જે આ કરશે તેને ક્યારેય પણ સાંધામાં દુઃખાવો, કમરના દુઃખાવો, ડાયાબીટીસ, બ્લડપ્રેશર ની તકલીફ પણ નહી થાય

જે મહિલાઓ આ કરશે તેને ક્યારે પણ સાંધામાં દુઃખાવો, કમરના દુઃખાવો, ડાયાબીટીસ, બ્લડપ્રેશર ની તકલીફ પણ નહી થાય

અમેરિકામાં ઘઉં ન હોવાને લીધે જ લોટ દળવાથી લઈને પાવરોટી (ડબલરોટી) બનવામાં ૯૦ દિવસ નીકળી જાય છે. આપણા આયુર્વેદ શાસ્ત્રમાં વાગભટ્ટજી કહે છે કે લોટનો જેટલો વહેલો ઉપયોગમાં લઇ શકાય તેટલું સારું છે અને રોટલી બન્યા પછી ૪૮ મિનીટ સુધીમાં ખાઈ લેવી જોઈએ અને દળેલો ઘઉંનો લોટ તો ૭ દિવસ સુધી રાખવો જોઈએ. તેનું કારણ એ છે કે તેની માઈક્રોન્યુટ્રીયંટસ સમય સાથે સાથે ઓછો થતો જાય છે.

હવે એ પ્રશ્ન થાય છે કે, તાજું આવે છે, ક્યાંથી લાવીએ, તો તેના માટે હાથવાળી ઘંટી છે. ભારતમાં હજારો વર્ષોથી ઘરમાં ઘંટી ઉપર લોટ બનાવવાની પરંપરા રહી છે. આ ઘંટી ઉપર અભ્યાસ કરવામાં આવ્યો છે કે તે આ કેવી અદ્દભુત વસ્તુ બનાવી છે. જે આપણા ઋષિ મુનિઓએ આ વિશ્વને આવું અદ્દભુત મશીન આપેલ છે, તે તાજો તો લોટ આપે જ છે, સાથે આપણને સારું સ્વાસ્થ્ય પણ આપે છે. ઘંટી ચલાવવાથી આપણી અંદરની બધી માંસપેશીઓ ફ્લેક્સીબલ રહે છે.

આપણા દેશમાં તે જે મહિલાઓ ઘરમાં ઘંટી ચલાવતી હતી, તેની ઉપર એક અભ્યાસ રાજીવ દીક્ષિતે કર્યો. જે મહિલાઓ ગામમાં ઘંટી ચલાવે છે અને જે નથી ચલાવતી. બન્ને ઉપર એક અધ્યયન કરવામાં આવેલ તો તે રીપોર્ટમાં જાણવા મળ્યું કે જે ૯૦ મહિલાઓ ઘંટી ચલાવે છે. તેમાંથી કોઈ ને પણ આજસુધી સીજેરિયન ડીલીવરી થઇ નથી, કોઈના પણ પગ, ગોઠણ, ખંભા, ગરદનમાં દુઃખાવો નથી. ઊંઘ સારી આવે છે, ડાયાબીટીસ નથી થયું, હાઈપરટેંશન નથી, બ્લડપ્રેશર ની તકલીફ નથી, એવી જ ૪૮-૫૦ બીમારીઓ તેમાંથી કોઈને પણ નથી. અને જે માતાઓ પીસેલો લોટ લાવે છે જેવી કે શક્તિભોગ, આશીર્વાદ, કેપ્ટેન કુક અને આઈ.ટી.સી. નો તેમના ઘરમાં ડાયાબીટીસ પણ છે હાઈપરટેંશન પણ છે અને આર્થરાઈટીસ પણ છે.

પછી વૈધજીને પૂછવામાં આવ્યું કે એવું શું છે ઘંટી ચલાવવામાં, તો તેમણે જણાવ્યું કે જયારે આપણે ઘંટી ચલાવીએ છીએ તો સૌથી વધુ તાકાત પેટ ઉપર પડે છે અને મહિલાઓના પેટનો એક ભાગ વધુ હોય છે જે પુરુષોના પેટમાં નથી હોતો જેના આપણે ગર્ભાશય કહીએ છીએ તે ગર્ભાશય પેટની બરોબર વચ્ચે ના ભાગમાં છે. ઘંટી ચલાવતી વખતે સૌથી વધુ તાકાત ત્યાં પડે છે અને ગર્ભાશય વિષે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનના બધા સંશોધન એવું કહે છે કે આ જે ગર્ભાશય ની આજુ બાજુ ના ભાગમાં જેટલું વધુ હલન ચલન રહેશે એટલી ફલેકસીબીલીટી એટલે કે નરમ રહેશે આ ગુણને લીધે બાળકનો જન્મ થાય છે અને આ ગુણ જાળવી રાખવા માં સૌથી મોટી ભૂમિકા છે, માંસપેશીઓનું હલન ચલન અને આ હલન ચલન પેટના ભાગમાં સૌથી સારી રીતે ઘંટી ચલાવવાથી થાય છે.

