જોક્સ પતિ-પતિમાં ઝગડો થઇ રહ્યો હતો, પત્ની – હું આખું ઘર સંભાળું છે, બાળકોને સંભાળું છું.

દિવસ આખાના થાકને દુર કરવા માટે વાચો આ મજાના રમુજી જોક્સ. હસતા હસતા તમે લોથપોથ થઇ જશો.
માણસ આખો દિવસ ઓફીસ કે ઘરના કામમાં લાગેલો રહે છે. દિવસ આખો વ્યસ્ત શેડ્યુલ પછી જયારે થોડો સમય મળે છે. તો તે તેના પોતાના પિરવાર સાથે હસતા રમતા પસાર કરવા માંગે છે. પરંતુ પરિવાર સાથે પણ તે ખુશ ત્યારે રહી શકે છે, જયારે તે મનથી ખુશ હશે.

એટલા માટે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે થોડા એવા જોરદાર રમુજ લઇને આવ્યા છીએ, જે તમારા દિવસ આખાનો થાકને ચપટીમાં ઉતારી દેશે. આ જોક્સ વાચીને તમારું મન ખુશ થઇ જશે અને તમે તમારા પરિવારને પણ ખુશ રાખી શકશો. આવો શરુ કરીએ હસવા હસાવવાની આ પરંપરા.

1) પિંકી પોતાના પતિ સાથે બેસીને ચાની ચૂસકીઓ લેતા લેતા છાપું વાચી રહી હતી.

છાપું વાચતા વાચતા પિંકીએ એક ચટપટી ખબર જોઈએ તો તેણે તેના પતિને કહ્યું.

પિંકી : સમાચાર છપાયા છે કે એક ૮૦ વર્ષના કુંવારા ઘરડાએ લગ્ન કરી લીધા.

પતિ (ઊંડા શ્વાસ લેતા) : બિચારાએ લગભગ આખું જીવન સમજદારી બતાવી

પરંતુ ગઢપણમાં મુર્ખામી કરી બેઠો.

૨) પપ્પુ પીધા પછી પોતાની પત્નીને : તમે કોણ છો?

પત્ની : પાગલ થઇ ગયા છો કે શું?

તારી પત્નીને ભૂલી ગયો.

પપ્પુ : ન શો દરેક દુ:ખને ભૂલવી દે છે, બહેનજી.

૩) સાળી : બનેવીજી, સરકારે વોટીંગની ઉંમર ૧૮ અને લગ્નની ઉંમર ૨૧ કેમ રાખી છે?

બનેવી : કેમ કે સરકારને ખબર છે કે દેશ સંભાળવો સરળ છે પરંતુ પત્ની નહિ.

૪) પપ્પુ ટ્રેનના પાટા ઉપર સુઈ ગયો.

એક માણસ બોલ્યો ટ્રેન આવશે તો મરી જઈશ.

પપ્પુ : સાલા, હમણાં પ્લેન ઉપરથી ગયું કાંઈ ના થ્યું.

તો ટ્રેનની શું વિસાત છે.

5) પતિએ પોતાની પત્નીનો હાથ પોતાના હાથમાં લઇને બજારમાં ફરી રહ્યો હતો.

ત્યારે રસ્તામાં તેનો દોસ્ત તેને મળ્યો અને કહ્યું : શું વાત છે યાર, લગ્નના આટલા વર્ષો પછી પણ તારી પત્ની પ્રત્યે આટલો પ્રેમ જોઈને ખુશ થઇ ગયો હું.

અરે એવું કાંઈ નથી યાર ‘તેનો હાથ છોડતા જ, તે કોઈ પણ દુકાનમાં ઘુસી જાય છે, એટલા માટે પકડી રાખ્યો છે.’

6) પપ્પુએ પોતાના બાળકનું નામ પાકિસ્તાન રાખ્યું.

તેના મિત્રએ પૂછ્યું : અરે તું તો મોટો દેશભક્ત બનીને ફરતો હતો ને,

તો પછી દીકરાનું નામ પાકિસ્તાન કેમ રાખ્યું?

સોલીડ જવાબ.

પપ્પુ દેશભક્ત છું એટલે તો આ નામ રાખ્યું છે.

જેથી દુનિયાને પણ ખબર પડે કે

હિન્દુસ્તાનમાં પણ એવા લોકો પડ્યા છે, જે પાકિસ્તાનના બાપ છે.

૭) પોતાના પ્રેમનો પ્રસ્તાવ કરતા છોકરો બોલ્યો

છોકરો : આઈ લવ યુ, મારી સાથે લગ્ન કરી લો

છોકરી : થપ્પડ ખાઈશ અત્યારે

છોકરો : જાનમાં આવી છે શું? તો પછી તું મુક્કો પણ ખાઈશ.

8) USAની એક બિલ્ડીંગમાં આગ લાગી ગઈ.

પપ્પુ (ફાયર બ્રિગેડને) : લોકોને એક એક કરીને નીચે ફેંકો, હું કેચ કરીશ.

પહેલો એક છોકરો આવ્યો, પછી છોકરી, પછી માણસ, પછી મહિલા.

પપ્પુએ બધાને પકડી લીધા.

પછી

એક નીગ્રો(કાળો માણસ) આવ્યો તો પપ્પુએ તેને

છોડી દીધો અને કહ્યું : અરે સાલાઓ, જે સળગી ગયા છે શું કામ ફેંકો છો.

9) શર્માજી પોતાના દીકરા ચિન્ટુને : કોનો ફોન હતો?

ચિન્ટુ : દોસ્તનો પપ્પા.

શર્માજી : ખરેખર બતાવ કોણ હતું?

ચિન્ટુ : સંજય દત્ત પપ્પા.

10) પપ્પુએ પ્રાણી સંગ્રહાલયમાં નોકરી કરી લીધી.

તેણે તમામ પીંજરામાં તાળું લગાવ્યું પરંતુ

સિંહના પીંજરાને તાળું ન લગાવ્યું.

ઓફિસરે પપ્પુને પૂછ્યું.

ઓફિસર : તે સિંહના પાંજરાને તાળું કેમ ન લગાવ્યું?

પપ્પુ : શું જરૂર છે. એટલા ખતરનાક જાનવરને કોણ ચોરી જવાનું?

ઓફિસર બેભાન.

11) પતિ-પત્નીમાં જોરદાર ઝગડો થઇ રહ્યો હતો,

પત્ની (ગુસ્સામાં) : હું આખું ઘર સંભાળું છું.

બાળકોને સંભાળું છું, ને તમે શું કરો છો આખો દિવસ?

પતિ : હું પોતાને સંભાળું છું.

આ તારી નશીલી આંખો જોઈને

પત્ની (શરમાઈને) : તમે પણ શું, ચાલો કહો આજે શું બનાવું છે તમારી પસંદગીનું?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.