કાળા મરી થી મેળવો ગોરી અને નીખરી ત્વચા, માત્ર થોડી જ મીનીટોમાં આવી રીતે

સુંદર દેખાવાનો અધિકાર સૌનો હોય છે. જો તમે મોઢાના ખીલ થી પરેશાન છો, જો તમે ગોરી અને નીખરેલ ત્વચા મેળવવા માગો છો તો તમારી શોધ આ લેખ થી દુર થઇ જશે. તમારી નીખરેલ ત્વચાનું રહસ્ય થોડી મીનીટો ના અંતર ઉપર છે. શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે કાળા મરી ત્વચાને નિખારી શકે છે.

કાળા મરી – ઘણી રીતે વિટામીન અને મિનરલથી ભરપુર હોય છે, જે આપણા શરીરને રોજીંદા કાર્યો કરવા માટે જરૂરી હોય છે જેવા કે beta carotene જેને વિટામીન A ના નામથી ઓળખાય છે, જો કે યોગ્ય આંખના સ્વાસ્થ્ય રાખવા માટે જરૂરી હોય છે. વિટામીન K જે યોગ્ય રક્તસંચાર, હાડકા અને માંસપેશીઓ માટે જરૂરી હોય છે. અને તેમાં પોટેશિયમ, સેલેનિયમ અને કેલ્શિયમ પણ મળી આવે છે.

કાળા મરી ત્વચાની ઘણી સમસ્યાઓના ઉકેલ માટે ઉપયોગ કરી શકાય છે. આજે અમે તમને ૩ ઘરેલું નુસખા નો પરિચય કરાવીશું, જેનાથી તમે મેળવી શકો છો ગોરી, નીખરેલ અને સુંદર જોવા મળતી ત્વચા.

૧. કાળા મરી અને દહીં સ્ક્રબ –

૧ ચમચી કાળા મરીનો પાવડર, ૨ ચમચી દહીં

કાળા મરી અને દહીને સારી રીતે એક બીજા સાથે ભેળવી દો જ્યારે આ પેસ્ટ જેવું ન બની જાય. જ્યારે તે એક પેસ્ટ જેવી બની જાય તો તમારા મોઢાને ગરમ પાણી થી ધોઈ લો જેથી તમારા મોઢાના રોમ છિદ્રો ખુલી જાય અને પછી આ પેસ્ટને તમારા મોઢા ઉપર સર્ક્યુલર મોસન માં ઘસો, થોડા સમય પછી મોઢાને ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી તમારા મોઢાના કાળા ધબ્બા અને નિશાન દુર થઇ જશે.

૨. કાળા મરી અને મધનું માસ્ક –

૧ ચમચી મધ ૧/૨ કાળા મરીનો પાવડર

બન્ને સારી રીતે એક સાથે ભેળવી દીધા પછી, તમારા મોઢા ઉપર લગાવી લો અને તેને અડધા કલાક માટે સુકાવા દો. અડધા કલાક પછી મોઢાને હુફાળા પાણીથી ધોઈ લો. તેનાથી તમારા મોઢાના ખીલ થી છુટકારો મળી જશે.

૩. કાળા મરીનું તેલ

૩ ટીપા Black Pepper Essential Oil ૧૦૦ ml બોડી ક્રીમ કે લોશન

આ ઔષધી સેલ્યુલાઈટની વિરુદ્ધ ઘણી જ અસરકારક છે. Black Pepper Essential Oil ના ત્રણ ટીપાને તમારી કોઈપણ મનગમતી બોડી ક્રીમમાં ભેળવીને રોજ સવારે અને સાંજે તમારી જાંઘ અને અસરવાળા ભાગ ઉપર ઘસો અને સેલ્યુલાઈટ ને રજા આપો.

કાળામરી વિષે બીજું જાણવા ક્લિક કરો >>> બે દાણા કાળા મરી રોજ સવારે ગળી જાયો અને ત્યાર પછી અનુભવસો આ પાચ કમાલ ને લાભ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.