“જય મોગલ ગરબા ગ્રુપ” નાં ત્રણ તાલી ગરબા, ૬૦ સ્ટેપ વેસ્ટર્ન હીંચ નો જુયો વાયરલ વિડીયો

સૂરત નાં “જય મોગલ ગરબા ગ્રુપ ” નો ૬૦ સ્ટેપ્સ નાં વેસ્ટર્ન હિચ નો વિડીયો ટૂક સમય માં ઘણો લોકપ્રિય બન્યો છે.
જેમાં દોઢીયા , વેસ્ટર્ન, ત્રણ તાલી, હીંચ, ટીટોડા, અને અર્વાચીન ગરબા થી આપણી ગુજરાતી સન્સ્કૃતિ નું ગૌરવ પણ જાળવીયુ છે.

અવ નવા અનોખા સ્ટેપ્સ અને ત્રણતાલી નાં વેસ્ટર્ન ગરબા અને એવા અનેક સ્ટાઈલ નાં ગરબા અને દોઢીયા સાથે પ્રાચીન ગરબા ને સંકેલી ને ગરબા નું મહત્વ જાળવવા ના પ્રયાસ સાથે ખુબ જ જોશ અને ઉત્સાહ થી સૂરત નાં “જય મોગલ ગ્રુપ ” એ એક વર્ષ નાં પ્રારંભિક સમય મા સરસ મજા નાં દોઢીયા અને ગરબા ને સાથે મળાવી ને રમવા સાથે મોજ અપાવે એવા વિચાર સાથે અ વખતે “ત્રણ તાલી ગરબા વિથ ડાન્સ ” અને ” વેસ્ટર્ન અર્વાચીન હીંચ” એવી હજી ઘણી બધી સ્ટાઈલો લઈ આવી ગયા છે.

આ વેસ્ટર્ન હીંચ માં નાના થી લઇ મોટા વય ના લોકો ખુબજ મસ્તી અને મોજ થી જુમે છે.
અત્યાર સુધી લોકો ને ત્રણ તાલી ના ગરબા રમવ ખુબજ બોરિંગ લગતા હતા હવે એ બધી બાબતો ને ધ્યાન માં રાખી ને ૬૦ સ્ટેપ્સ નું વેસ્ટર્ન હીંચ નું દોઢીયું બનાવ્યું છે જેમાં સહેલાઈથી બધા રમી સકે.

દોઢિયા કલાસિસ નવરાત્રિના ત્રણ મહિના પહેલાથી જ શરૂ થઈ જાય છે જ્યારે અમુક દોઢિયા ક્લાસિસ આખું વર્ષ કાર્યરત હોય છે. અને તેના સંચાલકો આજની યુવા પેઢીને ધ્યાનમાં રાખીને અલગ અલગ ડાન્સ ફોર્મ્સમાં દોઢિયા સ્ટેપ્સ તૈયાર કરે છે.

અત્યાર ના ગરબા અને દોઢીયા ને ખુબ જ સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે અને આજકાલ ના લોકો વજન ઘટાડવા માટે ૨ થી ૩ કલાક જીમ અન સવારે જોગિંગ પર જતા હોઈ છે. પણ એ લોકો માટે આ ગરબા ફાયદેમંદ સાબિત થઇ સકે છે. અને માત્ર ૩૦ મિનીટ રોજ ની પ્રેકટીસથી સારું એવું વોર્કઆઉટ કરી શકાય છે.

જીમ ને બદલે ઘણાયે દોઢિયા નો સહારો લીધો છે. મોટાભાગની યુવતીઓ અને ગૃહિણીઓએ દોઢીયા ને જ પોતાનું વર્કઆઉટ બનાવી લીધું છે અન જેે તેમને ફિટ અને એક્ટિવ રહેવા માટે ઘણી ખરી મદદ પણ કરે છે. દોઢિયાથી તમારી કેલેરી પણ એટલી જ બર્ન થાય છે અને તમારું વધારાનું વજન પણ ઓછું થાય છે.

ફક્ત યુવતીઓ જ નહીં પરંતુ એવા યુવકો પણ અહીં આવીને પોતાની એક્સ્ટ્રા કેલરી અને ફેટ બર્ન કરે છે જેઓ જીમથી કંટાળી ગયા હોય. દોઢિયાની તમારો સ્ટેમિના જળવાઇ છે અને જીમ કરતાં વધારે સ્ફૂર્તિ પણ મળે છે.

જિમમાં દરરોજ એકની એક કસરતો કરીને કંટાળી ગયા હોવ તો તમે દોઢિયા ક્લાસમા દરરોજ અવનવા અને વિવિધ સ્ટેપ શીખીને વર્કઆઉટ કરી શકો છો.

વિડીયો  

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.