તમારા ઘર માં કયો સાબુ વાપરવો એ હિરોઈનો નક્કી કરે? એડવરટાઈજ વાળા ને ધોઈ નાખ્યા

maya bhai ahir

માયા ભાઈએ જોરદાર વાતો કરી સાભળવા જેવી છે.

આપડે વિજ્ઞાન જેટલું આગળ વધે એટલા ભગવાન નવા રોગ મોકલે કે લે આલ્યો બીજો રોગ એટલે બહુ બીવું નહિ.

વાત ઈ કરતો તો આપડે બેનો કે ભાઈયો આપડે સારા થાવા મોઢે બધું લગાડીએ ફેર એન્ડ લવલી

હે ભાઈ આપડે ફેર એન્ડ લવલી લગાવાથી  ધોળા થઇ જઈએ?

હા નાં દીકરા થાયો માં

એ ઓલરેડી ધોળી ડોસીયો હોય જ

જો ફેર એન્ડ લવલી લગાવા થી ધોળું થવાતું હોય તો ૧ મહિનો ભેસ ને લગાડો અને એમાં જો ફેરફાર થાય તો તમતમાર મોઢે લગાડજો.

તમારા ઘર માં કયો સાબુ વાપરવો એ હિરોઈનો નક્કી કરે? તમારા ઘર માં કયો સાબુ ચોપડવો એ ઓલા ફિલમ માં હિરોઈન બેન આંટા મારતા હોય કે ઈ કે ઈ લગાડવો ? હા ? હા તો પોગ્રામ માં નો આવવું.

આ ન્રુ સત્ય કયું સાહેબ એ ૧૦૦ ટકા લગાડવું જોઈએ હું એનો વિરોધ નથી કરતો પણ સાચા માં સાચું તેજ મોઢા નું કયું છે ખબર? તમારા ઇષ્ટદેવ કે ને તમારા કુળ દેવી નું ભજન હશે એનું ઓટોમેટીક મોઢું તેજ કરતુ હશે એ મોટા માં મોટું ફેર એન્ડ લવલી.

મુસલમાન નો દીકરો હોય તો ઈ કેટલો નમાજ કરતો હોય એના સમરણ માં એનો પરમાત્મા કેટલો છે તમારા કુળદેવી ઇષ્ટદેવ માં ભગવાન સમરણ કેટલું?

માયા ભાઈએ આગળ સુદામા ની વાત કરતા વચે ડિસ્ટર્બ કરવા વાળા ને લઇ પાડ્યા ને કીધું

અમુક ને તો આટલું કઈ એ તોય સાભળતા જ નહિ હોય? શું એમના બાપ નું સલોળું કરવા આવતા હશે આહિયા?

માયાભાઈ નો મગજ હાલી ગયો ને ગુસ્સે થઇ ને કીધું.

ક્યારેક ક્યારેક એમ થાય કે આપણ ને કોને કીધું તું કલાકાર નાં દીકરા થાયો? આ ધંધા શું કામ કર્યા?

વિડીયો 

https://www.youtube.com/watch?v=up4W0REgvOg