જુઓ સાઉથના 10 સુપરસ્ટારના બાળપણના ફોટા, બાહુબલીના પ્રભાસને ઓળખી નહિ શકો.

માનવીના જીવનમાં સૌથી સુંદર સમય જો કોઈ હોય છે તો તે છે પોતાનું બાળપણ. બાળપણ કોઈપણ પ્રકારની ચિંતા વગરનું જીવન હોય છે, અને એકદમ નિર્દોષ જીવન હોય છે, કોઈ પણ પરિસ્થિતિ સાથે કોઈ લેવા દેવા નથી હોતું, બસ પોતાની મસ્તીમાં જ મસ્ત હોઈએ છીએ. દરેકનું બાળપણ સુંદર હોય છે પછી તે સામાન્ય માણસ હોય કે કોઈ સુપરસ્ટાર. બાળપણના દિવસો હંમેશા યાદ રહે છે. બાળપણની યાદ તાજી કરવાની સૌથી સરળ રીત હોય છે બાળપણના ફોટા જોવા.

પોતાના બાળપણના ફોટા લગભગ દરેક પાસે હોય છે અને જયારે તે તેને જુવે છે, તો પોતાના બાળપણમાં ખોવાઈ જાય છે. સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર બોલીવુડ સ્ટાર્સના બાળપણના ફોટા વાયરલ થતા રહે છે પરંતુ આજની આ પોસ્ટમાં અમે તમારા માટે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના થોડા પોપુલર કલાકારોના બાળપણના ફોટા લઈને આવ્યા છીએ. અમને વિશ્વાસ છે કે આજ પહેલા આ ફોટા તમે પહેલા ક્યાય નહિ જોયા હોય.

૧. નાગા ચેતન્ય સાઉથના પ્રસિદ્ધ હીરો છે. તેમના જન્મ દિવસ ઉપર આ ફોટાને લેવામાં આવ્યા હતા.

૨. જુનીયર એંટીઆર બાળપણમાં કાંઈક આવા દેખાતા હતા.

૩. આ સાઉથના પ્રસિદ્ધ અભિનેતા અને નિર્માતા વિશાલ કૃષ્ણ રેડ્ડી છે.

૪. આ ફોટામાં માસુમ એવા દેખાતા બાળક બીજા કોઈ નથી પરંતુ સાઉથ અભિનેતા સુર્યા છે.

૫. મીડિયા અને ફેંસમાં ‘થાલાપથી’ નામથી પ્રસિદ્ધ વિજય પોતાના નાનપણના દિવસોમાં આવા દેખાતા હતા.

૬. આ ફોટામાં દેખાતો બાળક ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ નો હીરો વિજય દેવરકોંડા છે.

૭. રામ પોથીનેની તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી ક્યુટ અભિનેતા છે. તે બાળપણમાં પણ ઘણા ક્યુટ દેખાતા હતા.

૮. આ બાળક કોઈ બીઉજુ નહિ પરંતુ આપણા બાહુબલી અભિનેતા પ્રભાસ છે. હાલમાં જ પ્રભાસે ‘સાહો’ થી બોલીવુડમાં જોરદાર એન્ટ્રી કરી છે.

૯. સાઉથના સૌથી સ્ટાઇલીસ્ટ અભિનેતા અલ્લુ અર્જુન બાળપણમાં ઘણા માસુમ હતા.

૧૦. આ બાળક બીજા કોઈ નહિ પરંતુ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.