જય ખોડીયાર રામામંડળ પાટ ખિલોરી નો આ વિડીયો ૧૪ લાખ થી વધુ લોકો એ જોયો

જય ખોડીયાર રામામંડળ પાટ ખિલોરી. તા.ગોંડલ જી.રાજકોટ. રામદેવજી મહારાજ ની જીવનલીલા ભજવતું અલોકીક રામામંડળ.

મોમાઈ ધામ આશ્રમ ચોબારી મંહત નાથારામ બાપુ તેમજ. બરવાળા વાળા ચોથા ભગતે ગામડે ગામડે રામદેવ જી મહારાજ ના દેવળ બંધાય એ માટે રામામંડળ ની સરુઆત કરેલી.

ચોટીલા પંચાળ બાજુ ના તળપદા કોળી તેમજ બાવાજી કુંભાર આવા લોકો ને શુર નુ જ્ઞાન ન હોવા થી નથારામ બાપુ અને ચોથા ભગતે સરળ રાગ થી રામામંડળ ની રચના કરી છે.

આજે રાજા રે બોલાવે પ્રધાન આવજો રે.આ ફુલ કોમેડી વિડીયો છે યુ ટુબ મા.૧૪ લાખ વાર જોવાયેલ જય ખોડીયાર રામામંડળ પાટ ખિલોરી. પ્રમુખ. અશોક મકવાણા ૯૯૨૪૪૧૫૩૮૯

નાથારામ બાપુ મોમાઈ ધામ ચોબારી એ ૧૫૦ જેટલા રામામંડળ બનાવેલ છે.લોક વાયકા અનુસાર ગુજરાત મા દલ્લુ શેઠ નામે એક વાણીયો રહતો હતો એને સંતાન ન હોવા થી રામદેવ પીર ને માનતા કરેલી કે મારે સંતાન થાસે તો હુ રણુજા ની જાત્રા એ આવીશ.

વાણીયા ને એક વર્ષ પસી એક દિકરા નો જન્મ થયો. પછી દકરો સવા મહિના નો થયો એટલે વાણીયો ને વાણીયાર સવા મહિના ના દિકરા ને હિરા માણેક દાગીના લઈ રણુજા તરફ સાલી નિકળીયા. ઘોર જંગલ માથી પસાર થતા એક ભીલડી એ જોયુ કે શેઠ ને શેઠાણી જાજો માલ લઈ ને જાય છે. એટલે ભીલડી એ ભીલ ને વાત કરે છે.

આપણા જંગલ માથી વાણીયો ને વાણીયાર સામટો માલ લઈ ને નિકળા છે.માટે તમે ઘટાટોર જંગલ આવે છે ત્યા સંતાય જાજો હુ વાણીયા વાણીયાર ને ઘટાટોર જંગલ માથી હકવીસ. યોજના મુજબ ભીલડી વાણીયા પાસે જાય છે અને વાણીયા ને કહેછે ભાઈ તમે રામદેવ પીર ની જાત્રાએ જાતા હોય તો લઈ જાવને મારે રામદેવ પીર ની માનતા છે વાણીયો આનાં કાની કરે છે પણ ભીલડી મીઠી મીઠી વાતો કરી ને મનાવી લેછે.

શેઠ આ જંગલ બોવ મોટું છે અંદર જાતા રસ્તો નહીં મળે મે બધાય રસ્તા જોયા છે. વાણીયો ને વાણીયાર ભીલડી ની માની આગળ વધે છે. ઘટાટોર જંગલ ને ઉસા ઉસા ડુંગરા ની વસે ભીલ જાડીયુ માથી બહાર આવી ને ભીલ ને ભીલડી વાણીયા ને ધડ થી મસ્તક જુદા કરી ને દર દાગીના લઈ ભાગી જાય છે.ઘોર જંગલ મા વાણીયાર એકલી અઠુલી રુદન કરે છે. પીર રામદેવ ને પોકાર કરે છે.ઉભી ઉભી અબળા કરે છે.પોકાર હુકમ કરો તો પીર જાત્રાયુ થાય.

બે હતા વાણીયા ને ત્રીજો મળો સાથ મારી નાખો વાણીયો ને માલ લઈ ગયા સોર.વાણીયાર નો સાદ સાભળીને રામદેવ જી માહારાજ લીલુડો ઘોડીલો લઈ ને વાણીયા ની વારે જાય છે.વાણીયા ને સજીવન કરી રણુજા તરફ રવાના કરે છે. રામદેવ જી મહારાજ ભીલ ની પાછળ જઈ ને ભીલ ને સજા કરી વાણીયા નો માલ પરત કરે છે. અને ભીલ ને પુછે તુ આવુ સા માટે કરે છે. ભીલ કહે છે.પ્રભુ હુ ચોરી ન કરુ તો આ અઘોર જંગલ ની માલીકોર મારુ ગુજરાન કઈ રીતે સાલે મારા બાલ બચ્ચા ના પેટ કોણ ભરે.

રામદેવ જી મહારાજ ભીલ ને કહેછે જંગલ મા તુ મારી જીવનલીલા ભજવજે ગુજરાત માથી આવતા મારા ભક્તો ને વિસામો આપજે.તારુ ગુજરાન એમા થી સાલા કર છે.ત્યારથી મારવાડ માથી ગુજરાત મા બરવાળા ચોથાભગત અને ગામડે ગામડે ૧૬૧ દેવળ બનાવી શુકેલા ના નાથારામ બાપુ મોમાઈ ધામ ચોબારી.

સાદા રાગ બધાજ ગાઈ સકે એવા રાગ રામામંડળ લખુ.ચોથા ભગતે ૨૫ વર્ષ પહેલા ટેપ ની ઓડીયો કેસટ બાર પાડે લી. નાથારામ બાપુ શગુણા અને ચોથા ભગત રામદેવ પીર બનતા ૨૫ વર્ષ પહેલા. રામદેવરા. રાજસ્થાન. રણુજા ના ગાદિપતી આનંદ સિંહ તંવર. પણ નાથારામ બાપુ ની મુલાકાત કરવા આવેલા છે. જય બાબારી જય ખોડીયાર રામામંડળ પાટ ખિલોરી

પ્રમુખ. અશોક મકવાણા ૯૯૨૪૪૧૫૩૮૯

વિડીયો

https://youtu.be/M4SllyGHnpg