જો ડોકટરે કહી દીધું છે કે કેન્સર છે તો આજે જ શરુ કરી દો આનું સેવન જાણો કેવી રીતે

મિત્રો કેન્સર આપણા દેશમાં ખુબ ઝડપથી વધી રહ્યો છે. દર વર્ષે વીસ લાખ લોકો કેન્સરથી મરે છે અને દર વર્ષે નવા કેસ આવી રહ્યા છે. અને બધા ડોકટરોએ હાથ ઊંચા કરી દીધા છે. રાજીવભાઈની એક નાની એવી વિનંતીને યાદ રાખશો કે … કેન્સરના પેસન્ટ ને કેન્સરથી મૃત્યુ નથી થતા, જે ટ્રીટમેન્ટ તેમને આપવવામાં આવે છે તેનાથી ડેથ સૌથી વધુ થાય છે.

કેન્સરથી વધુ ખતરનાક કેન્સરના ટ્રીટમેન્ટ થાય છે. ટ્રીટમેન્ટ કેવા છે ? તમે બધા જાણો છો.. કેમોથેરાપી આપી દીધું, Radiotherapy આપી દીધું, Cobalt therapy આપી દીધું. Tablets Chemotherapy Treatment
તેમાં શું થાય છે કે શરીરની જે સામનો કરવાની શક્તિ છે Resistance power. તે બિલકુલ ખલાશ થઈ જાય છે. જયારે Chemotherapy આપવામાં આવે છે તો ડોક્ટર આવું બોલે છે કે અમે કેન્સરના સેલને મારવા માંગીએ છીએ પણ થાય છે શું સારા સેલ પણ તેની સાથે મરી જાય છે.

તેનો શું અર્થ છે Treatment લેવામાં જે ખર્ચ તમે કરી નાખ્યો તે ગયો જ અને રોગી પણ તમારા હાથથી ગયો. ડોક્ટર તમને ભૂલ ભુલભુલામણી માં રાખે છે હજુ છ મહિનામાં સારું થઇ જશે આઠ મહિનામાં ઠીક થશે પણ છેવટે તે મરી જાય છે, ક્યારેય બન્યું નથી કે Chemotherapy લીધા પછી કોઈ બચી શક્યો હોય.

તમારા ઘરમાં જો કોઈને કેન્સર થયું હોય તો વધુ ખર્ચ ન કરશો કેમ કે જે ખર્ચ તમે કરશો તેનાથી દર્દીનું તો ભલું થવાનું જ નથી તેને કેટલું કષ્ટ થશે કે તેની તમે કલ્પના પણ નહી કરી શકો.

તેને જે injections આપવામાં આવે છે,જે Teblets ખવરાવવામાં આવે છે, તેને જે Chemotherapy આપવામાં આવે છે તેનાથી બધા વાળ ઉતરી જાય છે, ભ્રમર ના વાળ ઉતરી જાય છે, ચહેરો એટલો ભયાનક લાગે છે કે ઓળખી પણ નથી શકતા કે આ તમારો માણસ છે? એટલી તકલીફ કેમ આપી રહ્યા છો તેને? ફક્ત એટલા માટે કે તમને અહંકાર છે કે તમારી પાસે ઘણા પૈસા છે તો Treatment હાર નહી માનું, થતું નથી તેવું,
અને તમને તમારી અડોશ પડોસી ની વાત ન સાંભળો કેમ કે આજકાલ આપણા Relatives ખુબ જ Emotionally Exploit કરે છે.

ઘરમાં કોઈને ગંભીર બીમારી થઇ ગઈ હોય તો જે સગા વ્હાલા છે તે પહેલા આવીને કહેશે કે અરે All india ન લઇ જતા? PGl નથી લઇ જતા? Tata Institute મુંબઈ નથી લઇ જતા? તમે કહેશો નથી લઇ જઈ રહ્યો હું મારા ઘરમાં જ સારવાર …. અરે તમે ઘણા કંજૂસ માણસ છો બાપ માટે આટલું પણ નથી કરી શકતા માં ને માટે આટલું પણ નથી કરી શકતા “, આ ખુબ જ ખતરનાક લોકો હોય છે. બની શકે કે ઘણી વખત Lnnocently કહો છો, તેને નોલેજ કઈ જ નથી, વગર નોલેજ નાં તે સજેશન ઉપર સજેશન આપતા જઈએ છીએ અને ઘણી વાર સારું એવું ભણેલા ગણેલા લોકો ફસાઈ જાય છે તેમાં… રોગી ને તો ગુમાવે છે પૈસા પણ જાય છે.

