જીભ ઉપર આવી રીતે ચમચી મુકીને એક મીનીટમાં સહેલાઇ થી જાણો, કે ક્યાંક તમને કોઈ બીમારી તો નથી ને

એ તો સૌ જાણો છો કે સામાન્ય રીતે એક ચમચીનો ઉપયોગ ખાવાનું ખાવા માટે કે કોઈ વસ્તુને મિક્સ કરવા માટે કરવામાં આવે છે. પણ ખુબ ઓછા લોકો જાણે છે ચમચીનો ઉપયોગ બીજી પણ ઘણી વસ્તુ માટે કરવામાં આવે છે. જી હા જો અમે તમને કહીએ કે તમે ચમચી દ્વારા તમારી ઘણી બીમારીઓ વિષે જાણી શકો છો, તો તમને વિશ્વાસ આવશે? જી હા આ સાંભળવામાં ભલે જ વિચિત્ર લાગી રહ્યું હોય, પણ તે સાચું છે કે તમે ચમચી દ્વારા પોતાની ઘણી બીમારીઓ વિષે જાણી શકો છો.

આમ તો પોતાની બીમારીઓ વિષે જાણવા માટે તમારે ચમચીને એક વિશેષ રીતે જ ઉપયોગ કરવાનો રહેશે અને તે વિશેષ ટ્રીક વિષે આજે અમે તમને વિગતવાર જણાવીશું. તમને જાણીને નવાઈ લાગશે કે આજે અમે તમને એક એવી ટ્રીક જણાવિશુ જેના દ્વારા આપણી ઘણી બીમારીઓ વિષે જાણી શકાય છે. જી હા આ ટ્રીક ને અજમાવ્યા પછી તમારે ડોકટરના ચક્કર લગાવવાની પણ જરૂર નહિ પડે. તો આવો હવે તમને આ ટ્રીક વિષે થોડું વિગતવાર થી જણાવીએ.

(૧) સૌથી પહેલા તો ચમચીના ઉપસેલા ભાગને પોતાની જીભ ઉપર ત્યાં સુધી ઘસતા રહો, જ્યાં સુધી તેની ઉપર લાળ ન લાગી જાય. જી હા જો તમે બીમારીઓ વિષે જાણવા માગો છો તો તમારે આવું કરવું જ પડશે. ત્યાર પછી તેને કોઈ ચોખ્ખા પોલીથોન કે પેકેટમાં પેક કરી દો.

(૨) ત્યાર પછી જયારે આ પ્રક્રિયા પૂરી થઇ જાય તો તેને લાઈટ ની પાસે માત્ર એક મિનીટ માટે મૂકી દો. તમને જાણીને નવાઈ લાગશે કે એક મિનીટ પછી જો તેમાંથી મીઠી ગંધ આવવા લાગે તો તેનો અર્થ તે છે કે તમને ડાયાબીટીસ થઇ શકે છે, જી હા તે એકદમ સાચું છે.

(૩) તે ઉપરાંત જો ચમચી ઉપર પીળી લીટી જેવું દેખાય કે પીળા પડ જેવું ચડી જાય, તો તે થાઈરોઈડ ની શક્યતા રહી શકે છે. તે ઉપરાંત જો ચમચી ઉપર રીંગણ જેવા રંગની લીટી જેવું દેખાય કે તેવા રંગ નું પડ ચડી જાય તો તે ખરાબ લોહી સર્ક્યુલેશન કે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાની શક્યતા હોઈ શકે છે.

(૪) આમ તો જો ચમચી ઉપર સફેદ રંગનું પડ ચડી જાય તો તે શરીરમાં કોઈ જાતના ઇન્ફેકશન થવાના સંકેત હોઈ શકે છે. તેનાથી તમારે બચતા રહેવાની જરૂર છે. તે ઉપરાંત જો ચમચી ઉપર નારંગી રંગનું પડ ચડી જાય તો તે કીડની સાથે જોડાયેલ બીમારીનો સંકેત પણ હોઈ શકે છે અને તે તમારા માટે ખુબ ખતરનાક સંકેત હોઈ શકે છે.

હવે આમ તો આ બીમારીઓ વિષે જાણવાની સૌથી સરળ અને ઉત્તમ ટ્રીક છે અને તેમાં તમારે ક્યાય બહાર જવાની પણ જરૂર નહી પડે. તેમ છતાં પણ તમને કોઈ જાતની કોઈ શંકા હોય તો તમારે ડોક્ટર પાસે જઈને જરૂર બતાવવું જોઈએ, કેમ કે ક્યારેક આ સામાન્ય એવા દેખાતા સંકેત પણ આપણા માટે જીવલેણ બની શકે છે.

તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે. આમ તો તમે ધારો તો બીમારીઓ વિષે જાણવા માટે આ ટ્રીક ને અજમાવી શકો છો. તેનાથી ઓછામાં ઓછું તમને એ તો ખબર પડશે કે તમને કઈ બીમારીઓ થઇ શકે છે. ખરેખર અને આશા રાખીએ છીએ કે તમને પણ બીમારી ન હોય અને તમે હમેશા આવા જ સ્વસ્થ રહો.