તમારું બીમાર પડવાનું કારણ તમારી સુવાની દિશા પણ હોઈ શકે છે, આ છે વેજ્ઞાનિક કારણ જાણો

અમે તમને કઈ દિશામાં સુવું જોઈએ તેનું વેજ્ઞાનિક કારણ સહિત ફાયદા અને કઈ દિશામાં ન સુવું જોઈએ અને હાનીકારક અસર વિષે જણાવીશું. ઉત્તર દિશામાં માથું રાખીને સુવા માટે હમેશા આપણે ને રોકવામાં આવે છે. શું આ નિયમ આખી દુનિયામાં બધી જગ્યાએ લાગુ પડે છે? શું છે તેનું વિજ્ઞાન? કઈ દિશા સુવા માટે સૌથી સારી છે?

કઈ દિશામાં માથું રાખીને સુવું જોઈએ :

તમારું હ્રદય શરીરની નીચેના અડધા ભાગમાં નથી, તે ત્રણ ચોથાઉશ ઉપરની બાજુ રહેલ છે કેમ કે ગુરુત્વકર્ષણ વિરુદ્ધ લોહી ને ઉપરના ભાગમાં પહોચાડવું નીચેના ભાગે પહોચાડવા કરતા વધુ મુશ્કેલ છે. જે લોહી શીરાની ઉપરની તરફ જાય છે, તે નીચે ની તરફ જતી ધમનીઓ ની સરખામણી માં ખુબ જ મુશ્કેલ છે. તે મસ્તિસ્ક માં જતા સમયે લગભગ વાળ જેવી પાતળી હોય છે. એટલી પાતળી કે એક સામાન્ય ટીપું પણ નથી લઇ જઈ શકતી. જો એક પણ વધારાનું ટીપું જતું રહ્યું, તો થોડી ફાટી જશે અને તમને હેમરેજ (સ્ક્તસ્ત્રાવ) થઇ શકે છે. વધુ પ્રમાણમાં લોકોને મસ્તિક માં રક્તસ્ત્રાવ થાય છે. તેની મોટા ભાગે તમને નુકશાન નથી કરતી પરંતુ તેનાથી નાનું મોટું નુકશાન થાય છે. તમે સ્વસ્થ થઇ શકો છો, જે હાલમાં લોકો રહે છે.

૩૫ ની ઉંમર પછી તમારી બુદ્ધિનું કામ કરવાની શક્તિ ઘણા પ્રકારે નીચી જઈ શકે છે જો કે તેને જાળવી રાખવા માટે ખુબ મહેનત નથી કરતા. તમે તમારી યાદશક્તિને લીધે કામ ચલાવી રહ્યા છો. તમારી બુદ્ધિને કારણે નહી. સામાન્ય રીતે તમને તે પણ કહેવામાં આવે છે સવારે ઉઠતા પહેલા તમારે તમારી હથેળીઓ રગડવી જોઈએ અને તમારી હથેળીઓ ને તમારી આંખો ઉપર રાખવી જોઈએ.

દક્ષીણ દિશામાં માથું રાખવાથી ફાયદા : દક્ષીણ દિશા તરફ માથું રાખીને સુવું ખુબ જ સારું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પગ સ્વભાવિક રીતે ઉત્તર દિશામાં રહેશે. શાસ્ત્રો ની પ્રચલિત માન્યતાઓ મુજબ સ્વાસ્થને ધ્યાનમાં રાખીને આવી રીતે સુવાનું કહેવામાં આવે છે. આ માન્યતા પણ વેજ્ઞાનિક તથ્યો ઉપર આધારિત છે.

ઉત્તરની બાજુ કેમ ન રાખવું માથું :

આમ તો પૃથ્વી માં ચુંબકીય શક્તિ હોય છે. દક્ષીણ થી ઉત્તર ની બાજુ સતત ચુંબકીય પ્રવાહ રહેતો હોય છે. જયારે તમે દક્ષીણ બાજુ માથું રાખીને સુવો છો,તો તે શક્તિ આપના માથાદ્વારા પ્રવેશ કરે છે અને પગ બાજુથી બહાર નીકળી જાય છે. એવામાં સવારે ઉઠતી વખતે લોકોને તાજગી અને સ્ફૂર્તિ ની અનુભૂતિ થાય છે.
અને તેનાથી વિરુદ્ધ કરો માથું: તેનાથી વિરુદ્ધ દક્ષીણ ની બાજુ પગ રાખીને સુવાથી ચુંબકીય પ્રવાહ પગે થી પ્રવેશ કરશે અને માથા સુધી પહોચશે. આ ચુંબકીય શક્તિ થી માનસિક ચિંતા વધે છે અને સવારે ઉઠીએ ત્યારે મન ભારે ભારે રહે છે.

પૂર્વની બાજુ પણ રાખી શકો છો માથું :

બીજી સ્થિતિ તે થઇ શકે છે કે માથું પૂર્વ અને પશ્ચિમ દિશા બાજુ રાખવામાં આવે.થોડી માન્યતાઓ મુજબ આ સ્થિતિ ને સારી ગણવામાં આવે છે. આમ તો સુરજ પૂર્વ તફથી નીકળે છે. સનાતન ધર્મ માં સૂર્ય ને જીવનદાતા અને દેવતા માનવામાં આવે છે. તેવામાં સૂર્યની નીકળવાની દિશા તરફ પગ રાખવા ઉચિત માનવામાં નથી આવતા. તે કારણે પૂર્વ બાજુ માથું રાખવામાં આવે છે.

થોડા જરૂરી નિર્દેશ

શાસ્ત્રો માં સાંજના સમયે ખાસ કરીને સંધ્યા સમયે સુવાની મનાઈ છે.

સુવાના લગભગ ૨ કલાક પહેલા જ ભોજન કરી લેવું જોઈએ. સુતાના બરોબર પહેલા ક્યારેય ભોજન ન કરવું જોઈએ.
જો ખાસ જરૂરી કામ ન હોય તો રાત્રે મોડા સુધી જાગવું ન જોઈએ.

બને ત્યાં સુધી સુતા પહેલા ચિત્ત શાંત રાખવાનો પ્રયત્ન કરવો.

સુતા પહેલા પ્રભુનું સ્મરણ કરવું જોઈએ અને આ અનમોલ જીવન માટે તેમનો આભાર માનવો જોઈએ. પ્રાર્થના જરૂર કરી ને પછી સુવો।