હળદર માં એક તત્વ મળી આવે છે જેને કર્ક્યુંમીન કહેવામાં આવે છે જે કેન્સરને રોકવામાં રામબાણ છે. જો તમને કેન્સરની બીક છે કે શરૂઆત પણ થઇ ગઈ છે તો તમે ગભરાશો નહી તને નિયમિત હળદર નું સેવન તમારા ભોજન સાથે કરો. ૯૦% દર્દી કેન્સર થી નથી મરતા પરંતુ તેના ઈલાજ થી મરી જાય છે તે એક આશ્ચર્યજનક સત્ય છે. જો કોઈ દર્દીએ પોતાનો કીમો કરાવવાનું શરુ કરી દીધું છે તો પછી તેનું નોર્મલ થવું ખુબ જ મુશ્કેલ બની જાય છે અને તેની ઉપર ફરી વખત પ્રયોગ ન કરો. રાજીવભાઈ એ આવા ઘણા દર્દીઓ ને સારા કર્યા છે જેમને કેન્સર હતું. અને તેમણે જે દેશી ઈલાજ અપનાવ્યો હતો તે એ હતો ભારતીય ગૌમૂત્ર, હળદર અને પુનર્નવા. જો તમે કે કોઈ અન્યને આવી કોઈ ફરિયાદ છે તો તમે પણ ઘરેલું નુસખા થી સ્વસ્થ થઇ શકો છો.

દેશી ગાય તે તમારા અડોસ પડોસ માં કે ગોશાળા માંથી મળી રહેશે. તેનાથી પણ વિશેષ છે કાળી ગાય અને તે ધ્યાન રાખશો કે ગાય ગર્ભવતી ન હોય તો સારું ગણાય તમે તો ગાયનું મૂત્ર લઇ લો જે અત્યારે નાનું બછડુ છે. હવે આ એક ગ્લાસ ગૌમૂત્રમાં ૧ ચમચી હળદર નાખીને તેને ધીમા તાપે ૧૦ મિનીટ સુધી ઉકાળો, ઉકળી ગયા પછી તમે તેને રૂમના વાતાવરણ માં ઠંડુ કરી લો, બસ દવા તૈયાર. તેને ગાળી ને તમે કોઈ કાચની બોટલ માં ભરીને મૂકી દો. હવે તેને રોજ સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે સાવ છેલ્લે અને દિવસમાં ઓછામાં ઓછું ૩ વાર ૧૦-૧૦ મિલી લેવું. અને સમયાન્તરે તપાસ કરાવતા રહો તમે જોશો કે તમારી કેન્સરની બીમારી ચમત્કાર રીતે સારી થઇ રહી છે.

બ્લડ કેંસર નો ઈલાજ જાણવા ક્લિક કરો >>> મિતુલ જીવતે જીવ જ મરી ગયોં હતો જ્યાંરે ડોક્ટરે તેનું નિદાન કરતા કહ્યું કે તારે તો બ્લડ કેંસર છે

કેંસર પર બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> મેડીકલ સારવાર વગર જ ચોથા સ્ટેજ પર પહોચેલ કેંસર થી આ મહિલાએ આવી રીતે જીત્યો જંગ

કેંસર પર બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> કેન્સર નાં દર્દીઓ માટે મોટા સમાચાર – દરેક સ્ટેજ નું કેન્સર થઇ શકે છે સારું જાણો કેન્સરનો ઈલાજ

કેંસર પર બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> 48 કલાક માં જ કેન્સર અને Leulemia ના સેલ્સ નાશ થવાના શરુ થઇ જાય છે જાણો સંસોધન અને આયુર્વેદ

કેંસર પર બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> કેન્સરના હજારો રોગીઓને આહારથી કેવીરીતે ઠીક કર્યા આ મહિલાએ ખુબ જાણવા જેવી છે આ વાત