ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે આ કપલનાં ફોટા, જાણો કોણ છે આ બન્ને

આ વ્યક્તિ જોવામાં બિલકુલ સાધારણ જેવો લાગે છે અને ખુબ કાળો છે, તેની પત્ની સાથે નાં ફોટા જોઈ લોકો એ ખુબ મજાક ઉડાવી ને લખ્યું હતું કે સરકારી નોકરી નાં ફાયદા, પરંતુ તેના લુક પર ન જાવ, કેમકે કોઈ સામાન્ય નહી પરંતુ ખાસ વ્યક્તિ છે ફેસબુક,ટવીટર,અને વોટ્સઅપ ઉપર હાલમાં એક ખુબ જ શામળારંગનો છોકરો અને સુંદર છોકરીનો ફોટો સોસીયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ જોડી ને લઈને યુજર્સ જાત જાતની પોસ્ટ અને કોમેન્ટ કરી રહ્યા છે. આ વ્યક્તિ નો દેખાવ જરૂર સામાન્ય માણસ જેવો છે, પરંતુ તેના લુક પર ન જાવ, કેમ કે આ કોઈ સામાન્ય નથી પરંતુ ખાસ હસ્તી છે. ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૬ માં તામીલનાડુના મદુરે માં જન્મેલ એટલી નું આખું નામ અરુણકુમાર છે. આમ તો આ ફોટો તમિલ ફિલ્મના ડાયરેક્ટ અને સ્ક્રીન રાયટર એટલી કુમાર ની છે. તેમણે પ્રખ્યાત ડાયરેક્ટર એસ શંકર સાથે પાચ વર્ષ સુધી કામ કર્યું હતું.

એટલીએ પોતાનું આગામી પિક્ચર NANBANNanban (૨૦૧૨) માં એક સાથે કામ કરવાનું શરુ કર્યું હતું, જે હિન્દી ફિલ્મ ૩ ઈડિયટ્સ ની રીમેક હતી. ૨૦૧૩ માં, એટલી કુમારે ‘રાજા રાની’ ફિલ્મથી ફિલ્મ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.
‘રાજા રાની’ એ સાઉથ ઇન્ડિયન બોક્ષ ઓફીસ ઉપર ચાર અઠવાડિયામાં લગભગ ૫૦૦ મિલિયન થી વધારે કમાણી કરીને મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.

ત્યાર પછી તેને બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર માટે વિજય એવોર્ડ પણ મળ્યો હતો. તેણે પોતાનું ઉત્પાદન હાઉસ એ એપલ પ્રોડક્શન શરુ કર્યો અને ફોકસ સ્ટાર સ્ટુડીઓજ ની સાથે પોતાની પહેલી ફિલ્મ ‘Sangili Bungili Kadhava Thorae’ બનાવી.

લગભગ ૮ વર્ષ ની રિલેશનશીપ પછી એટલી અને કૃષ્ણ પ્રિયા લગ્ન ગ્રંથીમાં જોડાઈ ગયા. ૨૦૧૪ માં થયેલ આ પ્રેમી જોડીના લગ્ન માં સાઉથ ઇન્ડિયા ની મોટી મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

કૃષ્ણ પ્રિયા પ્રખ્યાત ટીવી કલાકાર છે અને ઘણી સીરીયલોમાં મુખ્ય ભૂમિકા નું કામ કરી ચુકે છે. એ સિવાય તે સાઉથ ની સુપરહિટ ફિલ્મ ‘સિંઘમ’ માં દિવ્ય મહાલીન્ગમ ના પાત્રમાં નજરે પડી ચુકી છે.

તે પહેલા બાંગ્લાદેસી સુપરસ્ટાર અલીમ ઉર્ફ અશરફુલ સઈદ નો ફોટો વાયરલ થયો હતો. બોલીવુડ અને હોલીવુડના ‘હીરો’ ના પ્રભાવ કરતા વધુ સારો દેખાવ વાળા અલોમ નો સોસીયલ મીડિયા યુજર્સ એ ખુબ મજાક ઉડાવી હતી. તે સામાન્ય ઉચાઇ,પાતળું શરીર અને કાળો રંગ નો દેખાતો હતો.

આમ તો ભારતમાં જ ઓછા લોકો અલોમને ઓળખે છે. જયારે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડી પણ તેના ફેન છે અને તેમની સાથે ફોટા પડાવવા પાગલ હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.