એ જ કારણ છે કે માતાઓ નિયમિત રીતે ઘંટી ચલાવી રહી છે તેને સીજીરીયન ડીલીવરી નથી થઇ રહી કેમ કે ગર્ભાશય ની ફલેકસીબીલીટી મેન્ટેન છે અને સરળતાથી શિશુ બહાર આવી જાય છે વગર કોઈ ઓપરેશને આ કારણ છે કે જુના સમયમાં માતાઓ ને ૫ થી ૧૦ સુધી બાળકો થતા હતા પણ ક્યારેય સીજીરીયન ડીલીવરી થઇ નથી. એક દાદીમા આવતી હતી ગામની અને એવી રીતે બાળક કરાવી જતી રહેતી હતી જેવી રીતે ખીચડી કે દાળ પકવીને જતી રહે છે તે કોઈ MBBS હોતી નહીં.

એક બીજો અભ્યાસ કરવામાં આવેલ કે વગર સીજીરીયન ઓપરેશન થી બાળક કેવી રીતે પેદા કરી શકાય છે તો ખુબ જ અદ્યયન પછી જાણવામાં આવ્યું કે આ ઘંટી ની મદદથી જ આવું શક્ય થઇ શકે છે અને આયુર્વેદ માં માં ને ૭ માં મહિના સુધી ઘંટી ચલાવવાની પરવાનગી આપતા હતા ૮ માં મહીને બંધ કરી દે તો સારું છે અને ૭ મહિના સુધી જે ઘંટી ચલાવેલી માતા ઓ ને બાળક વગર સીજીરીયન ઓપરેશન ના થાય છે.

એક વાત બીજી તમને જણાવી આપીએ કે જે બાળક સીજીરીયન થી થયેલ છે અને જે વગર સીજીરીયન થી થયેલ છે, તો જાણવા મળેલ છે કે સીજીરીયન બાળક વધુ બીમાર રહે છે અને જે વગર સીજીરીયન છે તે એકદમ સ્વસ્થ છે તંદુરસ્ત છે તેનું બ્રેન ડેવલપમેંટ પણ તેમનું સારું છે અને તેમની કલ્પના શક્તિ પણ સારી છે.

વાગભટ્ટજી કહે છે કે ભોજન બન્યાના ૪૮ મીનીટની અંદર જ ખાઈ લો, ત્યાર પછી તેમાં રહેલ માઈક્રોન્યુટ્રીટસ નાશ પામે છે. ઘઉંનો લોટ ૧૫ દિવસથી વધુ સમય પહેલા દળેલ ન ખાવ. બાજરો, જુવાર અને મક્કાઈ નો લોટ ૭ દિવસ થી જુનો ન ખાવ.

મિત્રો આપના એક મિત્ર એ રાજીવભાઈના સ્વપ્નાનું ભારત બનાવવાની એક નાની એવી પહેલ કરી છે. તેમણે બેયરીંગ વાળા હાથે લોટ ઘંટી તૈયાર કરેલ છે. જેના લીધે શરીર ઉપર તાકાત ઓછી પડશે. જેના લીધે ઘણા રોગોથી બચી શકાય છે અને ભોજન માટે તાજો અને પોષ્ટિક લોટ પણ મળી જાય છે. માતા અને બહેનો જેમને પેટનો દુખાવો અને માસિક સાથે જોડાયેલ તકલીફો રહે છે, કે બિનજરૂરી વજન વધે છે તેમના માટે રામબાણ નું કામ કરે છે.
વધુ જાણકારી માટે નીચે એમનો સંપર્ક કરી શકો છો અને તમે પણ એમની પાસેથી કે બીજેથી આવી ઘરઘંટી ખરીદી શકો છો.

જય પ્રકાશ ચૌધરી

સરનામું

ગામ : મન્સૂરી

તાલુકો : નોહર

જિલ્લો હનુમાનગઢ (રાજસ્થાન)

મોબાઈલ નમ્બર 09828105535