જિન્સ અને ટાઈટ કપડા પહેરવાથી આવે છે નપુસંકતા, જાણો આની પાછળનું વૈજ્ઞાનિક કારણ

મિત્રો આ ટાઈટ કપડા આપણા પૂર્વજ ક્યારેય નહોતા પહેરતા, તેઓ હંમેશા ખુલતા કપડા પહેરતા હતા જેવા કે કુર્તા પાઈજામાં ધોતી કુર્તા વગેરે. તેમનું જીવન લાંબુ હતું અને સ્વાસ્થ્ય આપણાથી પણ સારું રહેતું હતું. આ જિન્સ અને અન્ય કપડા જે આપણે પહેરીએ છીએ તે વિદેશી છે, આ વિદેશથી આવ્યા છે.

માન્યું કે આનું ઉત્પાદન હવે આપણા દેશમાં પણ થાય છે પરંતુ આ વેશભૂષા ભારતની નથી. હવે જિન્સ ના વિષે તમને કહી દઉં કે જો તમે સતત જિન્સ પહેરી રહ્યા છો તો તમારામાં નપુસંકતા પણ આવી શકે છે. આજનું મોડર્ન મેડીકલ સાયન્સ જેને એલોપેથી ચિકિત્સા પણ કહે છે તેમણે પણ આને માન્યું છે કે જિન્સ પહેરવાથી નપુસંકતા આવે છે.

આ વીડીઓમાં વિશાલ ભાઈથી સાંભળો આ કેટલું ખતરનાક છે:

વૈજ્ઞાનિક કારણ :-

આપણા શરીરનું તાપમાન ૩૭ ડીગ્રી સેન્ટીગ્રેટ હોય છે, અને આપણા વીર્યમાં જે શુક્રાણું હોય છે, તેનું તાપમાન તેનાથી ૨ ડીગ્રી ઓછુ એટલે ૩૫ ડીગ્રી સેન્ટીગ્રેટ હોવું જોઈએ. ત્યારે જ તે જીવિત રહી શકે છે, જો ૩૫ થી વધુ હોય તો તે નષ્ટ થવા લાગે છે. તેથી જ પુરુષોમાં અંડકોષને શરીરની બહાર રહે એવી રચના હોય છે. જેથી આપણા શુક્રાણું જીવિત રહી શકે. પરંતુ આપણે શું કર્યું, વિદેશી વેશભૂષા અપનાવી લીધી અને ટાઈટ કપડા પહેરવાનું શરુ કરી દીધું અને આપણે વેશભૂષાના ગુલામના શિકાર થઈ ગયા.

વિચારો આપણા ઋષિ-મુની કેટલા મોટા વૈજ્ઞાનિક હતા જેમણે ખોજ કરી કે આપણે ખુલતા વસ્ત્ર પહેરવા જોઈએ જેમાં કુર્તા પાઈજામાં ધોતી નો સમાવેશ થાય છે. એટલે કે આપણે ભારતીય વેશભૂષામાં રહેવું જોઈએ. જેનાથી આપણા અંડકોષની આસપાસનું તાપમાન સામાન્ય રહે, ઠંડુ રહે. આજકાલ શું થઇ ગયું છે કે લોકોએ ખુબ જ ટાઈટ કપડા પહેરવાનું શરુ કરી દીધું છે. ચડ્ડી(underwear) પણ ખુબ જ ટાઈટ પહેરવાનું શરુ કરી દીધું છે.

આ સંદર્ભમાં ડોકટરોનો રીપોર્ટ છે કે જો તમે ટાઈટ જિન્સ પહેરો છો તો એક દાયકામાં તમારા શુક્રાણું(sperm count) ૬૦ લાખ શુક્રાણું પ્રતિ મીલીગ્રામ થી ૧૦-૧૫ લાખ પ્રતિ મીલીગ્રામ થઇ જાય છે. હવે તમે વિચારો કે તમે જિન્સ પહેરીને તમારા કેટલા શુક્રાણુંનું નુકસાન કર્યું છે. આ જ ખુબ મોટી નાપુસંક્તાનું કારણ બની રહ્યું છે.

હવે તમને બધા ને આગ્રહ છે કે મૂળ સમસ્યાને સમજો અને સ્વદેશીની અવધારણા જાણો, રાજીવ ભાઈએ આખું જીવન તેના પર લગાવી દીધું. હવે જો વિદેશી કંપની જિન્સ બનાવી રહી છે તો તે ખોટું છે, અને દેશી બનાવે તો તે સાચું છે, તો તે જરાય શક્ય નથી. બંને જ ખોટું છે.

સ્કીની જિન્સ કુલા અથવા પીઠના દુખાવા જેવી સમસ્યા નું કારણ બને છે. લોકો ભલે સ્કીની જિન્સ પહેરીને પોતાને પાતળા દેખાડવા માટે ઘણું ટાઈટ જિન્સ પહેરે પરંતુ આ ઘણી ખતરનાક બીમારીઓને દાવત દે છે જેવું કે આ મહિલા જોડે થયું.

