કાનની કોઈ પણ તકલીફ હોય તો તમામ નો એક જ સારવાર જાણી લો આ દવા ઘરે અવશ્ય રાખો

દુઃખાવો જો પેટમાં હોય કે માથામાં હોય કે શરીરમાં કે કોઈ બીજી જગ્યાએ હોય તકલીફ થવા લાગે છે. કાનમાં દુ:ખાવા ની ફરિયાદ નાના બાળકોમાં વધુ રહેતી હોય છે. કાનનું વહેવું, કાન બંધ થવો કઈક આવી તકલીફો છે જે બાળકો અને મોટા ને હમેશા પરેશાન કરતી હોય છે.

કાનના દુ:ખાવાની સારવાર કરવા માટે તો પહેલા તેના કારણો જાણવા જરૂરી છે ઘણી વખત આપણે કાનના દુઃખાવો થવા નું સાચું કારણ નથી જાણી શકતા અને ખોટી જગ્યા ઉપર સારવાર કરીએ છીએ જેનાથી દુ:ખાવામાં રાહત નથી મળતી. આજે આ લેખમાં આપણે જાણીશું ઘરેલું ઉપાય અને દેશી નુસ્ખા અપનાવીને.

કાનની બીમારી એક ગંભીર સમસ્યા છે. કાનની બીમારીમાં પણ ગૌમુત્ર ખુબ જ સારી દવા છે. જેને પણ કાનમાં ઓછું સંભળાય છે અને જેના કાનમાં દરેક સમયે અવાજ આવે છે. જે હમમ્મમ્મ જેવો અવાજ ઉત્પન કરે છે, કે કાનમાંથી ગંદકી નીકળે છે, કચરો નીકળે છે, કે મેલ નીકળે છે. અને આ નાના બાળકોમાં ઘણી વાર થાય છે. તો તમે કાનમાં એક એક ટીપું ગૌમુત્ર નાખી દો. જો કુવારી ગાયનું છે તો ખુબ જ ઝડપથી સારું કરે છે.

કાન માટે ઘણી વાર રાજીવભાઈ એ જાતે કરી ને જોયું છે. જયારે તેમના કાનમાં ખુબ દુઃખાવો થાય છે ત્યારે તેઓ ગૌમુત્ર નાખે છે. જો કાન દર્દ કરે તો એક ટીપું ગૌમુત્ર નાખી દો થોડીક જ મીનીટો માં દુઃખાવો બંધ થઇ જશે.

વિડીયો – ૧

વિડીયો – ૨

કાનના દુ:ખાવાનો ઘરેલું ઉપચાર !!

કાનનો દુ:ખાવો બાળકો અને મોટામાં ખુબ સામાન્ય વાત છે. આમ તો કાનનો દુ:ખાવો સહન કરવો ખુબ જ મુશ્કેલ હોય છે. પણ મોટા તો કોઈને કોઈ રીતે સહન કરી લે છે, બાળકોમાં તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે, કેમ કે કાનના દુ:ખાવો તેને ખુબ પરેશાન કરી શકે છે. ત્યાં સુધી કે તેની ભૂખને પણ મટાડી શકે છે. તેથી તમારા કાન હમેશા સાફ રાખો. તમે તમારા કાનની સફાઈ સ્નાન કરતી વખતે કરી શકો છો.

કાનનો દુ:ખાવો થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેવા કે ખુબ વધુ પ્રમાણમાં ઠંડી, કાનમાં પાણી વહેવું વગેરે. કાનનો દુ:ખાવો બાળકોને હોય કે મોટાને હોય, દરેકને પરેશાન કરી શકે છે અને તે સમયે તમે હમેશા એવો ઉપચાર ઈચ્છો છો જેનાથી તરત આરામ મળી જાય. તો આ ૩ ઉપાય જાણી લો તમને ઉપયોગી થઈ શકે છે.

૧. લસણ :

લસણમાં દર્દનાશક અને એન્ટીબાયોટીક ગુણ હોય છે, જે કાનના ચેપથી ઉત્પન થતા દુ:ખાવાને ઓછો કરવામાં ઘણી મદદ કરે છે. કાનના દુ:ખાવાને ઓછો કરવામાં લસણની એક કળી ઘણી છે. લસણની એક કળીને તમારા અસરવાળા કાનમાં મૂકી દો. આ લસણની કળીને ઓલીવ ઓઈલમાં નાખીને થોડા ટીપા કાનમાં નાખવાથી લાભ થશે.

૨. નારીયેલ તેલ :

૧/૮ કપ નારીયેલ તેલને ૨ કળી લસણ સાથે પાંચ મિનીટ સુધી ગરમ કરી લો અને પછી તેને પીસી લો. થોડા ટીપા કાનમાં નાખી દો અને પાંચ મિનીટ સુધી સુતા રહો. થોડા દિવસ સતત દિવસમાં બે વખત આમ કરવાથી આરામ મળશે.

૩. મધ :

મધમાં થોડા એવા ગુણ મળી આવે છે જે દર્દનાશક હોય છે. મધના થોડા ટીપા કાનમાં નાખવાથી દુ:ખાવામાં આરામ મળશે.


Posted

in

, , ,

by