જો લગ્નના દિવસે અચાનક થવા લાગે વરસાદ, તો ભગવાન આપે છે આ વિશેષ સંકેત, જાણો કેવી રીતે?

આપણા દેશમાં લગ્ન એક તહેવાર જેવા હોય છે અને તેની તૈયારીઓ ઘણા મહિનાથી શરુ થઇ જાય છે. ઘર પરિવારના લોકો લગ્નની તૈયારીઓમાં લાગેલા રહે છે, તો સંબંધિઓ મિત્રો દુર દુરથી આવવા લાગે છે. બધું મળીને દરેક કોઈને કોઈ પ્રકાર એ લગ્નની તૈયારીઓમાં લાગેલા રહે છે. પરંતુ હંમેશા જોવામાં આવે છે કે બધી તૈયારીઓ તે સમયે નકામી બની જાય છે, જયારે કોઈના લગ્નમાં વરસાદ થવા લાગે. એ વાત ઘણા ઓછા લોકોને ખબર હશે કે લગ્નમાં વરસાદ આવવાનો શું અર્થ હોય છે? તો આવો અમેં તમને જણાવીએ કે જો કોઈ લગ્નમાં અચાનક વરસાદ થવા લાગે તો તેનો અર્થ શું હોય છે.

જો કોઈના લગ્નમાં અચાનક વરસાદ આવી જાય તો તે માંડવીયા અને જાનૈયા બન્ને માટે મુશ્કેલી જેવું બની જાય છે. તમામ તૈયારીઓ એમ ને એમ જ રહી હાય છે. એવી સ્થિતિમાં ઘણા લોકો તેને અપશુકન માનતા હોય છે. લોકો લગ્નમાં વરસાદ આવવું આપણે ત્યાં અંધવિશ્વાસ મને છે. લોકો હંમેશા એ માને છે કે મારા લગ્નમાં વરસાદ ન આવે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે લગ્નમાં વરસાદ આવવાનો અર્થ શું હોય છે? આજે અમે તમને દરેક પ્રશ્નોના જવાબ આપી દઈશું.

હકીકતમાં લગ્નના દિવસે થતા વરસાદમાં ખાસ પ્રકારના સંકેત હોય છે. ભલે લગ્નના દિવસે થતા વરસાદથી લોકો થોડી તકલીફનું કારણ બને. પરંતુ આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તેનાથી તમને વિશ્વાસ થઇ જશે કે લગ્નના દિવસે વરસાદ થવો શુભ હોય છે. લગ્નના દિવસે વરસાદ થવો કુદરતનો વિશેષ સંકેત છે. લગ્નના દિવસે વરસાદ આવવો સારા નસીબનો સંકેત છે. જે પ્રકારે ધરતીના દુષ્કાળને દુર કરવા માટે વરસાદ થાય છે. તેવી રીતે લગ્નના દિવસે થયેલો વરસાદ ઈશ્વરનો આશીર્વાદ છે. આ લગ્નના સફળ થવાનું પ્રતિક છે. તમે તેને કુદરત તરફથી વરરાજા અને વહુને આપવામાં આવેલા આશીર્વાદ સમજી શકો છો.

લગ્નમાં વરસાદ આવવાનો અર્થ શું થાય છે. તમે તેને એવી રીતે પણ સમજી શકો છો કે લગ્નના દિવસે થતા વરસાદ સુખ સમૃદ્ધીનું પ્રતિક છે. કુદરત ઈશારો કરે છે કે આ લગ્ન સફળ થશે. કુદરત ઈશારો કરે છે કે વર વધુ નું જીવન આનંદમય અને સમૃદ્ધ રહેશે. વરસાદ નું પાણી જેવી રીતે પાક ને ઉપજાઉ બનાવવા માટે હોય છે. એવી રીતે જ લગ્ન લગ્ન માં આવતા વરસાદ નવ દંપત્તિના પરિવાર વધવાના સંકેત હોય છે. એટલા માટે જો તમારા લગ્ન માં પણ આજ પછી ક્યારે પણ વરસાદ આવે તો તમે તેને અપશુકન ન માનો. લગ્ન માં વરસાદ આવવાનો શું અર્થ છે, એ તો તમે જાણી જ ગયા હશો. તે આપણા માટે એક શુભ સંકેત છે. એટલા માટે જો હવે પછી તમે કોઈ લગ્નમાં જાવ તો તમારા માટે થોડી મુશ્કેલી પડશે પરંતુ વરસાદ થવાની પ્રાર્થના કરો.

ઘણાની ટેવ હોય છે કે સારા પ્રસંગે પણ નેગેટીવ બાબતો શોધવાની આવા લોકોના શારીરિક અને માનસિક સ્થિતિ ખરેખર દયનીય હોય છે. નેગેટીવ વ્યક્તિ ઘણા પ્રકારની બીમારીઓથી ગ્રસ્ત હોય છે આવા લોકો આવારનવાર બીમાર પડતા હોય છે. કહેવત છે ને કે ” મન ચંગા તો કખરોટ મેં ગંગા.” “મન સ્વસ્થ્ય તો શરીર સ્વસ્થ્ય” માટે આપણે પણ આવા લોકોથી દુર રહેવું જોઈએ. શું ખબર કે તે આપણામાં પણ કઈ નેગેવેટી વાત ઘુસાડી દે. તમે આ બાબત સાથે સહમત હો તો લાઇક અને શેયર કરવાનું ના ભૂલતા અને જે વ્યક્તીને તમે આ લેખ વાંચવા માંગતા હોય તેનું નામ કોમેન્ટમાં ટેગ કરવાથી તે વ્યક્તિ સુધી આ લેખ પહોચી જશે. ૨૬મી જાન્યુઆરી, 70 માં પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ. જય હિન્દ…