હમણાં હાલમાં જ ઓસ્ટ્રેલીયામાં એક ૩૫ વર્ષીય મહિલાને ટાઈટ જિન્સ પહેરવું ઘણું મોંઘુ સાબિત થયું. આ મહિલાએ પોતાના શરીરને પાતળું બતાવવા ખુબ જ ટાઈટ જિન્સ પહેર્યું અને ઘણા લાંબા સમય સુધી પહેરી રાખવાના કારણે પગમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ ગયો અને લોહીની સપ્લાય રોકાઈ જવાથી પગમાં જુનજુની થવાનું અનુભવવા લાગી. પણ આ વાત ને પણ તેણે નજરઅંદાજ કરી પરંતુ થોડી જ વારમાં તે બેભાન થઇ પડી ગઈ તેને હોસ્પિટલ લઈ જવાઈ ત્યાં તેના શરીરનું તાપમાન શૂન્ય થવાના કારણે તરત જ તેના શરીરનું બ્લડ સર્ક્યુલેસન ઓછુ થવા લાગ્યું ત્યાર બાદ તે મહિલા ચાર દિવસ સુધી ચાલવાની હાલતમાં ન હતા.

આ ઘણો ગંભીર મામલો છે જેને નજરઅંદાજ કરવું પોતાના માટે ખતરનાક બીમાંરીયોને દાવત દેવા બરાબર છે. વધારે ટાઈટ કપડા પહેરવાથી તમારા મૂત્ર માર્ગમાં સંક્રમણ ઉત્પન્ન થાય છે. પુરુષો માટે પણ ટાઈટ જિન્સ હાનીકારક હોય છે. તેનાથી તેમના અંડકોષ ની વિકૃતિ થઇ શકે છે. ફીટીંગ જિન્સ પહેરવાથી તેમના અંડકોષ સુધી પહોચવાવાળું રક્ત સંચાર રોકાઈ જાય છે અને અંડકોષનું કાર્ય રોકાઈ જાય છે.

જિન્સ પહેરવાથી તમે બીમાંરીયોના શિકાર પણ થઇ શકો છો જેવી કે

૧. કેટલીક વાર લોકો ફેશનમાં આવીને ટાઈટ જિન્સ, સ્કર્ટ્સ અને આવા અન્ય ડ્રેસીસ પહેરી તો લે છે પરંતુ તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ પ્રકારની ડ્રેસથી ન ફક્ત તમને ચાલવા-ફરવામાં તકલીફ થશે, પરંતુ તેનાથી તમારું પોસ્ચર પણ ખરાબ થઇ શકે છે.

૨. ટાઈટ જિન્સ પહેરવાથી તમને ઉઠવા બેસવામાં તકલીફ આવી શકે છે જેનાથી તમારી રીઢ ના હાડકામાં અસર કરે છે.

૩. ધ્યાન રાખો, આખો દિવસ જિન્સનું પેન્ટ પહેરવાથી તમારા શરીરના આકારમાં પણ ફેરફાર થાય છે. આ જ નહિ, આવા કપડા પહેરવાથી અસહજ અનુભવ કરે છે.

૪. તમને કહી દઈએ કે ટાઈટ જિન્સ પહેરવાથી તમને માથું દુખવું, શરીર દુખવું જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

૫. જિન્સથી ચામડીના રોગ પણ થઇ શકે છે. બોડી તમારી ખુબ જ કડક થઇ જાય છે જયારે તમે ટાઈટ જિન્સ પહેરો છો જેનાથી બ્લડ સીર્ક્યુલેસન અને નર્વસ સીસ્ટમ પણ પ્રભાવિત થઇ શકે છે. આ જ નહિ, સ્કીની જિન્સ ખુબ જ લાંબા સમય સુધી તમારી ચામડીને ચીપકી રે છે, જે કારણથી પરસેવો સુકાઈ શકતો નથી અને ઘણી સ્કીન સંબંધિત બીમારિયો તમને પોતાનો શિકાર બનાવી શકે છે.

૬. ટાઈટ જિન્સ ના કારણે તમને સ્કીન ઈરીટેસન અને ફંગસ ઇન્ફેક્સનની ફરિયાદ પણ થઇ શકે છે. એટલું જ નહિ, આવામાં ચર્મ રોગ થવાનો ખતરો પણ વધી જાય છે.

૭. ટાઈટ સ્કીની જિન્સ પહેરવાથી વારં વાર સ્કીનની નમી ગાયબ થઇ જાય છે, જેના કારણે તમને ખુજલી અને રેડ રૈસેસ થઇ જાય છે. ત્યાં જ ત્વચા સંક્રમણનું થવું સામાન્ય વાત છે.

૮. જો તમે વર્ક આઉટ કરવા નું વિચારી રહ્યા છો તો તેના માટે તમે સ્કીન ટાઈટ જિન્સની પસંદ કદી ન કરો કારણ કે જોગીંગ સમયે આપણે ઘણી શારીરિક ગતિવિધિ કરવી પડે છે. વારં વાર ઉઠવું બેસવું પડે છે અથવા પગ ફેલાવવા જેનાથી આપણી જાન્ધોની નસો પર દબાવ પડે છે. અને તેનાથી પગમાં બ્લડ સર્ક્યુલેસન રોકાઈ જાય છે અને પગનું શૂન્ય થવાથી ઘણી મુશ્કેલી થાય છે.

વિડીયો