જો તમારી પાસે પણ છે ખાલી જગ્યા તો ખોલો MI સ્ટોર… ઘર બેઠા દર મહિને થશે 5 લાખ રૂપિયાની કમાણી

જો તમે પણ ઓછા બજેટમાં કોઈ ધંધો શરુ કરવાની ઈચ્છા ધરાવો છો તો ઉત્તમ તક છે. ભારતમાં પોતાના ધંધાને મજબુત બનાવવા માટે ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (xiaomi) સતત રોકાણ કરી રહી છે. ધંધાને વધુ વિસ્તાર કરવા મે શાઓમી એ વર્ષ ૨૦૧૯ ના અંત સુધી ૫ હજાર મી સ્ટોર્સ ખોલવાનું પ્લાનિંગ કર્યું છે.

આ સ્ટોર ખોલવાથી લગભગ ૧૫ હજાર લોકોને રોજગાર મળશે. આ ગામમાં બની શકે છે બે મી સ્ટોર : તેના વિષે શાઓમી ગ્લોબલના વાઈસ પ્રેસીડેંટ અને શાઓમી ઇન્ડિયાના મેનેજીંગ ડાયરેક્ટર મનુ કુમાર જૈન એ જણાવ્યું કે મી સ્ટોરની એવરેજ સાઈઝ ૩૦૦ ચોરસ ફૂટની છે. જેમાં પણ હોમ સ્ટોરનો સરેરાશ આકાર ૧૨૦૦ ચોરસ ફૂટનો છે. એક ગામમાં વધુમાં વધુ બે સ્ટોર્સ થઇ શકે છે. જો તમે પણ સ્ટોર ખોલવા માટે ઈચ્છા ધરાવો છો? તો કંપનીની વેબસાઈટ ઉપર જઈને સ્ટોર્સ ફ્રેન્ચાઈજી એપ્લીકેશન ફોર્મ ભરવાનું રહેશે.

એપ્લીકેશન ફોર્મ ભરવા માટે ક્લિક કરો : તમે પણ ફ્રેન્ચાઈજી એપ્લીકેશન ફોર્મને ભરવા માગો છો? તો આ mi ઉપર ક્લિક કરો. ફોર્મમાં તમારે સ્ટોરનું નામ, પાર્ટનરનું નામ ઉપરાંત સ્ટોરનું હાઈટ (ફૂટ માં), ફ્રન્ટ સાઈઝ, સ્ટોરનો કાર્પેટ એરિયા અને સ્ટોર ટાઈપ વિષે પણ જાણકારી આપવાની રહેશે. ફોર્મ ભરાયા પછી તમારી સાથે કંપની તરફથી સંપર્ક કરવામાં આવશે. ત્યાર પછી તમે શોર્ટલીસ્ટ થઇ જાવ છો, તો આગળની પ્રોસેસ હશે.

જૈન એ જણાવ્યું કે મી સ્ટોરની ફ્રેન્ચાઈજી લેવા માટે ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તેમણે જણાવ્યું, ભાગીદાર બનવા માટે કોઈ એ રીટેલ કે વેપારીનો અનુભવની જરૂર નથી, પરંતુ તેને પણ કંપની સાથે મેળ હોવો જોઈએ. તમને જણાવી આપીએ કે સ્ટોરની બ્રાંડીંગનું પૂરું રોકાણ શાઓમી તરફથી આપવામાં આવશે. જો કે બીજા ખર્ચા જેવા કે ઈંટીરીયર્સ કે ભાડું ભાગીદારીને પૂરું પાડવાનું રહેશે.

તે પહેલા કંપની એ મંગળવાર એ જાણકારી આપી કે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં રેકોર્ડ રીટેલ સ્ટોર્સ ખોલવામાં આવ્યા છે. કંપની એ તેને મી સ્ટોર્સ કહ્યું છે અને હાલમાં તેને મહાનગરોમાં ખોલવામાં આવ્યા છે. આ બધા સ્ટોર્સને ૨૯ ઓક્ટોમ્બરના રોજ ખોલવામાં આવ્યા છે. આ કંપનીનું એક સાથે એક દિવસમાં વધુમાં વધુ સ્ટોર ખોલવાનો વિશ્વ રેકોર્ડ છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.