્યા છે. જયારે ભારતમાં તે ગાય ફક્ત ૫૦૦૦ જ રહી ગઈ છે. તો મિત્રો સૌથી પહેલી કામ જો તમે દેશ માટે કરવા માગો છો તો ગૌરક્ષા કરો ગૌરક્ષા જ ભારત રક્ષા છે.

વિડીયો


Posted

in

, , ,

by