જ્યારે પણ લાગે કે તમે હારી ગયા. હવે કાંઈ નહિ થઇ શકે, ત્યારે આ 9 વાક્યો વાચી લેજો.

આજે અમે તમારા માટે લઇ આવ્યા છીએ થોડી જોરદાર પક્તિઓ, જે વાચ્યા પછી તમારી અંદર આગ ભડકી ઉઠશે તમારો આત્મવિશ્વાસ બુલંદ થઇ જશે અને તમે કાંઈ પણ કરવા માટે તૈયાર થશો આ પંક્તિઓ તમારા મોટીવેશન ને બમણું કરી દેશે. એટલા અંતે એક વખત સંપૂર્ણ પંક્તિઓ જરૂર વાંચશો.

૧. રખ હોંસલા વો મંજર ભી આયેગા, તરસ્યા પાસે ચાલીને સમંદર પણ આવશે, થાકીને બેઠા આ મંજિલના મુસાફર, મંજિલ પણ મળશે અને મળવાનો આનંદ પણ આવશે.

૨. મંજિલ એમ જ નથી મળતી રસ્તાના મારા દોસ્ત, જનુન જેવું દિલમાં જગાવવું પડે છે, નાની એવી ચકલીથી માળો કેવી રીતે બને છે, તે કહે છે તરણા તરણા ઉપાડવા પડે છે.

૩. એક ઈચ્છા કાંઈ નથી બદલી શકતી યાદ રાખો, એક નિર્ણય થોડું બદલે છે, પરંતુ એક પાક્કો નિર્ણય મારા મિત્રો બધું બદલી દે છે.

૪. ભાગ્યના દરવાજા ઉપર માથું પછાડવાથી સારું છે, કે તારા કામનું તોફાન ઉભું કર. પછી જો બધા દરવાજા ખુલી જશે.

૫. સંઘર્ષમાં માણસ એકલા જ હોય છે મિત્રો, સફળતામાં આખી દુનિયા તેની સાથે હોય છે, યાદ રાખશો જેની જેની ઉપર આ દુનિયા હસે છે, તેમણે ઈતિહાસ રચ્યો છે.

૬. તારાની વચ્ચે એકલો ચાંદ જગમગે છે, મુશ્કેલીમાં એકલા માણસ જગમગે છે, કાંટાથી ગભરાશો નહિ મારા મિત્રો કેમ કે કાંટામાં જ એકલું ગુલાબ હાસ્ય કરે છે. (યાદ રાખશો આ કાંટા એક દિવસ તમારું હથીયાર બનશે.)

૭. જિંદગીની ઘડી સરસ હોય કે ન હોય જીવનના દરેક પ્રશ્નના જવાબ હોવા જોઈએ, એ વાતથી કોઈ ફરક નથી પડતો કે કેટલો સમય લાગ્યો બસ માણસ એ જીવનમાં સફળ થવું જોઈએ. (યાદ રાખશો મિત્રો સફળ થવામાં સમય જરૂર લાગે છે)

૮. જો તમે વિચારો છો કે તમે કરી શકો છો, તો તમે કરી શકો છો. જો તમે વિચારો છો કે તમે નથી કરી શકતા. તો તમે નથી કરી શકતા. અને દરેક રીતે.. તમે સાચા છો. (એટલા માટે મિત્રો આજે પણ તમારા વિચારને બદલો તમે દરેક તે કામ કરી શકો છો, જે બીજા કરી શકે છે.)

૯. મિલકતની ભૂખ એવી લાગી કે કમાવા નીકળી ગયા, જયારે મિલકત મળી તો હાથ માંથી સંબંધ નીકળી ગયા, બાળકો સાથે રહેવાની નવરાશ ન મળી શકી, નવરાશ મળી તો બાળકો કમાવા નીકળી ગયા.